રાશિફળ 16 નવેમ્બર: આ 3 રાશિના જાતકો માટે શુભફળ આપનારો દિવસ, આ સ્ત્રોત્રનો ખાસ કરો પાઠ

રાશિફળ 16 નવેમ્બર: આ 3 રાશિના જાતકો માટે શુભફળ આપનારો દિવસ, આ સ્ત્રોત્રનો ખાસ કરો પાઠ

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

જયશ્રી કૃષ્ણ

  • પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો
  • જો તમારો લકી નંબર 1 હોય તો સૂર્યદેવ તેના સ્વામી છે
  • રવિવાર તમારા માટે શુભ ગણાય
  • સાથેસાથે, 1, 19, 10 આ ત્રણ તારીખો પણ સાનુકૂળ ગણાય
  • તેમાંય જો ચંદ્ર કૃતિકા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા નક્ષત્ર
  • આ ત્રણ નક્ષત્ર આપના માટે વિશેષ ફળદાયી રહે...

તારીખ

16 નવેમ્બર, 2018, શુક્રવાર

માસ

કાર્તિક સુદ આઠમ

નક્ષત્ર

ધનિષ્ઠા

યોગ

ધ્રુવ

ચંદ્ર રાશી

કુંભ (ગ,સ,ષ,શ)

  1. સૂર્યોદયથી 1.41 સુધી રવિયોગ છે
  2. શુક્રદેવ સાંજે 4.22થી માર્ગી ભ્રમણ કરશે
  3. સૂર્યદેવ રાશીપરિવર્તન કરશે સાંજે 6.33
  4. સંક્રાંતિ પુણ્યકાલ 12.23થી સૂર્યાસ્ત સુધી
  5. વળી, શુક્રવાર છે માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો

રાશિ ભવિષ્ય (16-11-2018)

મેષ (અલઈ)

  • જમીન મકાનથી લાભ થાય
  • વાહનયોગ પણ છે
  • આનંદ આપે તેવા સમાચાર મળે
  • સફળતા હાથવેંતમાં છે એમ કહી શકાય

વૃષભ (બવઉ)

  • નાણાંકીય પ્રવાહમાં વૃદ્ધિ થશે
  • ઘરની સમૃદ્ધિમાં ઉમેરો થાય
  • નોકરીમાં આનંદદાયક સમાચાર મળે
  • સર્વપ્રકારે સરળદિવસ રહી શકે છે

મિથુન (કછઘ)

  • પરિવારમાં કોઈકનું આરોગ્ય જોખમાય
  • ઈલેક્ટ્રોનિક ઉપકરણનું નુકશાન થઈ શકે
  • આપના કાર્યમાં આજે વિઘ્ન અપેક્ષિત છે
  • સંધ્યા સમયે મનને શાંતિ પ્રાપ્ત થાય

કર્ક (ડહ)

  • થોડી બેચેની લાગે
  • બ્લડપ્રેશરના દર્દીઓએ સાચવવું
  • કાર્ય દ્વારા અપેક્ષિત લાભ ન થાય
  • વેપારી મિત્રોને થોડી નીરસતા સાંપડે

સિંહ (મટ)

  • કાર્યમાં હકારાત્મક ઊર્જા જળવાઈ રહે
  • જીવનસાથી સાથે મનમેળ ઓછો રહે
  • પેટની નીચેના ભાગમાં દુખાવો થાય
  • પ્રવાસ દરમિયાન સારા સમાચાર મળે

કન્યા (પઠણ)

  • અભ્યાસમાં મન વિશેષ લાગે
  • સતશાસ્ત્રનું વાંચન વિશેષ થાય
  • સેવાકીયા કાર્યોમાં મન વધુ જોડાય
  • શત્રુઓ ઉપર વિજય પણ પ્રાપ્ત થાય

તુલા (રત)

  • વિઘ્ન આવશે પણ કાર્ય પણ પાર પડશે
  • રસાયાણશાસ્ત્ર સાથે જોડાયેલાને લાભ
  • પ્રેમીયુગલોમાં વિશેષ ઉન્માદ
  • ધનલાભ પણ દેખાય છે

વૃશ્ચિક (નય)

  • મકાનના કાર્યોમાં વ્યસ્તતા રહે
  • ઘરમાં રીપેરીંગનું કાર્ય પણ પ્રારંભ થાય
  • માતાનું આરોગ્ય જાળવવું
  • આરોગ્ય પહેલેથી કથળેલું હોય તો સાચવવું

ધન (ભધફઢ)

  • નકારાત્મકતા વિશેષ રહે
  • કાર્યમાં આપને ઝડપ જોઈએ
  • પણ ફાસ્ટ બોલીંગમાં નો બોલ ન નંખાય તે જોજો
  • પ્રવાસના યોગ પણ છે

મકર (ખજ)

  • મનની સ્થિરતા વિશેષ રહે
  • લાભસ્થાન મજબૂત બન્યું છે
  • સંબંધો વધુ ગાઢ પણ થાય
  • પ્રતિપક્ષનો સહકાર વિશેષ મળે

કુંભ (ગશષસ)

  • આરોગ્યનું સુખ ઓછું જણાય
  • પણ, કાર્યમાં આજે ઉત્સાહ જણાય
  • કાર્યની સફળતા પણ જણાય છે
  • એક પ્રકારે સફળતાનો સ્વાદ ચાખવા પણ મળે

મીન (દચઝથ)

  • મુસાફરી શક્ય છે
  • ગુસ્સો વધારે આવે
  • પણ મન શાંત રાખજો
  • આરોગ્ય પણ જાળવવું પડશે
  • જીવનમાં સફળ થવા માટે અદભુત ઇચ્છા શક્તિ આવશ્યક છે
  • સફળ થવા માટે મૂળ પ્રોત્સાહન ત્યાંથી જ મળે છે
  • એક એવી ક્ષમતા પ્રાપ્ત થાય છે જે વિપરીત સમયમાં પણ શાંત અને સ્થિર સ્થિતિની પ્રાપ્તિ કરાવે છે.
  • અને અન્યમાં પણ પોતાનાપણું ઉત્પન્ન કરી સફળતા અપાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news