પોલીસકર્મીએ કર્યું એવું કામ કે લોકોએ બરાબર ઢીબેડી નાખ્યો...અને બની ગયો Video

આ મામલે નિઝર પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે

પોલીસકર્મીએ કર્યું એવું કામ કે લોકોએ બરાબર ઢીબેડી નાખ્યો...અને બની ગયો Video

કુકરમુંડા : કુકરમુંડા વિસ્તારમાં પોલીસકર્મીએ દારૂના નશામાં મહિલા સાથે છેડતી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની ખબર પડતા વિસ્તારના લોકો મળીને પોલીસકર્મીને ઢોરમાર માર્યો હતો. આ મામલે નિઝર પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે. જુઓ સમગ્ર ઘટનાનો વાઇરલ થયેલો વીડિયો જે નીચે પ્રમાણે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news