રાશિ ભવિષ્ય: જાણો પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ? પ્રેમીજનો પ્રેમમાં ગળાડૂબ રહે
Trending Photos
પ્રશ્ન – પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ?
- જો મેષ રાશિનું પ્રિયપાત્ર હોય તો...
- સ્ફૂર્તિલું અને પ્રગતિશીલ વર્તન કરવું
- તેની બગીચામાં કે શાકભાજી ખરીદવા જવું.
- એ ક્યારેક ઝઘડો કરી શકે છે
- તેને ગરમ અને તાજું ભોજન પસંદ છે.
- મેષ રાશિને સૂચના – મેડીટેશન કરવું.
તારીખ |
18 સપ્ટેમ્બર, 2018 મંગળવાર |
માસ |
ભાદરવા સુદ નોમ |
નક્ષત્ર |
મૂળ |
યોગ |
સૌભાગ્ય |
ચંદ્ર રાશી |
ધન (ભ,ધ,ફ,ઢ) |
- શ્રીહરિ જયંતી છે.
- રવિયોગ સવારે 7.36થી પ્રારંભ જે આવતીકાલ રાત્રી સુધી રહેશે.
- ગણેશજીની લાલ પુષ્પથી આરતી ઉતારજો
- દુર્વા અર્પણ કરવાથી કૃપા પ્રાપ્ત થાય
- રિદ્ધિ અને સિદ્ધિને પણ હલદી કુમકુમ અર્પણ કરજો.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
- જીવનસંદેશ – ભાષાની કાબેલિયત કેળવવી પડશે
- લક્ષ્મીજી અને શનિદેવનું ઉદાહરણ.
- તેમાં શ્રીવિષ્ણુ ભગવાને કેવો રસ્તો કાઢ્યો.
જ્યોતિષિચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે