પંચમહાલ : કામદારો કંપનીમાંથી છૂટી ઘરે જવા રોડ પર ઉભા હતા, સ્વીફ્ટ ગાડીએ આવીને કચડ્યા
હાલોલ-વડોદરાના બાયપાસ રોડ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વીફ્ટ ડિઝાયર કારે કંપનીના કામદારોને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર ઉભેલા 8 જેટલા કામદારો ઘાયલ થયા છે. તેમજ 1 યુવાન કામદારનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. કામદારો કંપનીમાંથી છૂટી ઘરે જવા માટે રોડ પર ઉભા હતા તે દરમ્યાન GJ17 8A 0711 નંબરની સ્વીફ્ટ ગાડીએ આવી તમામને કચડ્યા હતા. અન્ય ઘાયલ યુવાનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો 5 કામદાર વધુ ઇજાગ્રસ્ત હોવાને કારણે વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલોલ રૂરલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :હાલોલ-વડોદરાના બાયપાસ રોડ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વીફ્ટ ડિઝાયર કારે કંપનીના કામદારોને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર ઉભેલા 8 જેટલા કામદારો ઘાયલ થયા છે. તેમજ 1 યુવાન કામદારનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. કામદારો કંપનીમાંથી છૂટી ઘરે જવા માટે રોડ પર ઉભા હતા તે દરમ્યાન GJ17 8A 0711 નંબરની સ્વીફ્ટ ગાડીએ આવી તમામને કચડ્યા હતા. અન્ય ઘાયલ યુવાનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો 5 કામદાર વધુ ઇજાગ્રસ્ત હોવાને કારણે વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલોલ રૂરલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે