rafale deal

Rafale Deal પર સુપ્રીમ કોર્ટની મહોર, અમિત શાહે કહ્યું-જૂઠ્ઠાણું ફેલાવનારા દેશ પાસે માફી માંગે

રાફેલ ડીલ (Rafale Deal) પર મોદી સરકાર (Narendra Modi Government) ને ઘેરનારાઓએ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર મોદી સરકારને ક્લીન ચીટ આપી છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ (BJP) ના અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શાહે ટ્વીટ કરીને કહ્યું કે જે લોકોએ રાષ્ટ્ર હિતને બાજૂ પર મૂકીને પોતાના રાજકીય ફાયદા માટે ખોટો દુષ્પ્રચાર કર્યો તેમણે સમગ્ર દેશ પાસે માફી માંગવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે પાયાવિહોણા અને દ્વેષપૂર્ણ પ્રચાર કરનારાઓ માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જડબાતોડ જવાબ છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી નરેન્દ્ર મોદી સરકારની પારદર્શકતા અને ભ્રષ્ટાચારમુક્ત હોવા પર મહોર લાગી છે. 

Nov 14, 2019, 05:51 PM IST

'Rafale Dealમાં ભ્રષ્ટાચાર એ ભારતના ઈતિહાસમાં સૌથી મોટા ફેક ન્યૂઝ છે' તથ્યો જાણવા જુઓ આજે રાતે DNA

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ આજે રાફેલ ડીલ (Rafale Deal) મામલે ચુકાદો આપતા પુર્નવિચારણાની અરજીઓ ફગાવી દીધી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસે રાફેલ ડીલ મામલે જે હોબાળો મચાવ્યો હતો અને 'ચોકીદાર ચોર હૈ કેમ્પેઈન' ચલાવ્યું હતું તે તદ્દન ખોટું હતું. ઝી ન્યૂઝ પર આજે રાતે 9 વાગે ડેઈલી ન્યૂઝ એન્ડ એનાલિસીસ (DNA) કાર્યક્રમમાં રાફેલ ડીલ પર વિપક્ષના જૂઠ્ઠાણાનો સુપ્રીમ કોર્ટેમાં જે રીતે પર્દાફાશ થયો તે અંગે વિશેષ અહેવાલ રજુ થશે. જે જોવાનું ભૂલતા નહીં. 

Nov 14, 2019, 03:46 PM IST

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી સલાહ- 'તમે પાર્ટીમાં મોટું પદ સંભાળો છો, નિવેદન આપતી વખતે...'

રાફેલ મુદ્દે (Rafale Case) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ જૂના ચૂકાદાને લઇને ચૂંટણીના દિવસોમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) વિરૂદ્ધ 'ચોકીદાર ચોર છે'ના નારાનો ઉપયોગ કરવા માટે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના વિરૂદ્ધ દાખલ અવલોકન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચુકાદો સંભળાવ્યો છે.

Nov 14, 2019, 12:45 PM IST

Rafale Case Judgement: રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

રાફેલ કેસમાં (Rafale Case) સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટો ચૂકાદો આપ્યો છે. રાફેલ કેસમાં (Rafale Deal) પુન: તપાસ જરૂરી ન હોવાનું કોર્ટનું અવલોકન. સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. કેન્દ્રની ભાજપ (BJP) સરકાર સામે રાફેલ ડીલમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ સાથે કોંગ્રેસ (Congress) દ્વારા પુન: તપાસની માંગ કરવામાં આવી હતી. 

Nov 14, 2019, 11:08 AM IST

PM મોદીની સાથે જ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, પુછ્યા ધારદાર સવાલ

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ તે તથ્યનું સન્માન કરે છે કે બસપા-સબાએ યુપીમાં એક સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે

May 17, 2019, 06:50 PM IST

રાફેલ પુનર્વિચાર અરજી મુદ્દે કેન્દ્રનું નવુ સોગંદનામુ, કાલે થશે સુનાવણી

અરજીકર્તાનાવકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે સુપ્રીમને ખોટી માહિતી આપી અને કેગનો અહેવાલ પણ અધુરો છે

May 9, 2019, 04:29 PM IST

'ચોકીદાર ચોર હૈ' અંગે રાહુલે સુપ્રીમમાં માગી બિનશરતી માફી, કહ્યું - 'ભુલ થઈ ગઈ'

કોર્ટનું અપમાન કરવાના કેસમાં રાહુલ ગાંધીએ ત્રણ પાનાના સોગંદનામા દ્વારા જવાબ આપ્યો છે અને સાથે જ માફી પણ માગી છે.

May 8, 2019, 12:05 PM IST

કેજરીવાલે PM મોદી પર લગાવ્યો આરોપ, 'રાફેલની દલાલીના પૈસા MLA ખરીદવામાં લગાવે છે'

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સતત ભાજપ અને કોંગ્રેસ પર આક્રમક વલણ અપનાવેલી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એકવાર ફરીથી પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

May 6, 2019, 11:36 PM IST

SCના નામે ‘ચૌકીદાર ચોર છે’ નિવેદન આપવા પર ફસ્યા રાહુલ ગાંધી, કન્ટેમ્પ્ટ નોટિસ જારી

સુપ્રીમ કોર્ટના હવાલો આપી ‘ચૌકીદાર ચોર છે’નું નિવેદન આપવાના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારવામાં આવી છે. પહેલા કોર્ટે રાહુલથી સ્પષ્ટીકરણ કરવા કહ્યું હતું હવે કન્ટેમ્પ્ટ નોટીસ જારી કરી છે.

Apr 23, 2019, 02:26 PM IST

આ ગામના લોકો માટે માથાનો દુખાવો બન્યું રાફેલ, બોલ્યા- ઘણા બદનામ થઇ રહ્યાં છીએ

રાફેલ લડાકૂ વિમાન સોદા વિવાદ હવે કેન્દ્ર સરકાર જ નહીં છત્તીસગઢના એક ગામના લોકો માટે પણ મુશ્કેલી બની ગયો છે. ગામના લોકો રાફેલ મુદ્દાથી એટલા હેરાન થઇ ગયા છે, કે તેઓ ગામ છોડવા તૈયાર છે.

Apr 16, 2019, 11:10 AM IST

રાફેલ ડીલ પછી અનિલ અંબાણીના રૂ.1125 કરોડનો ટેક્સ માફ કરાયોઃ ફ્રાન્સના અખબારનો દાવો

જોકે, ભારતના સંરક્ષણ મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે, રાફેલ ડીલ અને ટેક્સની ઘટનાને એક સાથે જોડીને જેવું તદ્દન ખોટું છે, પક્ષપાતપૂર્ણ હોવાની સાથે જ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે, રિલાયન્સ કમ્યુનિકેશન્સ દ્વારા પણ આ પ્રકારની અનિયમિતતાને ફગાવી દેવાઈ છે 

Apr 13, 2019, 07:54 PM IST

ભાજપે રાફેલ સોદા અંગે શક્ય તેટલું ઓછું બોલવું જોઇએ: શિવસેનાની સલાહ

શિવસેનાએ કહ્યું કે, જો ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીને ઇલેક્ટ્રોનિક મીડિયા તરફથી મળી રહેલા કવરેજથી સંતુષ્ટ રહે તો નમો ટીવી પર પ્રતિબંધથી બચી શકાયું હોત

Apr 12, 2019, 05:46 PM IST

સેનાએ જ્યારે રાફેલની વાત કરી તો કોંગ્રેસનાં દલાલો તેમાં પણ કામે લાગી ગયા: વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસે બોફોર્સમાં દલાલી ખાઇ અને દલાલ ક્વોત્રોકી મામાને ભગાવી દીધા હતા

Apr 10, 2019, 08:24 PM IST

અલી અને બજરંગબલી ભેગા મળીને લેશે BJPની બલિ: આઝમ ખાન

રામપુરથી મહાગઠબંધનના ઉમેદવાર અને સપા નેતા આઝણ ખાને રાફેલ ડીલ કેસ અને સીએમ યોગીની મેરઠની એક ચૂંટણી રેલીમાં અલી-બજરંગબલીવાળું નિવેદન પર કટાક્ષ કર્યો છે.

