ગુજરાતમાં મોટું પરિવર્તન : સુખીસંપન્ન ગુજરાતીઓનો દીકરાઓનો મોહ ઉતર્યો, દત્તક લેવામાં દીકરીઓ મોખરે

Girl Child Adoption : ગુજરાતમાં દત્તક લેવામાં આવતા બાળકોમાંથી મોટાભાગના માતા-પિતા પ્રથમ પસંદગી કરે છે દિકરીની...... દત્તક લેવાતા 10 બાળકોમાંથી 6 દીકરીઓ હોવાનું આવ્યું સામે... ગુજરાતમાં 3 વર્ષમાં લેવાયેલા 337 બાળકોમાં 189 દીકરીઓ હતી

ગુજરાતમાં મોટું પરિવર્તન : સુખીસંપન્ન ગુજરાતીઓનો દીકરાઓનો મોહ ઉતર્યો, દત્તક લેવામાં દીકરીઓ મોખરે
Source: Bureau