રોબર્ટ વાડ્રા પોતાનાં મિત્રને રાફેલનો કોન્ટ્રાક્ટ અપાવવા માંગતા હતા: ભાજપ

રાફેલ ડીલ અંગે કોંગ્રેસનાં સતત હૂમલાખોર વલણ પર વળતો પ્રહાર કરતા ભાજપે મોટો ખુલાસો કર્યો છે. આ ડીલ સાથે જોડાયેલા સમાચારોમાં પહેલીવાર કંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજા રોબર્ટ વાડ્રાનું નામ સામે આવ્યું છે. ભાજપનો આરોપ છે કે રોબર્ડ વાડ્રા પોતાનાં મિત્ર સંજય ભંડારીને આ કોન્ટ્રાક્ટ અપાવવા માંગે છે. પાર્ટીએ કહ્યું કે, ભંડારી અને વાડ્રા ઘણા ડિફેન્સ ડીલમાં સાથે જોવા મળી રહ્યા હતા. ભાજપે કહ્યું કે, રાફેલ ડીલ પર હાલુ ગાંધીના અસત્યનો પર્દાફાશ કરશે. બીજી તરફ આ મુદ્દે સુત્રોનાં હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે જેપીસી એટલે કે જોઇન્ટ પાર્લામેન્ટ કમિટી નથી બનાવવામાં આવી કારણ કે આ મુદ્દે સુત્રોનાં હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે આ મુદ્દો સીવીસી અને કેગની બંન્નેની નજરમાં છે. 
રોબર્ટ વાડ્રા પોતાનાં મિત્રને રાફેલનો કોન્ટ્રાક્ટ અપાવવા માંગતા હતા: ભાજપ

નવી દિલ્હી : રાફેલ ડીલ અંગે કોંગ્રેસનાં સતત હૂમલાખોર વલણ પર વળતો પ્રહાર કરતા ભાજપે મોટો ખુલાસો કર્યો છે. આ ડીલ સાથે જોડાયેલા સમાચારોમાં પહેલીવાર કંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજા રોબર્ટ વાડ્રાનું નામ સામે આવ્યું છે. ભાજપનો આરોપ છે કે રોબર્ડ વાડ્રા પોતાનાં મિત્ર સંજય ભંડારીને આ કોન્ટ્રાક્ટ અપાવવા માંગે છે. પાર્ટીએ કહ્યું કે, ભંડારી અને વાડ્રા ઘણા ડિફેન્સ ડીલમાં સાથે જોવા મળી રહ્યા હતા. ભાજપે કહ્યું કે, રાફેલ ડીલ પર હાલુ ગાંધીના અસત્યનો પર્દાફાશ કરશે. બીજી તરફ આ મુદ્દે સુત્રોનાં હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે જેપીસી એટલે કે જોઇન્ટ પાર્લામેન્ટ કમિટી નથી બનાવવામાં આવી કારણ કે આ મુદ્દે સુત્રોનાં હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે આ મુદ્દો સીવીસી અને કેગની બંન્નેની નજરમાં છે. 

ભાજપ નેતા  હતું. ગજેન્દ્ર સિંહ શેખાવતે મીડિયાને જણાવ્યું કે, સંજય ભંડારીની કંપની અને રોબર્ટ વાડ્રાની કંપનીને પૂર્વની યૂપીએ સરકાર વચેટિયા તરીકે ઉપયોગ કરવા માંગતી હતી. જ્યારે આ શક્ય બન્યું નહી તો આજે કોંગ્રેસ આ ડીલને રદ્દ કરીને તેનું પરિવર્તન બદલી લેવા માંગે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે તે જવાબ આપવો પડશે કે કયા કારણથી આ રાજનીતિ કરવામાં આવી રહી છે. 

તેમણે જણાવ્યું કે, રાફેલ ડીલ અનુસાર એરક્રાફ્ટ ખરીદવામાં આવનાર હતા. 18 એરક્રાફ્ટ રેડી ટુ યુઝ કંડિશનમાં ખરીદવામાં આવનાર હતા. ખાલી એરક્રાફ્ટની કિંમત અને લોડેલ એરક્રાફ્ટની કિંમત અલગ-અલગ ગણાવાઇ છે. યુપીએએપાંચ અને છવ્વીસ કરોડમાં ખાલી એરક્રાફ્ટને ખરીદવામાં આવનાર હતું. તે મોંઘવારીના દર પર, તે દરની અનુરૂપ જે કિંમતમાં મળવાનું હતું તો અત્યારનાં સરકારની ડીલમાં 9 ટકા સસ્તું હતું. ફુલી લોડેડ એરક્રાફ્ટની વાત કરીએ તો લગભગ તે 20 ટકા જેટલું સસ્તું છે. 

ભાજપ નેતાએ કહ્યું કે, જ્યારે આઇફોન લોન્ચ થયો હતો ત્યારે તેની કિંમત ઓછી હતી કારણ કે તે બેઝીક વર્ઝન હતું. 10 વર્ષ બાદ  નવી ટેક્નોલોજી સાથે અને ભાવની તુલના સાથે થઇ શકે નહી. શેખાવતે કહ્યું કે, કોંગ્રેસે આ ડીલ પર સવાલ ઉઠાવીને વાયુસેનાના મનોબળને નબળા પાડવાનું કામ કરી રહી છે. તેના માટે દેશ વિરોધી શક્તિઓ સાથે પણ હાથ મેળવવામાં તેમને કોઇ જ વિરોધ નથી. 

સંજય ભંડારીનું નામ જાણતા હશે રોબર્ટ વાડ્રા. વાડ્રા અને ભંડારી ઘણી ડિફેન્સ ડીલ અન એક્સપોમાં સાથે દેખાયા હતા. ગત્ત ડીલમાં વાડ્રા ઇચ્છતા હતા કે તેઓ ડીલની તેમની કમ્પનીના માધ્યમથી કરવામાં આવે. તેમની કંપની મોંઘા દરે કામ કરી રહી હતી. તે ઓ ઇચ્છતા હતા તે કે ડસોલ્ટ અને ભારતની વચ્ચે તેની કંપની વચેટિયાની ભુમિકા નિભાવે. સંજય ભંડારી અને વાડ્રાના હિતના કારણે દેશનાં સંરક્ષણ હિત સાથે સમજુતી કરવામાં આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news