બ્લાસ્ટ

Breaking News: પંજાબના તરનતારનમાં ફટાકડાથી ભરેલી ટ્રોલીમાં મોટો બ્લાસ્ટ, 14ના મોત

પંજાબના તરનતારન (tarn taran blast) માં શનિવારે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલા બ્લાસ્ટ (blast) માં 15 લોકોના મોત થયા છે, જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. સૂચના મળતા જ પોલીસ તથા સ્થાનિક મેનેજમેન્ટ ઘટના સ્થળ પર પહોંચી ગયું છે.

Feb 8, 2020, 06:30 PM IST
Mobile Blast In Jamnagar PT3M35S

જામનગરમાં મોબાઇલ થયો બ્લાસ્ટ, CCTVમાં કેદ થઇ ઘટના

જામનગરમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના CCTVમાં કેદ થઇ હતી. ટાઉનહોલ વિસ્તારમાં મોબાઇલ શોપમાં આ ઘટના બની હતી. રેડમી એમઆઇ નોટ-6 પ્રો મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. મોબાઇલની ડિસ્પ્લે ખોલતી વેળાએ આ ઘટના બની હતી.

Feb 3, 2020, 07:40 PM IST
One Dead In Electrotherm Company Blast Of Kutch PT4M30S

કચ્છની ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં બ્લાસ્ટ, એકનું મોત

કચ્છની ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટના ગેસ સિલિન્ડર ખોલતી વખતે બ્લાસ્ટ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ ઘટનામાં એક યુવાનનું મોત નિપજ્યું છે.

Jan 13, 2020, 03:45 PM IST
Approves Remand Of Accused In Vadodara AIMS Company Blast Case PT3M30S

વડોદરાની AIMS કંપનીમાં બ્લાસ્ટ મામલે આરોપીઓના રિમાન્ડ મંજૂર

વડોદરાના પાદરામાં આવેલી AIMS કંપનીમાં બ્લાસ્ટ થતા 6 લોકોના મોત થયા હતા. જે મામલે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Jan 13, 2020, 03:40 PM IST
Complain in padra fire case and other fire incident PT5M2S

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ, થઈ પોલીસ ફરિયાદ

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. આ મામલામાં કંપનીના માલિક શ્વેતાંશુ પટેલ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

Jan 12, 2020, 11:40 AM IST
8 Workers Kills In AIMS Company Blast Of Vadodara PT8M13S

બેદરકારીનો ધડાકો: AIMS કંપની બ્લાસ્ટમાં 8 કર્મીઓના મોત, જવાબદાર કોણ?

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. જેમાંથી 4 મૃતદેહોને પાદરાના વડુંમાં રખાયા છે જ્યારે 2 મૃતદેહોને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. મોતનો આંકડો હજુ વધે તેવી ભીતિ છે. આ કંપનીના ગોડાઉનમાં નાઈટ્રોજન અને ઓક્સિજનના બાટલા હતાં. જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગેસ સિલિન્ડર લિકેજ હોવાના કારણે આગ લાગતા વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકોના શરીરના ચીથરા ઉડી ગયા હતાં.

Jan 11, 2020, 06:55 PM IST
Super Fast Top 100 News: 6 Killed In AIMS Company Blast Of Vadodara PT22M51S

સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: AIMS કંપની બ્લાસ્ટમાં 6ના મોત, વધી શકે છે મોતનો આંક

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. જેમાંથી 4 મૃતદેહોને પાદરાના વડુંમાં રખાયા છે જ્યારે 2 મૃતદેહોને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. મોતનો આંકડો હજુ વધે તેવી ભીતિ છે. આ કંપનીના ગોડાઉનમાં નાઈટ્રોજન અને ઓક્સિજનના બાટલા હતાં. જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગેસ સિલિન્ડર લિકેજ હોવાના કારણે આગ લાગતા વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકોના શરીરના ચીથરા ઉડી ગયા હતાં.

