Exit polls 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં કોણ જીતશે? જુઓ આંકડા

Exit polls LIVE: પાંચ રાજ્યો- મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં એક્ઝિટ પોલમાં કોણ જીતી રહ્યું છે, જુઓ બધાની ભવિષ્યવાણી..
 

Exit polls 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં કોણ જીતશે? જુઓ આંકડા

Assembly Election 2023 Exit Poll: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમ... પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગણામાં મતદાન પૂર્ણ થવાની સાથે એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે. કોંગ્રેસ રાજસ્થાન અને છત્તીસગઢની સત્તામાં છે, જ્યારે ભાજપ મધ્યપ્રદેશમાં રાજ કરે છે. MNF ના જોમરથાંગા મિઝોરમના મુખ્યમંત્રી છે અને BRS ના કે. ચંદ્રશેખર રાવ તેલંગણાની સત્તામાં છે. તમામ ગ્રાઉન્ડ રિપોર્ટોમાં બંને રાજ્યોમાં કાંટાના મુકાબલાની વાત કહેવામાં આવી છે. વિપક્ષના I.N.D.I.A. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો મહાગઠબંધન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. પ્રાદેશિક પક્ષો ચૂંટણી પૂરી થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગુરુવારે એક્ઝિટ પોલ ચૂંટણી પરિણામો અને નિર્ણાયક 2024 સામાન્ય ચૂંટણીઓ પર તેની અસર સૂચવે તેવી શક્યતા છે. પાંચ રાજ્યો - મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી 3 ડિસેમ્બરે થવાની છે. પરિણામો પહેલા તમામ એજન્સીઓના એક્ઝિટ પોલમાં કરવામાં આવેલી આગાહીઓ જુઓ.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ

ચેનલ-એજન્સી કોંગ્રેસ ભાજપ અન્ય
ન્યૂઝ18-MATRIZE 46 41 3
એબીપી-સી વોટર 41-53 36-48 0-4
ઈન્ડિયા ટીવી સીએનએક્સ 46-56 30-40 00
ન્યૂઝ 24- ટુડે ચાણક્ય  57 33 0
ઈન્ડિયા ટુડે-માય એક્સિસ 40-50 36-46 1-5
રિપબ્લિક- જન કી બાત 42-53 34-45 3

રાજસ્થાન વિધાનસભા એક્ઝિટ પોલ

 

ચેનલ-એજન્સી ભાજપ કોંગ્રેસ અન્ય
ન્યૂઝ 18-MATRIZE 111 74 14
ટાઇમ્સ નાઉ-ETG 108-128 56-72 13-21
TV9-પોલસ્ટાર 100-110 90-100 5-15
ઈન્ડિયા ટુડે-માય એક્સિસ 80-100 86-106 9-18
રિપબ્લિક- જન કી બાત 100-122 62-85 14-15

મધ્ય પ્રદેશ એક્ઝિટ પોલ

ચેનલ-એજન્સી ભાજપ
કોંગ્રેસ  
અન્ય
ન્યૂઝ-MATRIZE 116 111 3
એબીપી- સી વોટર 0 0 0
TV9 પોલસ્ટાર 106-116 111-121 0-6
ઈન્ડિયા ટીવી સીએનએક્સ 0 0 0
ઈન્ડિયા ટુડે-માય એક્સિસ  
0 0 0
રિપબ્લિક- જન કી બાત  
118-130 97-107 0-2

તેલંગણા વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ

ચેનલ-એજન્સી બીઆરએસ ભાજપ+ કોંગ્રેસ+ AIMIM
એબીપી- સી વોટર 0 0 0  
ઈન્ડિયા ટીવી સીએનએક્સ 31-47 2-4 63-79 5-7
ઈન્ડિયા ટુડે-માય એક્સિસ  
0 0 0  
જનકી બાત 46-56 4-9 58-68 5-7

મિઝોરમ વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ

 

ચેનલ-એજન્સી MNF ZPM અન્ય
એબીપી સી વોટર 0 0 0
ઈન્ડિયા ટીવી સીએનએક્સ  
0 0 0
ઈન્ડિયા ટુડે-માય એક્સિસ  
0 0 0
જનકી બાત  
10-14 15-25 કોંગ્રેસ 5-9,ભાજપ 0-2

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news