બ્લાસ્ટ સાથે બે ઘરોમાં લાગી ભીષણ આગ, 3ના મોત, 4 ઘાયલ

આગરા પોલીસ શાહગંજ વિસ્તારમાં આઝમપાડામાં બ્લાસ્ટ સાથે બે ઘરોમાં ભીષણ આગ લાગી ગઇ છે. જાણકારી અનુસાર આગની બ્લાસ્ટનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાયો હતો.

બ્લાસ્ટ સાથે બે ઘરોમાં લાગી ભીષણ આગ, 3ના મોત, 4 ઘાયલ

આગર: આગરા પોલીસ શાહગંજ વિસ્તારમાં આઝમપાડામાં બ્લાસ્ટ સાથે બે ઘરોમાં ભીષણ આગ લાગી ગઇ છે. જાણકારી અનુસાર આગની બ્લાસ્ટનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાયો હતો. સમગ્ર વિસ્તારમાં આગ લાગવાથી અફરા તફરીનો માહોલ સર્જાયો છે. 

આ આગમાં લગભગ અડધો ડઝન લોકો દાજ્યા હોવાના સમાચાર છે. ઘરમાં ફસાયેલા ઘણા લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

આ આગ મુગલ ફાયર વકર્સ ફાર્મ માલિકના ઘરમાં લાગી છે. આ શાહગંજ વિસ્તારના આઝમપાડાની ઘટના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news