રાશિફળ : આ રાશિના જાતકોને શુભ સમાચાર થશે, આજે નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો

આજે 24 ઓક્ટોબર એટલે કે આસો સુદ પૂનમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે રેવતી નક્ષત્ર છે અને યોગ હર્ષણ છે. આજની ચંદ્ર રાશિ મકર છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ... 

રાશિફળ : આ રાશિના જાતકોને શુભ સમાચાર થશે, આજે નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો

આજે 24 ઓક્ટોબર એટલે કે આસો સુદ પૂનમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે રેવતી નક્ષત્ર છે અને યોગ હર્ષણ છે. આજની ચંદ્ર રાશિ મકર છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ... 

પ્રશ્ન – શરદપૂનમના પવિત્ર દિવસે ચંદ્રદેવનો મંત્ર-

  1. ચંદ્ર ગાયત્રી મંત્ર
  2. ઓમ ક્ષીરપુત્રાય વિદ્મહે અભૂત તત્વાય ધીમહિ, તન્નો ચંદ્રઃ પ્રચોદયાત
  3. આ મંત્ર જાપ કરવાથી ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
  4. મનોરથ પૂર્ણ થાય છે, લક્ષ્મીદેવીની કૃપા થાય છે
  5. ઘરમાં સુખ અને સમૃદ્ધિનો નિવાસ થાય છે.

તારીખ

23 ઓક્ટોબર 2018, મંગળવાર

માસ

આસો સુદ પૂનમ

નક્ષત્ર

રેવતી

યોગ

હર્ષણ

ચંદ્ર રાશી

મકર (ખ,જ)

  1. શરદ પૂનમનો પવિત્ર દિવસ
  2. શ્રીકૃષ્ણે રાસલીલા કરી હતી.
  3. દૂધ-પૌંઆ, થોડું કેસર, કાજુ, સાકર અને એલચી ભેળવવા
  4. ચંદ્રદેવની ચાંદનીના અમૃતરસનું પાન કરાવવા ખુલ્લા આકાશ નીચે મૂકવા.
  5. એક કલાક પછી આ દૂધપૌંઆ ભગવાનને ધરાવી પછી તે ગ્રહણ કરી શકાય

મેષ (અલઈ)

  1. અધ્યાત્મ તરફ ચિત્ત વળે
  2. થોડીં ચિંતા પણ સતાવી શકે છે
  3. નોકરી-વ્યવસાયના શુભ સમાચાર પણ મળી શકે
  4. સંધ્યા સમય આનંદપ્રમોદમાં વીતે

વૃષભ (બવઉ)

  1. મિત્રો સાથે મુસાફરી શક્ય છે
  2. વડીલોનું આરોગ્ય જાળવવું
  3. શુભસમાચાર પ્રાપ્ત થાય
  4. સરકારી કાર્યમાં સફળતા મળે

મિથુન (કછઘ)

  1. પ્રેમલગ્ન કરવાના હોય તો આજે સફળતા મળે
  2. પરિવારનો સહકાર પ્રાપ્ત થાય
  3. પૈતૃક સંબંધોનો લાભ મળે
  4. વેપારમાં આવકના યોગ રચાયા છે

કર્ક (ડહ)

  1. સફળતા ભણી એક ડગલું વધુ આગળ વધાય
  2. વાહન યોગ પણ રચાયો છે
  3. માતા તરફથી સહકાર મળે
  4. ઘરમાં નવીન ચીજવસ્તુ પણ આવે

સિંહ (મટ)

  1. કાર્યસિદ્ધિ માટે પ્રવાસ કરવો પડે
  2. ઘરમાં અશાંતિ વર્તાય
  3. વાહનને નુકશાન ન થાય તે જોવું
  4. પેટની બિમારીથી વિશેષ સાવધાની રાખવી

કન્યા (પઠણ)

  1. પરિવારના લાભ માટે કાર્ય કરો
  2. ધન પ્રાપ્તિના યોગ રચાયા છે
  3. જીવનસાથી દ્વારા ભાગ્ય બળવાન બને
  4. ઘરમાં માન-સન્માન કદાચ ન પણ સચવાય

તુલા (રત)

  1. અંતરમાં પ્રેમના આવેગ વધે
  2. જૂના તૂટેલા સંબંધો ફરી જોડાય
  3. સંધ્યા સમયે વિશેષ સાનુકૂળતા
  4. પાલતુ પ્રાણીથી સાચવવું

વૃશ્ચિક (નય)

  1. સંતાન સાથે ઘનિષ્ઠ સંબંધો થાય
  2. વિદ્યાર્થી મિત્રોને સફળતા મળે
  3. આજે નવા કાર્યનો પ્રારંભ કરી શકો
  4. આનંદ-પ્રમોદમાં દિવસ પસાર થાય

ધન (ભધફઢ)

  1. થોડીં ચિંતામાં દિવસ પસાર થાય
  2. નવું ઘર લેવા માટે મનમાં સંકલ્પો વધે
  3. લાભ પ્રાપ્ત થઈ શકે છે
  4. લોનના કાર્ય પ્રગતિમાં આવે

મકર (ખજ)

  1. લાભ મળતો રહે
  2. પૈસા ખર્ચ થતા રહે
  3. અચાનક મુસાફરી થાય
  4. સહકાર્યકર્તાઓ આજે ફેરબદલ થાય

કુંભ (ગશષસ)

  1. જૂની-ચીજ વસ્તુઓથી લાભ
  2. જૂના રોકાણથી પણ લાભ
  3. પારિવારીક સમસ્યાનો સામનો કરવો પડે
  4. પણ, ઘીના ઠામમાં ઘી પડશે

મીન (દચઝથ)

  1. ભાગ્ય બળવાન છે
  2. નવું કાર્ય પ્રારંભ કરી શકો છો
  3. બપોર પછી મન વધુ સ્વસ્થતા પ્રાપ્ત કરે
  4. આદરેલું કાર્ય સારી રીતે સંપન્ન થાય

જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news