viral video : ફટાકડા ફોડતા સમયે આગ લાગી, ગંભીર રીતે દાઝ્યો યુવક

ફટાકડા (crackers) ફોડતા સમયે સાવધાની રાખવી જરૂરી છે, નહિ તો અનહોનિ થઈ જાય છે. જસદણના બેલડા ગામની ઘટના સામે આવી છે, જેમાં ફટાકડા ફોડતા યુવક ગંભી રીતે દાઝ્યો હતો. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video) થયો હતો. જે ચેતવણી રૂપ વીડિયો છે. 

viral video : ફટાકડા ફોડતા સમયે આગ લાગી, ગંભીર રીતે દાઝ્યો યુવક

નરેશ ભાલિયા/જસદણ :ફટાકડા (crackers) ફોડતા સમયે સાવધાની રાખવી જરૂરી છે, નહિ તો અનહોનિ થઈ જાય છે. જસદણના બેલડા ગામની ઘટના સામે આવી છે, જેમાં ફટાકડા ફોડતા યુવક ગંભી રીતે દાઝ્યો હતો. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video) થયો હતો. જે ચેતવણી રૂપ વીડિયો છે. 

આ વીડિયો દિવાળીના દિવસે ફટાકડા ફોડતા સમયનો છે. ચારથી પાંચ મિત્રો રસ્તા પર ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે અચાનક આગ (fire video) લાગી હતી. આગ લાગતા જ તેની જ્વાળા સીધી યુવકના મોઢા પર આવી હતી. આ આગમાં યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો.

આ ઘટના ત્યાં હાજર લોકોના મોબાઈલમાં કેદ થઈ હતી. જોકે, આ વીડિયો ઉદાહરણરૂપ છે, કે ફટાકડા ફોડતા સમયે કેવી અને કેટલી સાવધાની રાખવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news