તારીખ
|
7 ઓગસ્ટ, 2018 મંગળવાર
|
માસ
|
અષાઢ વદ દશમ
|
નક્ષત્ર
|
રોહિણી
|
યોગ
|
ધ્રુવ
|
ચંદ્ર રાશી
|
વૃષભ (બવઉ)
|
- અગિયારસનો ક્ષય છે
- આજે રાત્રે 9.17થી રાજયોગનો પ્રારંભ થાય છે જે આવતીકાલે સવારે 10.48 વાગે પૂર્ણ થશે.
- આજે રોહિણી નક્ષત્ર છે જે અતિ શુભ છે. સાથે સાથે ચંદ્રની સ્થિતિ પણ અતિ શુભ છે.
- આજે ગણેશજીની ઉપાસના કરવી અત્યંત ફળદાયી નિવડશે.
- ગણેશજીને કુમકુમ અર્પણ કરવું. દૂર્વા તેમજ લાલ પુષ્પ અર્પણ કરી શકાય.
- આજે ઘઉંનું દાન આપ કરી શકો છો.
- સંકટનાશન ગણેશસ્ત્રોત્રનો પાઠ કરી શકો.
- આજનો પવિત્ર મંત્ર – ગં ક્ષિપ્રપ્રસાદનાય નમઃ – આ દશાક્ષર મંત્રનો જાપ અવશ્ય કરવો. આજે શક્ય તેટલી આ મંત્રની માળા કરવી.
મેષ (અલઈ)
|
- સવારનો સમયમાં ગહન વિચારોમાં ડૂબેલા રહો
- જો ખૂબ વિચારશો તો નકારાત્મકતા હાવી થશે
- આધ્યાત્મિકતાના વિચારો પણ આવે
- આજનો દિવસ ઉમદા વિચારો પ્રાપ્ત કરવાનો છે
|
વૃષભ (બવઉ)
|
- સંતાનની પ્રગતિથી આજે આપ ખુશ થાવ
- આપ આજે આનંદપૂર્વક રહો
- ફિલ્મ જોવા જવાના પણ યોગ છે
- યુવા મિત્રોના હૃદયમાં પ્રેમની છોળો ઉડશે
|
મિથુન (કછઘ)
|
- પ્રેમરસથી આજે આપણ અળગા નહીં રહો
- ધનપ્રાપ્તિના યોગ પણ છે
- આજે તમારી પર્સનાલીટી ખીલી જશે
- સંધ્યા સમયે સારા સમચારા મળે
|
કર્ક (ડહ)
|
- આજે આપને પણ લાભ પ્રાપ્ત થાય
- વડીલો તેમજ મિત્રો મદદે આવે
- મુસાફરીના યોગ પણ દેખાય છે
- કાર્યમાં આકસ્મિક બદલાવ આવી શકે છે
|
સિંહ (મટ)
|
- આજે તમને કચાશ વધુ દેખાય
- ક્યાંક ને ક્યાંક તમે એક વિરોધપક્ષ જેવું કાર્ય કરો
- નાનાભાઈ બહેનો સાથે આજે વાતચીત કરજો
- પગમાં દુખાવો થઈ શકે છે
|
કન્યા (પઠણ)
|
- બપોર પછી રાહત અનુભવશો
- ધનલાભના યોગ છે
- પરિવાર તરફથી સહકાર મળે
- ધાર્મિક યાત્રાના યોગ પણ રચાયા છે
|
તુલા (રત)
|
- આરોગ્ય અવશ્ય જાળવજો
- ખોટો ખર્ચ ન થાય તેની તકેદારી રાખજો
- આપની યશ-માન-પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે
- આજે ગણેશજીની ઉપાસના અવશ્ય કરજો
|
વૃશ્ચિક (નય)
|
- જીવનસાથી દ્વારા પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે
- ભાગ્યનો સાથ પણ મળતો જણાય છે
- જમીન-મકાનના વ્યવસાય સાથે જોડાયેલાને લાભ
- સવારનો સમય સંયમપૂર્વક પસાર કરજો
|
ધન (ભધફઢ)
|
- લાભ છૂટતો દેખાય છે
- આપનો પ્રયત્ન મજબૂત છે
- નોકરીના સમયે થોડું આરોગ્ય જોખમાય
- દાંતની તકલીફ થઈ શકે છે
|
મકર (ખજ)
|
- ગઈકાલે તો લાભ ખાટી ગયા
- આજે પણ આ ક્રમ ચાલુ રહેશે
- આનંદપૂર્ણ દિવસ વિતશે
- એકાઉન્ટ ક્ષેત્રે સંકળાયેલા જાતકોને પણ લાભ
|
કુંભ (ગશષસ)
|
- નોકરી બદલવાના યોગ છે
- બહારગામ બદલી પણ થઈ શકે છે
- ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલાને લાભ
- મુસાફરી કરવાના હોવ તો સાવધાની રાખજો
|
મીન (દચઝથ)
|
- પેટની તકલીફ થઈ શકે છે
- યુવામિત્રોને આજે પ્રેમમાં સફળતા મળે
- પણ આનંદનો અતિરેક ન કરતા
- નહીંતર આવતીકાલ આવી સોહામણી નહીં હોય
|
જીવનસંદેશ – જીવનમાં આયોજનનું મહત્ત્વ
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે