fire breaks out

જમ્મુ: Mata Vaishno Devi Bhavan ની પાસે લાગી આગ, કેશ કાઉન્ટર સળગીને ખાક

માતા વૈષ્ણો દેવીના દરબાર (Mata Vaishno Devi Bhavan) માં મંગળવારે આગ લાગી હતી. આગ પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગને કારણે કેશ કાઉન્ટર સળગી ગયું છે. 
 

Jun 8, 2021, 06:36 PM IST
Fire News: A car caught fire on Umarpada-Mandvi road in Surat PT1M25S

Fire News : સુરતના ઉમરપાડા-માંડવી રોડ પર કારમાં લાગી આગ

Fire News: A car caught fire on Umarpada-Mandvi road in Surat

Apr 5, 2021, 03:50 PM IST

Delhi Lucknow Shatabdi Express દિલ્હી-લખનઉ શતાબ્દી ટ્રેનમાં લાગી આગ, તમામ મુસાફરો સુરક્ષિત

ગાજિયાબાદ રેલવે સ્ટેશન (Ghaziabad Railway Station) પર સવારે સાત વાગે લખનઉ જઇ રહેલી શતાબ્દી એક્સપ્રેસ (Shatabdi Expres) માં આગ લાગી ગઇ છે. તાત્કાલિક 6 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. 

Mar 20, 2021, 12:24 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ડુંગરમાં લાગી ભયાનક આગ, રોડથી માત્ર 200 ફૂટ ઉંચે ભડભડ સળગી રહ્યો છે ડુંગર

ગુજરાતનાં ગૌરવ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. સમગ્ર દેશનાં વીઆઇપી અને તમામ રાજનેતાઓ આવી રહ્યા છે. તેવામાં અહીં સિક્યોરિટી અને સમગ્ર મેનેજમેન્ટ સ્ટાફ પણ સ્ટેન્ડ ટુ રહે છે. વીઆઇપીઓની સતત આવન જાવનના કારણે સ્થાનિક પોલીસ પણ સતત સ્ટેન્ડ ટુ રહે છે. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનાં ડુંગરમાં આગ લાગી છે. જેના કારણે સમગ્ર જિલ્લા તંત્ર દોડતું થયું છે. નર્મદા ડેમનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. 

Mar 7, 2021, 05:11 PM IST

Delhi Fire: ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

મળતી માહિતી અનુસાર વહેલી સવારે આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના કર્મચારીઓને 1:30 કલાકથી વદુહ સમય થઇ ગયો છે પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. DFS ની લગભગ 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે.

Feb 27, 2021, 08:55 AM IST

સુરતની સચિન GIDC મા અત્તર બનાવતી ફેક્ટરીમાં આગ, 6 ગાડીઓ ઘટના સ્થળે

સચિન GIDC વિસ્તારમાં આવેલી અતર બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ચાલુ ફેક્ટરીએ આગ લાગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવા અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડ દ્વારા હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા અંગે પ્રયાસ કરાઇ રહ્યા છે. અત્તર બનાવતી કંપનીમાં કામકાજ ચાલુ હતું તે દરમિયાન આગ ફાટી નિકળી હતી. આગ પ્રચંક હોવાને કારણે અંદર કામકાજ કરતા લોકો દોડી આવ્યા હતા. કામદારોમાં ડરનો માહોલ પેદા થયો છે. આ આગના પગલે આસપાસની કંપનીઓમાં પણ ડરનો માહોલ પેદા થયો હતો. 

Feb 19, 2021, 07:26 PM IST

વડોદરામાં ગાદલાની દુકાનમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો

 શહેરના સમતા વિસ્તારમાં આવેલ ગાદલાની દુકાનમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર કાબુ મેળવી લીધો હતો. ગાદલાની દુકાનના માલિકને દાઝી જવાથી નાની મોટી ઇજાઓ પહોંચી હતી. 

Nov 30, 2020, 10:38 PM IST
Vadodra: Fore Breaks Out In SSG Hospital PT9M21S

વડોદરા: SSG હોસ્પિટલના બાળરોગ વિભાગમાં લાગી આગ, જુઓ શું છે પરિસ્થિતિ

વડોદરા: SSG હોસ્પિટલમાં એસીમાં શોર્ટ સર્કીટને કારણે લાગી આગ. બાળરોગ વિભાગના ત્રીજા માળે લાગી આગ. ચાર કરતાં વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે.

Sep 10, 2019, 05:45 PM IST
Narmada: Fire Breaks Out At Rajpipla Civil Hospital PT2M2S

જુઓ કેવી રીતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં નર્સના કારણે ટળી મોટી દુર્ઘટના

નર્મદાના જિલ્લાના રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં આજે આગ લાગી હતી જેમાં એક મોટી દુર્ધટના ઘટતા ટળી. આજે સવારે હોસ્પિટલના નવજાત બાળકોના વિભાગમાં આગ લાગી હતી જેમાં ફરજ પર હાજર નર્સની સતર્કતાને કારણે મોટી દુર્ધટના ટળી હતી. આગ સમયે વોર્ડમાં 7 નવજાત બાળકો દાખલ હતા.

Aug 27, 2019, 02:05 PM IST
Ahmedabad: Fire Breaks Out in Residential Building,In Conversation With Chief Fire Officer PT6M53S

અમદાવાદ: ગણેશ જેનીસિસ બિલ્ડીંગમાં લાગી આગ, જુઓ ચીફ ફાયર ઓફિસર સાથેની વાતચીત

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગણેશ જેનીસીસમાં આજે એકાએક આગ ભડકી હતી. હવાને લીધે આગ વધુ પ્રસરતાં ઉપરના ફ્લોર સુધી ધુમાડાના ગોટે ગોટા ભરાઇ ગયા હતા. ફાયરની ટીમ દ્વારા રાહત બચાવ કામગીરી કરી 15 લોકોને બચાવી લેવાયા હતા. જોકે એક વ્યક્તિનું મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે. જુઓ વીડિયો

Jul 26, 2019, 05:50 PM IST
Ahmedabad: Fire Breaks Out in Residential Building, In Conversation With Injured Victims PT25M21S

અમદાવાદ: ગણેશ જેનેસિસ બિલ્ડીંગમાં લાગી આગ, જુઓ ઈજાગ્રસ્તો સાથેની વાતચીત

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગણેશ જેનીસીસમાં આજે એકાએક આગ ભડકી હતી. હવાને લીધે આગ વધુ પ્રસરતાં ઉપરના ફ્લોર સુધી ધુમાડાના ગોટે ગોટા ભરાઇ ગયા હતા. ફાયરની ટીમ દ્વારા રાહત બચાવ કામગીરી કરી 15 લોકોને બચાવી લેવાયા હતા. જોકે એક વ્યક્તિનું મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે. જુઓ વીડિયો

Jul 26, 2019, 03:25 PM IST
Ahmedabad: Fire Breaks Out in Residential Building, See What Chief Fire Officer Said PT6M15S

અમદાવાદ: ગણેશ જેનીસીસ બિલ્ડીંગમાં લાગી આગ, જુઓ ચીફ ફાયર ઓફિસરે શું કહ્યું

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગણેશ જેનીસીસમાં આજે એકાએક આગ ભડકી હતી. હવાને લીધે આગ વધુ પ્રસરતાં ઉપરના ફ્લોર સુધી ધુમાડાના ગોટે ગોટા ભરાઇ ગયા હતા. ફાયરની ટીમ દ્વારા રાહત બચાવ કામગીરી કરી 15 લોકોને બચાવી લેવાયા હતા. જોકે એક વ્યક્તિનું મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે. જુઓ વીડિયો

Jul 26, 2019, 02:40 PM IST
Ahmedabad: Fire Breaks Out in Residential Building PT48M43S

અમદાવાદ: જુઓ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે લાગી ભીષણ આગ

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગણેશ જેનીસીસમાં આજે એકાએક આગ ભડકી હતી. હવાને લીધે આગ વધુ પ્રસરતાં ઉપરના ફ્લોર સુધી ધુમાડાના ગોટે ગોટા ભરાઇ ગયા હતા. ફાયરની ટીમ દ્વારા રાહત બચાવ કામગીરી કરી 15 લોકોને બચાવી લેવાયા હતા. જોકે એક વ્યક્તિનું મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે. જુઓ વીડિયો

Jul 26, 2019, 02:35 PM IST
Mumbai: Fire Breaks Out in MTNL Building PT15M13S

મુંબઈ: MTNL ભવનમાં લાગી આગ, ફાયર ટીમ રેસ્ક્યુ માટે પહોંચી

મુંબઈના MTNL ભવનમાં આગ લાગવાથી નાસભાગ મચી હતી, ફાયર ટીમ રેસ્ક્યુ માટે પહોંચી.

Jul 22, 2019, 05:25 PM IST
Bhavnagar: Fire Breaks out in Bahumadi Bhavan PT47S

ભાવનગર: આગ લાગતા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ

ભાવનગરના બહુમાળી ભવનના શિક્ષણ વિભાગ કચેરીમાં આગ લાગતા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થયા છે. શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યું હોવાનું અનુમાન.

May 12, 2019, 03:55 PM IST
Sabarkantha: Fire breaks out in a forest in Bhatela PT1M19S

સાબરકાંઠાના વિજયનગરના જંગલમાં લાગી આગ

સાબરકાંઠાના ભાટેલા ગામ નજીકના જંગલમાં વહેલી સવારે આગ લાગી હતી. જંગલમાં લાગેલી આગ પ્રસરતા ટીમરું સહિતના ઝાડ આગની ઝપેટમાં આવ્યા હતા.જંગલમાં લાગેલી આગથી વન વિભાગ અજાણ હતું.ત્યારે સ્થાનિકોએ આગને કાબૂમાં કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.એક જ મહિનામાં જંગલમાં આગ લાગ્યાનો આ પાંચમો બનાવ છે.

May 7, 2019, 01:50 PM IST
Delhi Fire breaks out at paper card factory in Naraina Industrial Area PT3M19S

દિલ્હી: નારાયણા વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

દિલ્હીમાં ઉપરાછાપરી આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે. ગુરુવારે દિલ્હીના નારાયણા ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ ફાટી નીકળી. આગ પર કાબુ મેળવવા માટે ફાયરની 20 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.

Feb 14, 2019, 11:55 AM IST

મુંબઈ: કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 14ના ગૂંગળાઈ જવાથી મોત, અનેક ઘાયલ

શહેરના લોઅર પરેલ ખાતે આવેલા કમલા મિલ કમ્પાઉન્ડ સ્થિત મોજોઝ બ્રિસ્ટો રેસ્ટોરાનો ટેરેસ ફ્લોર સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે.

Dec 29, 2017, 05:59 AM IST