વિરોધ

Controversy Over Physical Examination Of Women At SMIMER Hospital In Surat PT20M58S

નિર્લજ્જતા: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટનો વિવાદ

સુરતમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટને લઈ વિવાદ થયો. મનપાની સ્મીમેર હોસ્પિટલની પ્રકિયા પર વિવાદ થયો. હંગામી કર્મચારીઓને કાયમી કરવા લેવાય છે ટેસ્ટ જેમાં હંગામી મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરવામાં આવી. ફિઝિકલ ટેસ્ટમાં અંગત સવાલો કરવાનો પણ આરોપ. કર્મચારી યુનિયને મનપા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી હતી.

Feb 21, 2020, 09:15 PM IST
National Women's Commission Says About Physical Examination Of Women In Surat PT3M50S

સુરતમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટના વિવાદને લઇ જાણો શું કહેવું છે રાષ્ટ્રીય મહિલા આયોગનું...

સુરતમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટને લઈ વિવાદ થયો. મનપાની સ્મીમેર હોસ્પિટલની પ્રકિયા પર વિવાદ થયો. હંગામી કર્મચારીઓને કાયમી કરવા લેવાય છે ટેસ્ટ જેમાં હંગામી મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરવામાં આવી. ફિઝિકલ ટેસ્ટમાં અંગત સવાલો કરવાનો પણ આરોપ. કર્મચારી યુનિયને મનપા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી હતી.

Feb 21, 2020, 09:00 PM IST
Youth Congress Protests Over Misbehavior With Women In Surat PT5M33S

સુરતમાં મહિલાને નિર્વસ્ત્ર કરવાના મામલે યુથ કોંગ્રેસનો વિરોધ

સુરતમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટને લઈ વિવાદ થયો. મનપાની સ્મીમેર હોસ્પિટલની પ્રકિયા પર વિવાદ થયો. હંગામી કર્મચારીઓને કાયમી કરવા લેવાય છે ટેસ્ટ જેમાં હંગામી મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરવામાં આવી. ફિઝિકલ ટેસ્ટમાં અંગત સવાલો કરવાનો પણ આરોપ. કર્મચારી યુનિયને મનપા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી હતી.

Feb 21, 2020, 07:45 PM IST
Unique Opposition To DP Road Reductions In Jamnagar PT2M58S

જામનગરમાં ડી.પી. રોડ કપાતનો અનોખો વિરોધ

જામનગર ના સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધી 30 મી. ડી પી રોડ ની કપાત કરવાની હોય જેના વિરોધમાં આ વિસ્તારના રહેવાશીઓ દ્વારા ધાર્મિક સ્થાનોએ ઢોલ નગારા સાથે ચાદર અને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નિર્મળ નગર ખાતે આવેલ નિમેશ્વર મંદિર ખાતેથી મોટી સંખ્યામાં મૌન રેલી કાઢવામાં આવી હતી.

Feb 21, 2020, 06:25 PM IST
Protest Against Bin Anamat Women In Front Of LRD Women Reserve In Gandhinagar PT3M32S

ગાંધીનગરમાં LRD મહિલા અનામતની સામે બિનઅનામત મહિલાઓનો વિરોધ

એલઆરડી મહિલા અનામત બાદ હવે બિન અનામત વર્ગની એલઆરડી મહિલાઓએ પણ ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરવાની મંજૂરી માગી છે. બિન અનામત વર્ગમાં આવતી એલઆરડી 395 મહિલાઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી માગી હતી. ગાંધીનગર મામલતદાર પાસે મંજૂરી માગવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીથી ઉપવાસ આંદોલન ગાંધીનગર ઉપવાસ છાવણીમાં કરવાની મંજૂરી માગી હતી.

Feb 10, 2020, 09:00 PM IST
Guardians And Students Protest In Godhra PT5M

ગોધરામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ

પંચમહાલના ગોધરામાં ધરમપુરી શાળાને મર્જ કરવાના વિરોધમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આજથી અચોક્કસ મુદત માટે વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યથી અળગા રહેશે. ધરમપુરી શાળાને મર્જ કરી 1.5 કિમિ દુર હરકુંડી શાળામાં સમાવેશ કરવામાં આવશે. હાલ ધરમપુરી શાળા જર્જરિત હોવાથી છેલ્લાં 1 વર્ષથી વિદ્યાર્થીઓ હરકુંડી શાળામાં અભ્યાસ અર્થે જાય છે.

