Kiss Day કહીને ગમે ત્યાં 'ચુમ્મા ચાટી' કરવા ના ઉભા રહેતા, આ જગ્યાઓ પર પકડે છે પોલીસ!

Kiss Day 2024: આ જગ્યાઓ પર KISS કરવાની મનાઈ છે, જો તમે ભૂલથી પણ કરી લો તો જાણો તમારી સાથે શું થશે. ચાઇનીઝ રિવાજ મુજબ, જાહેરમાં સ્નેહનું પ્રદર્શન પ્રતિબંધિત છે. તેને આજે પણ અહીં વર્જિત માનવામાં આવે છે.

Kiss Day કહીને ગમે ત્યાં 'ચુમ્મા ચાટી' કરવા ના ઉભા રહેતા, આ જગ્યાઓ પર પકડે છે પોલીસ!