ગુજરાતની આ બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પણ વિરોધ, ખુદ CM ભૂપેન્દ્ર પટેલ મેદાને!

Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કદાચ પહેલી વખત આટલો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપમાં આંતરિક વિરોધ ક્યારેય બહાર નથી આવતો પરંતુ પહેલી વખત ભાજપના જ કાર્યકરો ભાજપ સામે હોય તેમ લાગી રહ્યું છે. સાબરકાંઠામાં કોંગ્રેસમાંથી આવેલા નેતાને ભાજપે ટિકિટ આપતા વિરોધનો વંટોળ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી.

ગુજરાતની આ બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પણ વિરોધ, ખુદ CM ભૂપેન્દ્ર પટેલ મેદાને!