Feb 6, 2020, 07:15 PM IST
ABVP Protests In Mehsana's Dudhsagar Dairy PT4M5S

મહેસાણાની દૂધસાગર ડેરીમાં ABVPનું વિરોધ પ્રદર્શન

મહેસાણા દૂધ સાગર ડેરીની એક સંસ્થા દ્વારા 4 વર્ષ પહેલા એક કોર્ષ ગણપત યુનિવર્સીટીમાં શરુ કર્યો હતો. જેમાં જાહેરાત મુકવામાં આવી હતી કે ભણતર બાદ નોકરી આપવામાં આવશે. જેથી તોતિંગ ફી ઉઘરાવ્યા બાદ નોકરી ન આપવાનું કહીને ડેરીએ વિદ્યાર્થીઓના 4 વર્ષ ખરાબ કાર્યનું જાણ થતાની સાથે જ આજે વિધાર્થીઓ દ્વારા આંદોલન શરુ કર્યું હતું.

Feb 5, 2020, 06:30 PM IST
porbandar people protest against bank transfer to another place watch video on zee 24 kalak PT2M15S

પોરબંદર: એક માત્ર બેંકને ટ્રાન્સફર કરવાના નિર્ણયનો લોકોએ કર્યો વિરોધ

પોરબંદર નજીકના આદિત્યાણા ગામે છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત એકમાત્ર બેન્ક ઓફ બરોડાને 7 કિલોમીટર દૂર રાણાવાવ ટ્રાન્સફર કરવાની હીલચાલ સામે આજે સમગ્ર આદિત્યાણા ગામ સ્વયંભુ બંધ રહ્યુ હતુ અને આદિત્યાણા તથા આસપાસના ગામના આગેવાનો સહિત ગ્રામજનોમાંએ બેન્કની બહાર સુત્રોચ્ચાર કરીને બેન્કને અહીથી નહી લઈ જવા માટેની માંગ સાથે બેન્કના મેનેજરને આવેદનપત્ર આપ્યુ હતુ.

Feb 5, 2020, 04:00 PM IST
Protest Against CAA In Modasa PT6M22S

મોડાસામાં CAAના વિરોધમાં ધરણા, મોટી સંખ્યામાં સામે મુસ્લિમ મહિલાઓ

અરવલ્લી મુસ્લિમ કોર્ડીનેશન કમિટી દ્વારા મોડાસામાં CAAના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. હજારો મુસ્લિમ મહિલાઓએ CAAનો ઉગ્ર વિરોધ કરી રહી છે. ત્રણ હજાર ઉપરાંત મુસ્લિમ મહિલાઓની સરકાર સામે નારેબાજી લગાવી હતી. CAA, NRC, NPRના કાયદા સામે ઉગ્ર આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

Feb 4, 2020, 07:00 PM IST
Bharat Pandya Says Congress Stop Misleading The People PT1M48S

કોંગ્રેસના લોકો પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે: ભરત પંડ્યા

અમદાવાદના શાહીનબાગમાં કોંગ્રેસ નેતાઓની મુલાકાત પર ભાજપે વાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભાજપનો વિરોધ કરતા કરતા દેશ વિરોધ સુધી ના પહોંચે. CAA કાયદો કોઈની પણ નાગરિકતા છીનવી લેતો નથી. કોંગ્રેસના લોકો પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. શાહીનબાગથી શાહઆલમ સુધી કોંગ્રેસ શું સંદેશો આપવા માંગે છે.

Jan 29, 2020, 05:55 PM IST
Gyasuddin Sheikh Syas CAA Will Not Oppose NRC If Not Implemented PT12M28S

NRC લાગૂ ન થાય તો CAAનો વિરોધ નહીં: ગ્યાસુદ્દીન શેખ

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ શાહીનબાગની મુલાકાત લીધી હતી. સીએએ કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શન કારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સલમાન ખુર્શીદે પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી હતી. બંને ધારાસભ્યોએ જામીયા મીલીયા ઇસ્લામીક વિશ્વ વિદ્યાલયની પણ મુલાકાત લીધી હતી. જે વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો છે તેમના પરિવારને સંબોધન કર્યું હતું. અત્યાચાર સામેની લડાઈમાં તેઓ સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું.

Jan 29, 2020, 05:20 PM IST
Bad Alan In CAA Protest, ASI Injured In Surat Stoned PT2M36S

CAA વિરોધમાં બંધનું એલાન, સુરત પથ્થરમારામાં ASI ઘાયલ

સુરતના લિંબાયત વિસ્તારમાં CAAના વિરોધ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારા દરમિયાન એક ASI ઘાયલ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

Jan 29, 2020, 04:50 PM IST
Samachar Gujarat: Protest Against The Government's Policy In Gujarat PT23M35S

સમાચાર ગુજરાત: ગુજરાતમાં સરકારની નીતિ સામે વિરોધના સૂર

ગુજરાતમાં સરકારની નીતિ સામે વિરોધના સૂર સહિતના અન્ય જિલ્લાના મહત્વના સમાચાર જુઓ અમારા ખાસ બુલેટિનમાં...