Apr 10, 2019, 03:29 PM IST

રાફેલ ડીલ મુદ્દે માયાવતી બોલી, ‘ખોટુ બોલી ગેરમાર્ગે દોરવા માટે પીએમ મોદી માફી માગે’

રાફેલ ડીલ મામલે કેન્દ્રની મોદી સરકારને સુપ્રીમ કોર્ટે સૌથી મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વાંધાજનક અરજીને નકારી કાઢી છે. જેમાં ગુપ્ત દસ્તાવેજના આધાર પર પુનર્વિચાર અરજી નકારી કાઢવાની માગ કરી હતી.

Apr 10, 2019, 12:47 PM IST

રાફેલ ડીલ: સુપ્રીમ કોર્ટે આપ્યો સરકારને ઝટકો, પુનર્વિચાર અરજી પર થશે સુનાવણી

રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વાંધાજનક અરજીને નકારી કાઢી છે. જેમાં ગુપ્ત દરસ્તાવેજોના આધાર પર પુનર્વિચાર અરજી નકારવાની માગ કરી હતી.

Apr 10, 2019, 11:58 AM IST
Rafale Deal: SC Verdict On Centre's Plea Today PT54S

સુપ્રીમકોર્ટ પુન:વિચાર અરજી અંગે આજે ચુકાદો આપે તેવી શક્યતા

રાફેલ ડીલ મામલે પુન:વિચાર અરજી અંગે સુપ્રીમકોર્ટ બુધવારે ચુકાદો આપી શકે છે. આ સાથે સ્પષ્ટ થઈ જશે કે રાફેલ સોદા મામલે કોર્ટમાં આગળ સુનાવણી થશે કે નહીં. સુપ્રીમકોર્ટમાં માર્ચ મહિનામાં રાફેલ સોદામાં પુન:વિચાર અરજી અંગે કેન્દ્ર સરકારના પ્રાથમિક વાધા અંગે સુનાવણી પૂરી થઈ ચૂકી છે. ત્યારપછી સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો હતો.

Apr 10, 2019, 11:00 AM IST

રાફેલ મામલે આજે સુપ્રીમ કોર્ટ આપશે ચૂકાદો, દાખલ કરી હતી પુનર્વિચાર અરજી

સુપ્રીમ કોર્ટ આજે (બુધવારે) રાફેલ મામલે ચૂકાદો આપશે. સુપ્રીમ કોર્ટ અરજીકર્તા દ્વારા ખોટી રીતે પ્રાપ્ત કરેલા ગુપ્ત દસ્તાવેજોના આધાર પર દાખલ પુનર્વિચાર અરજી પર સુનાવણી થશે કે નહીં, તે વાત પર ચૂકાદો આપશે.

Apr 10, 2019, 08:10 AM IST

રાફેલ ડીલ: સુપ્રીમમાં એટોર્ની જનરલે કહ્યું CAG રિપોર્ટમાંથી 3 પેજ થયા છે ગાયબ

એટોર્ની જનરલે કહ્યું કે, ગુપ્ત દસ્તાવેજને પુરાવા તરીકે રજુ કરી શકાય નહી ખાસ કરીને ત્યારે જ્યારે પુરાવાઓ ચોરી થયેલા હોય

Mar 14, 2019, 03:51 PM IST

રાફેલ ડીલ કેસ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોગંદનામું રજૂ કરવા આપી મંજૂરી

કેન્દ્ર સરકારની તરફથી આજે ચીફ જસ્ટિસની બેંચથી સોગંદનામું દાખલ કરવાની મંજૂરી મળી ગઇ હતી. જેને કોર્ટે મંજૂર કરી છે. આવતીકાલે આ મામલે બપોર 3 વાગે સુનાવણી કરવામાં આવશે.

Mar 13, 2019, 01:11 PM IST