Jan 11, 2020, 06:15 PM IST
6 People Died In Blast At AIMS Company Of Vadodara PT26M49S

બેદરકારીનો ધડાકો: વડોદરાની AIMS કંપનીમાં બ્લાસ્ટ, વધુ એક વ્યક્તીનું મોત

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. જેમાંથી 4 મૃતદેહોને પાદરાના વડુંમાં રખાયા છે જ્યારે 2 મૃતદેહોને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. મોતનો આંકડો હજુ વધે તેવી ભીતિ છે. આ કંપનીના ગોડાઉનમાં નાઈટ્રોજન અને ઓક્સિજનના બાટલા હતાં. જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગેસ સિલિન્ડર લિકેજ હોવાના કારણે આગ લાગતા વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકોના શરીરના ચીથરા ઉડી ગયા હતાં.

Jan 11, 2020, 03:45 PM IST
Blast At AIMS Company In Gavasad Of Vadodara, 5 Killed PT11M56S

બેદરકારીનો ધડાકો: વડોદરાની AIMS કંપનીમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. જેમાંથી 4 મૃતદેહોને પાદરાના વડુંમાં રખાયા છે જ્યારે 2 મૃતદેહોને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. મોતનો આંકડો હજુ વધે તેવી ભીતિ છે. આ કંપનીના ગોડાઉનમાં નાઈટ્રોજન અને ઓક્સિજનના બાટલા હતાં. જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગેસ સિલિન્ડર લિકેજ હોવાના કારણે આગ લાગતા વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકોના શરીરના ચીથરા ઉડી ગયા હતાં.

Jan 11, 2020, 02:40 PM IST
Blast at Vadodara factory PT12M44S

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 10થી 15 લોકો ઘાયલ થયા છે. આ કંપનીના ગોડાઉનમાં નાઈટ્રોજન અને ઓક્સિજનના બાટલા હતાં. જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગેસ સિલિન્ડર લિકેજ હોવાના કારણે આગ લાગતા વિસ્ફોટ થયો છે.

Jan 11, 2020, 01:50 PM IST
One Killed In Jambusar PI Industries Blast At Bharuch PT1M39S

ભરૂચના જંબુસરની પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ, એકનું મોત

ભરૂચના જંબુસરની પી.આઇ.ઇન્ડ્રસ્ટીઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઇ હતી. 8 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસર ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 7 જેટલા કામદાર વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હતા. રસાયણિક પ્રક્રિયા દરમ્યાન દુર્ઘટના સર્જાઈ હતી.

Jan 6, 2020, 04:25 PM IST
Building Collapses In Delhi After Peeragarhi Blast During Fire PT4M18S

દિલ્હીના પીરાગઢીમાં આગ બાદ બ્લાસ્ટથી ઈમારત ધરાશાયી

દિલ્લીના પીરાગઢીમાં આગ લાગતાં ધડાકા સાથે બિલ્ડિંગ ધરાશાયી થઈ જેમાં કેટલાક લોકો ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારે 4 વાગીને 23 મિનિટે આગ લાગી હતી. ફાયર વિભાગની 35 ગાડીઓ કામે લાગી છે.

Jan 2, 2020, 12:50 PM IST

ઇરાનમાં ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત

ઇરાન (Iran)ના પશ્વિમી કુર્દિસ્તાન પ્રાંત (Western Kurdistan Province)માં ગુરૂવારે એક ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત નિપજ્યા છે અને અનેકને ઇજા પહોંચી છે. દેશની અર્ધ સરકારી સમાચાર એજન્સી સત્તાવાર સમાચાર એજન્સી મેહરએ એક પ્રાંતીય ઇમરજન્સી અધિકારીના હવાલેથી આ જાણકારી આપી છે.

