GIFT City delegation to attend World Economic Forum : ગિફ્ટ સિટીનું ડેલિગેશન સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હાજરી આપશે, જ્યાં વૈશ્વિક રોકાણકારો સમક્ષ ગિફ્ટ સિટીને રજૂ કરવામાં આવશે
Gandhinagar News: ગાંધીનગર ગિફ્ટ સિટી પાસેલેબર કોલોનીમાં ગટરમાં બાળક પડ્યાની ઘટના સામે આવી છે. ગિફ્ટ સિટી વિસ્તારમાં ફાયર સ્ટેશન પાછળ આવેલી લેબર કોલોનીમાં ખુલ્લી ગટરમાં ઝારખંડનું છ વર્ષનું બાળક પડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાયર ટીમે પહોંચીને બાળકનું રેસ્ક્યુ કરાયું.જ્યારબાદબાળકને સારવાર અર્થે 108 દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે.
Gift City Liquor Permit Rules: ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા અધિકારી તેમજ ગીફટ સીટી ખાતે મુલાકાત લેતા મુલાકાતીઓ તેમજ વિદેશી/ અન્ય રાજયના મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ
ગુજરાત સરકારે GIFT સિટીમાં વધુ છૂટછાટ આપી છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટના નિયમો હળવા કરાયા છે. વિગતો જાણો
Gift City Liquor Permit : ગિફ્ટ સિટીમાં બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકોને દારુ આસાનીથી મળશે:પરમિટ લેવામાંથી મુક્તિ, માત્ર ઓળખપત્ર બતાવવાનું રહેશે; લોન, પુલ સાઈડ અને ટેરેસ પર પીવાની છૂટ
Gift City Gandhinagar: વિશ્વ સાથે કદમ મિલાવતું ભારતનું સૌથી મોટું સ્માર્ટ નગર એટલે ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટી. પણ આ ગિફ્ટ સિટી સ્માર્ટ સિટી કંઇ એમ જ નથી કહેવાયું. ગિફ્ટ સિટીમાં અપાતી આંતરરાષ્ટ્રીય સ્તરની અધ્યતન સુવિધાઓ ગિફ્ટ સિટીને દેશ માટે વૈશ્વિક વિકાસનો માર્ગ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાત ભારતની પ્રગતિનો અગ્રદૂત બની રહ્યું છે, જેમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીનું યોગદાન વિશેષ છે.
Gujarat Online Liquor Permit: ગુજરાતની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે સરળતાથી દારૂ પી શકશે, મોબાઇલ એપ દ્વારા થોડીવારમાં દારૂની પરમિટ મળી જશે
Gift City Liquor Permit : ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને દારૂ પરમિટ મેળવવા પોતાની કંપનીના લેટરપેડની જરૂર નહીં રહે... 15 એપ્રિલ, 2025 થી હવે કર્મચારીઓ અને મુલાકાતીઓને વધુ છુટછાટ આપવામાં આવી
Gift City Alcohol Price List : ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં જ્યારે દારૂ પીવાની છુટછાટ આપી છે, ત્યારથી અનેક લોકોએ તેનો લ્હાવો લીધો છે... ત્યારે અહી કયો દારૂ કેટલો પીવાયો તેના આંકડા પણ સામે આવ્યા છે
Liquor Permit In Gujarat : ખેડા, મહેસાણા અને આણંદમાં એક રૂપિયોની ફી વગર જ પરમિટો નીકળી... ઉપરથી 100 ટકા અરજી મંજૂર... બેવર્ષમાં ૧૬ જિલ્લામાં ૨૧,૮૫૪માંથી ૨૦,૭૧૧નેદે ધનાધન મંજૂરી અપાઈ
Ahmedabad-Gandhinagar Metro Passengers Good News: ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરોએ સેક્ટર-1 અને GIFT સિટી માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં.
