સુહાગરાત મનાવવા માટે બળજબરી કરી તો પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કાપી નાખ્યો

નવપરિણીત દુલ્હન કોઈને કોઈ બહાનું બનાવીને હનીમૂન મનાવવાની ના પાડતી રહી તો વરરાજા થોડા સમય સુધી તેની વાત માનતો રહ્યો. જ્યારે એક દિવસ પતિ બળજબરીથી પત્ની સાથે સંબંધ બાંધવા માંગતો હતો ત્યારે પત્નીએ તેના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કાપી નાખ્યો હતો. આ ચોંકાવનારી ઘટના ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાની છે.

સુહાગરાત મનાવવા માટે બળજબરી કરી તો પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કાપી નાખ્યો

નવી દિલ્હીઃ નવપરિણીત દુલ્હન કોઈને કોઈ બહાનું બનાવીને હનીમૂન મનાવવાની ના પાડતી રહી તો વરરાજા થોડા સમય સુધી તેની વાત માનતો રહ્યો. જ્યારે એક દિવસ પતિ બળજબરીથી પત્ની સાથે સંબંધ બાંધવા માંગતો હતો ત્યારે પત્નીએ તેના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કાપી નાખ્યો હતો. આ ચોંકાવનારી ઘટના ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાની છે.

નવપરિણીતા રોકડ અને દાગીના લઈને ફરાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનાથી પીડિત વ્યક્તિ બેડ પર વિલાપ કરવા લાગ્યો અને બીજા રૂમમાં ગયો. જેનો લાભ લઈને નવપરણિતા રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઇ હતી.

પત્નીએ સુહાગરાતના દિવસે શારીરિક સંબંધ બાંધવાની પાડી હતી ના
પીડિતાએ જણાવ્યું કે તેમના લગ્ન 27 જાન્યુઆરીએ મિર્ઝાપુરના વિંધ્યાચલમાં થયા હતા. લગ્ન સમારોહ પ્રયાગરાજના એક ગેસ્ટ હાઉસમાં યોજાયો હતો. લગ્ન બાદ સાસરે પહોંચેલી યુવતીએ તેના પતિને હનીમૂનના દિવસે પણ શારીરિક સંબંધ બાંધવા ન દીધો.

બળજબરીથી હનીમૂન બનાવવા જતાં પત્નીએ ભર્યું આ પગલું
પતિનું કહેવું છે કે તેની પત્ની સતત કોઈને કોઈ બહાનું કાઢતી હતી અને હનીમૂન મનાવવાની ના પાડતી હતી. 22 ફેબ્રુઆરીની રાત્રે યુવકે નવપરિણીત દુલ્હન સાથે હનીમૂન મનાવવાનો પ્રયત્ન કરતાં શારીરિક સંબંધ બાંધવા માંગતા હતો ત્યારે પત્નીએ દાંત વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો.

લૂટેરી દુલ્હને લૂંટની ઘટનાને આપ્યો હતો અંજામ
પોલીસને આશંકા છે કે લૂંટેરી કન્યાએ લૂંટની ઘટનાને અંજામ આપવાના ઈરાદે લગ્ન કર્યા હતા અને બધું લૂંટીને ભાગી ગઇ હતી. પતિની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. હવે આરોપી લૂંટેરી દુલ્હનને શોધવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news