Jan 25, 2020, 09:15 PM IST
Former MLAs Protest Against Government PT2M17S

પૂર્વ ધારાસભ્યોએ સરકાર સામે માંડ્યો મોરચો

પૂર્વ ધારાસભ્યોએ સરકાર સામે માંડ્યો મોરચો

Jan 24, 2020, 08:00 PM IST
Vegetable Seller Protest In Harij Of Patan PT2M56S

પાટણના હારીજમાં શાકભાજી, લારીગલ્લાવાળાનો વિરોધ

પાટણના હારીજમાં શાકભાજી, લારીગલ્લાવાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન યોજ્યો હતો. મોટી સંખ્યામાં શાકભાજી લારીવાળાઓને બજારમાંથી હટાવતા વિરોધ કરાયો હતો. હારીજ નગરપાલિકાએ નડતર રૂપ દબાણો હટાવવા કાર્યવાહી કરતાં વિરોધ કરવામાં આવ્યો હતો. ન્યાય નહિ મળે ત્યાં સુધી હારીજમાં શાકભાજી વેચવાનું બંધ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં શાકભાજી લારીગલ્લાવાળાએ બેનરો સાથે રાખી વિરોધ કર્યો હતો.

Jan 20, 2020, 08:35 PM IST
Protests In Graduation Ceremony At Ahmedabad Cept University PT5M19S

અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિરોધ

અમદાવાદની સેપ્ટ યુનિવર્સીટીમાં પદવીદાન સમારોહમાં કેટલાક વિદ્યાર્થીઓ કાળી પટ્ટી પહેરીને નજરે પડ્યા હતા. લગભગ 18 જેટલા વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી. CAAના વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ સામે લેવાયેલા પગલાંને લઈ વિરોધ નોંધાવ્યો હતો.

Jan 18, 2020, 12:50 PM IST
Protests By Railway Labor Union In Surat Over Privatization Of Indian Railway PT3M51S

રેલવેના ખાનગીકરણને લઇ સુરતમાં રેલવે મજદૂર સંઘનો વિરોધ, પોલીસે કરી અટકાયત

તેજસ ટ્રેનના ખાનગીકરણ સામે સુરત શહેર અને રેલવે મઝદૂર સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના સંદર્ભે આજરોજ સુરત રેલવે સ્ટેશન પર તેજસ ટ્રેન આવે તે પહેલા વિરોધ કરવા પહોંચેલા રેલ્વે મજદૂર સંઘ અને ઇનટુક ના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Jan 17, 2020, 04:05 PM IST
Protests Against Tejas Express Train At Vadodara Railway Station PT6M7S

વડોદરા રેલવે સ્ટેશન પર તેજસ એક્સપ્રેસનો વિરોધ

તેજસ એક્સપ્રેસ (Tejas Train) નો આજથી અમદાવાદમાં શુભારંભ થયો છે. આજે તેજસ ટ્રેનનો ટ્રાયલ રન યોજાયો હતો. સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ તેજસ એક્સપ્રેસને લીલીઝંડી બતાવી હતી. જો કે, આ ટ્રેન વડોદરા પહોંચતા વડોદરા રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન (Western Railway Employees Union)ના કાર્યકરો વિરોધ કરવાના હતા. પરંતુ રેલવે યુનિયનના કાર્યકરો વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના અગ્રણી સંતોષ પવારની પણ અટકાયત કરાઈ છે.

Jan 17, 2020, 02:55 PM IST
Western Railway Employees Union will be protesting tomorrow in Ahmedabad PT2M23S

અમદાવાદમાં વેસ્ટર્ન રેલવે કર્મચારી યુનિયન આવતીકાલે વિરોધ નોંધાવશે

અમદાવાદમાં તેજસ ટ્રેન શરૂ થવાના પહેલા વિરોધના સૂર ફુંકાઇ રહ્યાં છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈ યુનિયન દ્વારા આવતીકાલે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. યુનિયન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વેશન સેન્ટર પાસે લાલ વાવટા ફરકાવીને વિરોધ કરશે. રેલવે યુનિયનથી જોડાયેલા કર્મચારીઓને જોડાવવા આહવાન કરાયું છે.

Jan 16, 2020, 10:10 PM IST

નાગરિકતા કાયદા અંગે શાહીન બાગમાં થઈ રહેલા પ્રોટેસ્ટના ચોંકાવનારા VIDEO થયા વાઈરલ

 નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગ (Shaheen Bagh) માં લગભગ એક મહિનાથી ધરણા પર બેઠેલી મહિલાઓને લઈને ભાજપ (BJP) ના નેતા અમિત માલવીયએ ટ્વીટ કરી છે. જેમાં એક યુવક કહી રહ્યો છે કે આ ધરણામાં બેસવા માટે મહિલાઓની શિફ્ટ લાગી છે અને તેના માટે તેમને 500 રૂપિયાથી લઈને 700 રૂપિયા મળી રહ્યાં છે. ભાજપના નેતાએ આ ટ્વીટમાં લખ્યું કે શાહીન બાગ વિરોધનો પર્દાફાશ...તેની આગળ તેમણે લખ્યું કે બધુ પૈસા માટે છે. 

Jan 16, 2020, 03:46 PM IST