private part

અભિનેત્રીએ પ્રાઈવેટ પાર્ટ જોવા માટે શોધી નાખી એવી રીત...જાણીને ચોંકી જશો તમે 

સેલિબ્રિટી લોકો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરીને કરોડો રૂપિયા કમાતા હોય છે. કેટલાક સુપર સ્ટાર ફેન ફોલોઈંગના દમ પર પોતાની જ પ્રોડક્ટ સુદ્ધા લોંચ કરી દે છે. 'આયર્ન મેન' ફેમ અભિનેત્રી ગાઈનેથ પેલ્ટ્રો (Gwyneth Paltrow) એ પણ કઈક આવું જ કરી નાખ્યું છે. જે પોતાની બ્યૂટી અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે.

Sep 19, 2021, 11:42 AM IST

લંબાઇ માપી રહેલા છોકરાના ગુપ્તાંગમાં ફસાઇ ગયો USB કેબલ, નિકાળવા જતાં લોહીની ધારા છૂટી

ઘણીવાર કારણ વિના એક્સપરીમેન્ટ કરવાની ભારે કિંમત ચૂકવવી પડે છે. લંડનમાં 15 વર્ષના એક છોકરાએ વિચિત્ર અખતરો કરતાં યૂએસબી કેબલ પોતાના ગુપ્તાંગમાં ફસાવી દીધો. તેણે શરીરમાંથી બહાર કાઢવા માટે ડોક્ટર્સને સર્જરીનો સહારો લેવો પડ્યો.

Sep 18, 2021, 07:32 PM IST

Private Part ની લંબાઇને લઇને ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો

દારૂ પીધા બાદ મિત્રોના ઝઘડાના સમાચાર તો તમે ઘણા સાંભળ્યા હતા પરંતુ નશામાં એક મિત્રએ બીજા મિત્ર સાથે જે કર્યું તે જાણીને આશ્વર્ય પામશો.

Sep 4, 2021, 08:12 PM IST

Alert! લિંગની સાઈઝ વધારવાના મોહમાં કેટલાક પુરુષો આડેધડ વાપરી રહ્યા છે આ વસ્તુ, એક્સપર્ટે આપી ચેતવણી

દુનિયામાં અનેક પુરુષો પોતાના પ્રાઈવેટ પાર્ટ (Penis) ની લંબાઈને સેક્સ પાવર સાથે જોડે છે. આ પાર્ટની લંબાઈ વધારવા માટે હાલ એવું જાણવા મળ્યું છે કે કેટલાક લોકો Apple Cider Vinegar એટલે કે એપલ વિનેગરનો ઉપયોગ કરી રહ્યા છે. તેનાથી પેનિસની માલિશ કરી રહ્યા છે. પરંતુ શું આ ખરેખર એવું અસરકારક છે ખરું...જાણો વિસ્તૃત માહિતી.

Aug 13, 2021, 10:21 PM IST

China: Private Part માં આ વિચિત્ર કારણસર ઘૂસાડી દીધી 20 cm લાંબી Eel Fish, પછી જે થયું જાણીને ચોંકશો

ચીનથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે એક વ્યક્તિએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં જાતે જ 20 સેમી લાંબી જીવતી  Eel Fish ઘૂસાડી દીધી.

Jul 30, 2021, 10:07 AM IST

PRIVATE PART પાસે દાદર થાય છો તો ફીકર નોટ, આ ઉપાયથી મળશે રાહત

પરસેવો થવાને કારણે દાદર થાય છે, જેને ટીનીયા ક્રુરીસ કહેવામાં આવે છે. શરીરના અન્ય સ્થળોએ દાદરની સમસ્યાને એથ્લેટ પગ અને રિંગવોર્મ પણ કહેવામાં આવે છે. આવો, ચાલો જાણીએ ઘરેલું ઉપાય.

Jul 14, 2021, 02:14 PM IST

ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું ભઈનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા પહેલાં આટલું જાણી લો, નહીં તો...

