ગાંધીનગર: ગિફ્ટ સીટીમાં લાગી ભીષણ આગ, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

ગાંધીનગર: ગિફ્ટ સીટીમાં લાગી ભીષણ આગ, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

ગાંધીનગર ખાતેના ગિફ્ટ સીટી સંકુલમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલો છે. આગની જાણ થતા જ ફાયરની ગાડીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

ગિફ્ટ સીટીની એડમિન વિંગમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. ઘટના સમયે એડમિનમાં 150 કર્મચારીઓ કામ કરી રહ્યાં હતાં.  જો કે આગ લાગવાના કારણ અંગે જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. આગની કાબુમાં લેવાના પ્રયત્નો ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news