Happy New Year 2019: નવા વર્ષને દેશવાસીઓએ વધાવ્યું, ડીજેના તાલે ઝૂમ્યા લોકો

દુનિયામાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી ન્યૂઝીલેન્ડના શહેર ઓકલેન્ડમાં કરવામાં આવી હતી. ત્યારબાદ સિડની અને બાકી શહેરોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

Happy New Year 2019: નવા વર્ષને દેશવાસીઓએ વધાવ્યું, ડીજેના તાલે ઝૂમ્યા લોકો

નવી દિલ્હી: દેશ દુનિયામાં નવા વર્ષ 2019ના આગમનની ઉજવણી શરૂ થઇ ગઇ છે. રાત્રે 12 વાગતાની સાથે જ લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. દુનિયામાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી ન્યૂઝીલેન્ડના શહેર ઓકલેન્ડમાં કરવામાં આવી હતી. ત્યારબાદ સિડની અને બાકી શહેરોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અડધી રાત્રે જેવા ઘડિયારના ત્રણેય કાંટા એક થયાની સાથે જ લોકોએ દેશમાં નવા વર્ષનું સ્વાગત કર્યું છે.

— ANI (@ANI) December 31, 2018

રાજધાની દિલ્હીમાં નવા વર્ષને લોકોએ જોરદાર સ્વાગત કર્યું છે. પોલીસ સુરક્ષા ગાઠવવામાં આવી હતી. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના જાણીતા માલ રોડ પર લોકોએ ભેગા થઇને નવા વર્ષનું સ્વાગત કર્યું છે. દિલ્હીના ઇન્ડિયા ગેટ પર સાંજથી લોકો ભેગા થવાનું શરૂ થઇ ગયું હતું. રાત્રી થતા થતા અહીંયા લોકોની મોટી ભીડ જામી ગઇ છે.

— ANI (@ANI) December 31, 2018

— ANI (@ANI) December 31, 2018

— ANI (@ANI) December 31, 2018

નવા વર્ષના આ અવસર પર દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પણ લોકોએ ભારે ઉત્સાહ દેખાડ્યો છે. ત્યાના છત્ર પતિ શિવાજી ટર્મિનસને ખાસ રીતે સણગારવામાં આવ્યો હતો.

— ANI (@ANI) December 31, 2018

— ANI (@ANI) December 31, 2018

— ANI (@ANI) December 31, 2018

— ANI (@ANI) December 31, 2018

ન્યૂ યરને લઇ જાણાતી ગોવામાં પણ લોકએ પૂરા જોશની સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. છત્તીસગઢમાં સીઆરપીએપના જવાનોએ પણ ન્યૂ યરનું સ્વાગત પુરા જોશથી કર્યું છે.

— ANI (@ANI) December 31, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news