Centre of Excellence for Artificial Intelligence : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો... A.I. ઈનોવેશન ચેલેન્જની મુખ્યમંત્રી શરૂઆત કરાવી... A.I. અને IOT લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના ૧૦ એવોર્ડ્સ MSMEને એનાયત કર્યા
Gift City : ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગાંધીનગરનું ગિફ્ટ સિટી... વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ “ગિફ્ટ સિટી” નો ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી તરીકે થયો વિકાસ... GIFT સિટીમાં આવેલ ૭૦૦ થી વધુ બિઝનેસના કારણે અંદાજિત ૨૫ હજાર રોજગારીનું થયું સર્જન... Bank of America, SBI, LIC, Google, IBM, Oracle, TCS જેવી વિશ્વ પ્રસિદ્ધ કંપનીઓની કોર્પોરેટ ઓફિસો કાર્યરત
Police came into action on viral video of youth stunts near GIFT City
ગાંધીનગરનાં GIFT સીટીના રોડ પર નબીરાઓએ મોંઘી ગાડીઓ લઈને કર્યા સીન સપાટા, વીડિયો થયો વાયરલ
Gujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
Surat Diamond Bourse : ગિફ્ટ સિટી બાદ હવે ગુજરાતમાં અહી પીવા મળશે દારૂ... લગભગ 4500 ઓફિસો ધરાવતા સુરત ડાયમંડ બુર્સમાં જે છૂટછાટ આપવા આવશે તે ગિફ્ટ સિટીમાં દારૂના કાયદાના ઘટાડા સમાન હશે, સરકાર ડ્રીમ સિટીની મર્યાદામાં દારૂના કાયદાને હળવા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપે તેવી શક્યતા છે
સાકેત ગોખલેએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે છેલ્લા આઠ મહિનાથી 'એક ખુબ જ અજીબ પ્રવૃત્તિ' ઉભરી રહી છે. જેના વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે વિગતવાર માહિતી આપતા 'શું ગુજરાતમાં GIFT સિટી દ્વારા એક ખુબ મોટું ચાંદી કૌભાંડ થઈ રહ્યું છે?' મથાળાવાળી પોસ્ટમાં તેમણે શું લખ્યું છે તે ખાસ જાણો.
GIFT City Liquor News : મોટાપાયે ગિફ્ટ સિટી માટે બનાવાયેલી લીકર પોલીસી નિષ્ફળ,,, માત્ર 550 કર્મચારીઓએ લીકર માટે મેળવી પરમીશન... વિદેશી મહેમાનો બનાવાઈ હતી પોલીસી
GIFT City Liquor News: ગિફ્ટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીવા મળશે તેવી ધારણા ખોટી પડી હતી, કારણ કે, દારૂમાં છૂટછાટ અપાયા બાદ પહેલીવાર ગિફ્ટ સિટીના આંકડા સામે આવ્યા છે
Gift City Big Decision : ગાંધીનગર ગીફટ સિટીના આસપાસના જમીનના ભાવમાં બોલાશે કડાકો... ગીફ્ટ સીટીના આસપાસના 996 હેક્ટરના વિકાસની મંજૂરીનો નિર્ણય રદ કર્યો....હવે ગિફ્ટ સીટીના આસપાસના વિકાસ કામ ગુડા સામાન્ય વિસ્તારની જેમ જ હાથ ધરશે....મોટાભાગની ખાનગી જમીન હોવાનું સામે આવ્યું
Gift City Big Decision : ગાંધીનગર ગીફટ સિટીના આસપાસના જમીનના ભાવમાં કડાકો બોલાઈ ગયો છે.ગીફ્ટ સીટીના આસપાસના 996 હેક્ટરના વિકાસની મંજૂરીનો નિર્ણય રદ કર્યો છે. હવે ગિફ્ટ સીટીના આસપાસના વિકાસ કામ ગુડા સામાન્ય વિસ્તારની જેમ જ હાથ ધરશે. મોટાભાગની ખાનગી જમીન હોવાનું સામે આવ્યું છે.