close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ટીમ ઇન્ડિયાના કોચે આપી મેચ પહેલા સેક્સની સલાહ, પછી કહ્યું મારી સૌથી મોટી ભુલ

ભારતીય ટીમના પૂર્વ મેંટલ કંડીશનિંગ કોચે પોતાના પુસ્તકમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા

Updated: May 16, 2019, 10:49 PM IST
ટીમ ઇન્ડિયાના કોચે આપી મેચ પહેલા સેક્સની સલાહ, પછી કહ્યું મારી સૌથી મોટી ભુલ

નવી દિલ્હી : ભારતીય ટીમના પૂર્વ મેંટલ કંડીશનિંગ કોચ પૈડી અપ્ટને પોતાનાં પુસ્તકમાં ચોંકાવનારી વાત કરી છે. તેમણે પોતાનાં નવા પુસ્તક ધ બેયરફુટ કોચમાં ટીમ ઇન્ડિયા મુદ્દે એવી વાતો લખી છે અને એવા ખુલાસા કર્યા છે જેને જાણીને કોઇ પણ વ્યક્તિ ચોકી ઉઠશે. જેમાં તેમણે પોતાની સૌથી મોટી ભુલ તે વસ્તુને ગણાવી છે જેમાં તેણે મેચ પહેલા ખેડાલીઓને સેક્સ કરવા માટેની સલાહ આપી હતી. 

દેવું પરત નહી કરનારા ખેડૂતોને જેલમાં નહી મોકલાય, અમે બનાવીશું કાયદો: રાહુલ

પૈડી અપ્ટન ભારતીય ટીમના પૂર્વ મેંટલ કંડીશનિંગ કોચની સાથે સાથે આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સનાં મુખ્ય કોચ પણ હતા. હાલમાં જ આવેલા તેમના પુસ્તકે ક્રિકેટ જગતમાં તહેલકા મચાવી દીધો છે. આ પુસ્તકમાં અપ્ટને ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. આ પુસ્તકમાં અપ્ટને સંબંધ બનાવવા અંગે સ્પષ્ટતા કરી છે અને લખ્યું કે, મે ટીમ ઇન્ડિયાના ખેલાડાઓને કંઇ પણ કરવા માટે નહોતુ કહ્યું. હું તો માત્ર કહી રહ્યો હતો ત્યાર બાદ મીડિયાએ જે સંદર્ભ લીધો, તે માત્ર જોક હતો જે મે તેમને જણાવ્યું હતું. ઇન્ડિયન પ્લેયર્સને એવુ કરવા માટેની સલાહ નહોતી આપી. જો કે આ મારી સૌથી મોટી ભુલ હતી. 

નવજોતે લગાવ્યો અમરિંદર પર ટિકિટ નહી આપવાનો આરોપ,સિદ્ધુએ કહ્યું મારી પત્ની ખોટુ નથી બોલતી

કાન ખોલીને સાંભળી લો પશ્ચિમ બંગાળ દીદીની જાગીર નથી: PM મોદી
તેમણે આ પુસ્તકમાં જણાવ્યું કે, કઇ રીતે ગૈરી કસ્ટર્નને તેની વાત પર ગુસ્સો આવી ગયો હતો. પૈડીના અનુસાર તેમણે મેચ પહેલા ખેલાડીઓને શારીરિક સંબંધ બનાવવાની સલાહ માત્ર આપી હતી, એવું તેમણે એક માહિતી વહેંચતા કહ્યું હતું. 
પૂર્વ કોચ પૈડીએ પોતાના પુસ્તકમાં ધ વોલ રાહુલ દ્રવીડ મુદ્દે ગૌતમ ગંભીર સુધી તમામ ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે 2009માં રમાયેલા ચેમ્પિયન ટ્રોફીની તૈયારી દરમિયાન તેઓ ટીમ ઇન્ડિયાનાના ખેલાડીઓ માટે નોટ્સ તૈયાર કરી રહ્યા હતા. જેમાં તેમણે સેક્સનાં ફાયગા અંગે વિસ્તારથી માહિતી આપી હતી. 

રાહુલનું હળહળતુ જુઠ્ઠાણું આવ્યું સામે: વિદેશી સંસ્થાએ ટ્વીટ કરી ખુલાસો કર્યો

કોચ પૈડીએ એક ચેપ્ટર ઇગો એન્ડ માય ગ્રેટેસ્ટ પ્રોફેશનલ એરરમાં તમે નોટ્સ અંગે ઉલ્લેખ કર્યો છે. પૈડીએ ખેલાડીઓ માટે તૈયાર કરાયેલ નોટ્સમાં લખ્યું કે, શું શારીરિક સંબંધ બનાવવાથી તમારુ પ્રદર્શન સારુ થાય છે ? આ તે વધે છે. પૈડીએ આ વાતને પણ જણાવ્યું કે, તેમની સલાહથી તે સમયના ભારતીય ટીમનાં મુખ્ય કોચ નારાજ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તે સમયે ગૈરી કસ્ટર્ન ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ હતા. ગૈરીના નારાજ થયા બાદ અપ્ટને તેમને આ વાત માટે માફી પણ માંગી હતી. 

સાધ્વીનાં ગોડસે અંગેના નિવેદન સાથે અમે સંમત નહી, જાહેરમાં માફી માંગે: ભાજપનો આદેશ

પૂર્વ કોચ પૈડીએ ઉલ્લેખ કર્યો કે, આઇપીએલ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંતે એકવાર રાહુલ દ્રવીડને ગાળ આપી હતી. તે ઉપરાંત તેમણે ધોની અંગે લખ્યું છે કે ધોનીએ વન ડે ટીમના કેપ્ટન્સી લેતા આ વાતને સુનિશ્ચિત કરી દીધું હતું કે કોઇ પણ અભ્યાસ માટે મોડા ન આવે. પોતાની નવા પુસ્તક ધ બેયરફુટ કોચના એક કાર્યક્રમમાં અપ્ટને જણાવ્યું કે, કેવી રીતે તેણે ટેસ્ટ કેપ્ટન અનિલ કુંબલે અને વન ડે કેપ્ટન ધોની નવી પદ્ધતીથ વધારે વિચાર લઇને આવ્યા.