Dec 6, 2019, 10:05 AM IST

વડોદરા: અલકાપુરીમાં પ્રચંડ બ્લાસ્ટ, સીસીટીવીમાં કેદ થઇ સમગ્ર ઘટના

જમીનમાં અચાનક બ્લાસ્ટ સાથે પોપડે પોપડા ધડાકાભેર હવામાં ઉડતા આસપાસનાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા

Oct 21, 2019, 11:43 PM IST
Blast at Dhule PT8M8S

મહારાષ્ટ્રના ધુલેમાં ભીષણ બ્લાસ્ટ

મહારાષ્ટ્રના ધુલેમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. ધુલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો જેમાં 20 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ ભીષણ વિસ્ફોટ ધુલે જિલ્લાના શિરપુરની છે. જ્યાં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થવાના કારણે 20 જેટલા લોકોના મોત થયા છે. 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફેક્ટરીમાં હજુ પણ 70 જેટલા લોકો ફસાયેલા છે. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાઈ રહ્યાં છે.

Aug 31, 2019, 01:15 PM IST
Bomb blast recall today PT1M20S

આજે અમદાવાદ બ્લાસ્ટની વરસી, શહેરમાં કુલ 20 જગ્યાએ થયા હતા બ્લાસ્ટ

આજે અમદાવાદ બ્લાસ્ટની વરસી, શહેરમાં કુલ 20 જગ્યાએ થયા હતા બ્લાસ્ટ

Jul 26, 2019, 10:40 AM IST

અમદાવાદ : અંજારથી આવેલા પાર્સલને કારણે શાહીબાગ પોસ્ટ ઓફિસમાં આગ લાગી

શાહીબાગ પોસ્ટ ઓફિસમાં અંજારથી એક પાર્સલ આવ્યું હતું. આ પાર્સલ શિફ્ટ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તે નીચે પડ્યું હતું. જેને કારણે બ્લાસ્ટ થયો હતો. 

Jul 22, 2019, 01:43 PM IST

અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટથી લાગી ભીષણ આગ, ફાયર ફાયટરો ઘટના સ્થળે

અક્લેશ્વરની GIDCની કંપનીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નહોતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Jul 6, 2019, 09:55 AM IST

અમદાવાદમાં બે દિવસમાં બે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ફોન કોલ મામલે એકની ધરપકડ

અમદાવાદમાં બે દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ હોવાના કંટ્રોલ મેસેજના પગલે પોલીસ દોડતી થઇ હતી. મોડી રાત્રે નહેરુનગર પાસે બ્લાસ્ટ થવાની ધમકી મળી અને વહેલી સવારે નારોલવિસ્તારમાં બોમ્બ હોવાનો મેસેજ મળતાની સાથે જ પોલીસ BDDSની ટીમ અને FSl દોડી આવ્યા હતા ત્યારે આ બન્ને મેસેજ ખોટા હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે ખાનગી રાહે તપાસ કરતા નહેરુનગર બ્લાસ્ટ થશે તેવું કહેનાર શખ્સને ઝડપી લીધો છે. જ્યારે નારોલમાં ફોન કરનારની શોધખોળ હાથ ધરાઈ છે.

Jun 23, 2019, 09:24 PM IST

અમદાવાદ: નારોલમાં પટેલ એસ્ટેટમાં થયેલા બ્લાસ્ટ મામલે એકની ધરપકડ

અમદાવાદનાં નારોલની મોની હોટેલની સામે આવેલા પટેલ એસ્ટેટમાં ગુરૂવારે તારીખ 20નાં રોજ સવારે ભયાનક ધડાકા સાથે બે મજૂરોના મોત નીપજ્યાં હતાં. એસ્ટેટમાં કામ કરાવનાર અશ્વિન અસારા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની ત્યાં જમીન અને દુકાન હતી અને અગાઉ બ્લાસ્ટ થયો હતો તે જાણવા છતાં તેણે મજૂરો પાસે કામ કાવ્યું જેથી તેની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે.

Jun 23, 2019, 07:39 PM IST