મહત્વના અપડેટ : અમદાવાદની ખાનગી હોસ્પિટલો તેમજ નર્સિંગ હોમ કેશલેસ સુવિધા બંધ કરશે

સરકારી વીમા કંપનીઓ (insurance company) ના ધંધિયા અને એ બાબતે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિવારણ ન આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલો તેમજ નર્સિંગ હોમ કેશલેસ સુવિધા બંધ કરશે. 15 જાન્યુઆરીથી અમદાવાદની અંદાજે 125 જેટલી ખાનગી હોસ્પિટલો - નર્સિંગ હોમ્સ સરકારી વીમા કંપનીઓ જેવી કે ધી ન્યુ ઇન્ડિયા એસયોરન્સ, ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ, નૅશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયાની કેશલેસ સુવિધાઓ બંધ કરશે. 

મહત્વના અપડેટ : અમદાવાદની ખાનગી હોસ્પિટલો તેમજ નર્સિંગ હોમ કેશલેસ સુવિધા બંધ કરશે