Delhi Fire: ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

મળતી માહિતી અનુસાર વહેલી સવારે આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના કર્મચારીઓને 1:30 કલાકથી વદુહ સમય થઇ ગયો છે પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. DFS ની લગભગ 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે.

Delhi Fire: ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

નવી દિલ્હી: દિલ્હીના પ્રતાપ નગર (Pratap Nagar) માં એક 1500 ગજની ફેક્ટરીમાં આગ લાગી ગઇ. આ ફેક્ટરીના ઘણા ભાગોમાં અલગ-અલગ પ્રકારના કામ થાય છે. ફેક્ટરીમાં કોસ્મેટિક, બાળકોના રમકડાં, બેગ બનાવવાનું ઉપરાંત અન્ય કામ કરવામાં આવે છે. આગ લાગી તે દરમિયાન લગભગ 40 મજૂર હતા, જે સમયસર બહાર નિકળી ગયા હતા. 

— ANI (@ANI) February 27, 2021

DFS ની 16 ગાડીઓ ઘટનાસ્થળે
મળતી માહિતી અનુસાર વહેલી સવારે આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના કર્મચારીઓને 1:30 કલાકથી વદુહ સમય થઇ ગયો છે પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. DFS ની લગભગ 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. હાલ આગ લાવવાનું કારણ જાણી શકાયું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news