Sex Life ખરાબ કરી નાંખશે વધારે પડતો જોશ, બેડ પર જો આટલું ધ્યાન નહીં રાખો તો બનશો પેનાઈલ ફ્રેક્ચરનો ભોગ. 

Jul 12, 2021, 11:43 AM IST

Black Fungus પ્રાઇવેટ પાર્ટ પર પણ કરે છે હુમલો! થઈ શકે છે આ બીમારી

ડો. રણદીપ ગુલેરિયા (randeep guleria) એ કહ્યુ કે, બ્લેક ફંગસ એક અલગ ફેમિલી છે. જે લોકોની Immunity નબળી હોય છે તેમાં મ્યુકોર માઇકોસિસ (Mucormycosis) જોવા મળી રહ્યો છે.
 

May 24, 2021, 06:39 PM IST

Dirty Video Viral: આ દેશના રાષ્ટ્રપતિની ગંદી હરકતનો VIDEO વાયરલ, મહિલાના પ્રાઈવેટ પાર્ટને કર્યો ટચ

VIRAL VIDEO: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુતેર્તે તેના ઘર પર એક મહિલા હેલ્પરના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ટીકાનો વરસાદ થઈ રહ્યો છે. 

Mar 31, 2021, 09:14 AM IST

મશીનમાંથી ધારદાર છરા છુટ્યા સીધા કારીગરનાં ગુપ્તભાગમાં વાગ્યા અને પછી શરૂ થઇ કુદરત સાથેની લડાઇ

* જે ડોકટરે સર્જરી કરી અને જે હોસ્પિટલમાં ઈલાજ થયો તેના ફોટો અટેચ કર્યા છે 
* શરીરના ગુપ્તભાગમાં એવી ગંભીર ઈજા પહોંચી કે ડૉકટરો માટે સર્જરી બની ગઈ જટીલ
* રાજકોટ: સાંભળીને જ શરીરમાં ધૃજાવી આવી જાય તેવી ઘટનામાં ડૉકટરે શસ્ત્રક્રિયા કરી કારખાનાના કામદારને આપ્યું નવજીવન

Mar 6, 2021, 06:42 PM IST

પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપવાની આપી સોપારી, રૂવાડાં ઉભા કરી દેનાર છે આ ક્રાઇમ સ્ટોરી

મધ્યપ્રદેશના જબલપુરમાં ક્રાઇમ જગતમાંથી એકદમ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપવા માટે સોપારી આપી અને પછી તેની હત્યા કરાવી દીધી. સ્વાસ્થ્ય વિભાગમાં નાયબ નિયામક ડો. શફાત ઉલ્લાહ ખાન (55) ઉર્ફે શૈફુતુલ્લાની હત્યા તેમની પત્ની આયશા ખાને (50) કરાવી અને તેમના પર પોતાની જ પુત્રી પર ખરાબ નજર રાખતા હોવાનો વાત કહી પહેલાં પતિનું લિંગ કાપવાની સોપારી આપી. 

Jun 18, 2018, 12:53 PM IST

ઇજ્જત લૂંટવા આવતાં સગી કાકીએ જ કાપી નાખ્યું ભત્રીજાનું ગુપ્તાંગ

ઉત્તર પ્રદેશના ઇટાવાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક યુવક પોતાની સગી કાકીની ઇજ્જત લૂંટવા માંગતો હતો. મહિલાએ પોતાની ઇજ્જત બચાવવા માટે શાકભાજી કાપવાના ચાકૂ વડે આરોપી યુવકનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો છે. આવશે. 

May 2, 2018, 12:51 PM IST

મહારાષ્ટ્રનાં યુવકે નશામાં ધૂત થઇને કાપી નાખ્યું પોતાનું પ્રાઇવેટ પાર્ટ

મહારાષ્ટ્રથી પહેલા વલસાડ અને ત્યાર બાદ સુરત ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

Mar 19, 2018, 08:45 PM IST