Fact Check: શું ચંપલ પહેરી બાઇક અથવા કાર ચલાવો તો ભરવો પડે દંડ?
Challan: રોડ પર મોટર વાહન ચલાવવું એ ખૂબ જ જવાબદારીભર્યું કામ છે. તમે બાઇક ચલાવો કે કાર, જવાબદારીપૂર્વક અને સાવધાની સાથે વાહન ચલાવો. આ સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરો.
Trending Photos
Traffic Challan: રોડ પર મોટર વાહન ચલાવવું એ ખૂબ જ જવાબદારીભર્યું કામ છે. તમે બાઇક ચલાવો કે કાર, જવાબદારીપૂર્વક અને સાવધાની સાથે વાહન ચલાવો. આ સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. નિયમોનું પાલન સલામત ટ્રાફિક વાતાવરણ બનાવે છે, જે દરેક માટે જરૂરી છે. એવામાં, તમારે ટ્રાફિક નિયમો વિશે જાગૃત રહેવું જોઈએ, તો જ તમે તેનું પાલન કરી શકશો.
પરંતુ, એવા ઘણા નિયમો છે જેના વિશે લોકોને ઓછી જાણકારી હોય છે અથવા તો તેમને જાણકારી હોય તો તે ખોટી છે. ઉદાહરણ તરીકે, ચાલો તમને એક પ્રશ્ન પૂછીએ. વિચારી જુઓ કે ચંપલ પહેરીને કાર ચલાવવી યોગ્ય છે કે ખોટું? શું ચંપલ પહેરીને કાર ચલાવવા બદલ પોલીસ ચલણ ફાડી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેનો કદાચ મોટાભાગના લોકો પાસે સાચો જવાબ નથી.
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં જઇ રહ્યા છો? અનમેરિડ કપલ્સ માટે જાણવો જરૂરી છે નિયમ
આ પણ વાંચો: ભાભીઓ અને આન્ટીઓ પાછળ કેમ લટ્ટુ હોય છે કુંવારા છોકરા? એક નહી અનેક છે કારણ
આ પણ વાંચો: ઓછી હાઈટવાળા પુરુષોની સેક્સ લાઈફ પર અત્યંત ચોંકાવનારો ખુલાસો, ખાસ જાણો
अफवाहों से सावधान...!#TrafficFines #MotorVehicleAct pic.twitter.com/vd2gLu72i3
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 25, 2019
જો તમને પણ આ સવાલનો સાચો જવાબ નથી ખબર તો આજે જાણી લો. ચંપલ પહેરીને કાર ચલાવવા માટે ચલણ કાપવામાં આવતું નથી. જેઓ આવું કરે છે તેમના પર કોઈ દંડ લાદવામાં આવતો નથી. જોકે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં ચંપલ પહેરીને કાર ચલાવવા પર 1000 રૂપિયા અથવા 2000 રૂપિયાનો દંડ કરવાની વાત કહેવામાં આવી છે, જે બિલકુલ ખોટું છે.
આ પણ વાંચો: કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
આ પણ વાંચો: આખું ગામ જાય એવી જગ્યાએ નહી, પણ આ રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા
જ્યારે અમે આ વિશે રિસર્ચ કર્યું, ત્યારે અમને 25 સપ્ટેમ્બર, 2019 ના રોજ માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીના કાર્યાલય તરફથી એક ટ્વીટ જોવા મળ્યું, જેમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું- 'નવા મોટર વાહન અધિનિયમ (જે અત્યારે લાગૂ છે) કે ચંપલ પહેરીને વાહન ચલાવતા ચલણ કપાતું નથી.
આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો: પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે