ભારતીય ક્રિકેટ ટીમ

ICC ODI RANKINGS: હાર્દિક પંડ્યા પહેલી વાર ટોપ-50માં, વિરાટ કોહલી નંબર વન

ગુરુવારે જાહેર થયેલા ICC ODI RANKINGSમાં વન-ડે બેટિંગ રેન્કિંગમાં પહેલા ચાર સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. કોહલીએ 870 પોઈન્ટ સાથે પોતાનું પહેલું સ્થાન વધારે મજબૂત કર્યું છે. બીજા નંબર પર 842 પોઈન્ટ મેળવનાર ભારતીય ઓપનર રોહિત શર્મા છે.

Dec 11, 2020, 04:04 PM IST

ટીમ ઈન્ડિયાને ઝટકો, ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈશાંત અને રોહિત પ્રથમ બે ટેસ્ટમાંથી થયા બહારઃ રિપોર્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે. પરંતુ આ સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ઈશાંત શર્મા અને બેટ્સમેન રોહિત શર્મા હજુ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યા નથી. 
 

Nov 24, 2020, 03:17 PM IST

સુનીલ ગાવસ્કરે કહ્યુ, 'કપિલ દેવ ભારતના સર્વકાલિન મહાન ક્રિકેટર

ગાવસ્કરે કહ્યુ કે, કપિલ દેવ બેટ અને બોલ બંન્નેથી ભારતીય ટીમને મેચ જીતાડવાની ક્ષમતા ધરાવતા હતા. તેઓ બોલથી વિકેટ લેતા હતા અને બેટથી આવીને આક્રમક બેટિંગ કરતા હતા. 

 

Aug 27, 2020, 03:47 PM IST

કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરા કર્યા 12 વર્ષ, જાણો કેવી રહી તેની સફર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 12 વર્ષ પૂરા કરી લીધા છે. કોહલીએ 18 ઓગસ્ટ 2008ના શ્રીલંકા વિરુદ્ધ વનડે રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.

Aug 18, 2020, 12:46 PM IST

રાજકોટ સાથે જોડાયેલી છે 'કેપ્ટન કુલ' ધોનીની અનેક યાદો, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ 15મી ઓગસ્ટના દિવસે નિવૃતિની જાહેરાત કરી છે. ધોનીની આ જાહેરાતની સાથે તેના કરોડો ફેન્સ દુખી જોવા મળ્યા હતા. ધોનીએ ભારતીય ક્રિકેટને અનેક ટ્રોફીઓ અપાવી છે. ધોનીની હેલિકોપ્ટર શોટ્સને કરોડો લોકો મિસ કરવાના છે. ત્યારે રાજકોટના લોકો પણ ધોનીને યાદ કરી રહ્યાં છે. 

Aug 17, 2020, 11:54 AM IST

MS Dhoni: આખરે મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃતિ માટે કેમ પસંદ કર્યો 1929નો સમય

એમએસ ધોનીએ જ્યારે નિવૃતીની જાહેરાત કરી તો તેની સાથે 1929નો સમય લખવામાં આવ્યો. લોકો ચોંકી તો ગયા પરંતુ આખરે ધોનીના સંન્યાસ માટે 1929નો જે સમય લખ્યો છે, તેની પાછળ શું સ્ટોરી છે. 

Aug 17, 2020, 10:12 AM IST

ભારતના આ દિવ્યાંગ ક્રિકેટર પર આજીવિકાનું સંક્ટ, પટાવાળાની પોસ્ટ માટે કરી અરજી

ક્રિકેટના મેદાન પર ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર અને દિવ્યાંગ રાષ્ટ્રીય ટીમનું કેપ્ટન પદ સંભાળી ચુકેલા દિનેશ સેને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (NADA)માં ચોથા વર્ગના કર્મચારી (પટાવાળા)ના પદ માટે અરજી કરી છે. બાળપણથી જ પોલિયોગ્રસ્ત દિનેશે 2015 અને 2019ની વચ્ચે ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમ તરફથી 9 મેચ રમી હતી અને તે દરમિયાન ટીમની આગેવાની પણ કરી હતી. તે 35 વર્ષની ઉંમરમાં તેમના પરિવારનો ખર્ચ ઉપાડવા માટે નોકરી શોધી રહ્યા છે. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત એક વર્ષનું બાળક પણ છે.

Jul 29, 2020, 03:08 PM IST

ICCએ શરૂ કરી વનડે સુપર લીગ, ભારતમાં 2023 વર્લ્ડ કપ માટે થશે ક્વોલિફિકેશન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ સોમવારના વન ડે સુપર લીગ શરૂ કરી છે જે ભારતમાં 2023માં યોજનારા વર્લ્ડ કપની ક્વોલિફાયર છે. તેનો લક્ષ્ય 50 ઓવરના ફોર્મેટને વધુ સુસંગત બનાવવાનો છે. ICCએ જણાવ્યું  હતું કે, મેજબાન ભારત અને સુપર લીગમાં ટોચ પર રહેલી આગામી સાત ટીમો સીધા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પિયન ઇગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની સીરીઝથી થશે.

Jul 27, 2020, 04:12 PM IST

આઈપીએલ 2020 અને નેશનલ કેમ્પને યૂએઈમાં આયોજીત કરવાની યોજના બનાવી રહ્યું છે BCCI: રિપોર્ટ

આઈપીએલની રાહ જોઈ રહેલા ફેન્સ માટે એક સારા સમાચાર છે. સંભવ છે કે આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઈપીએલ 2020નું આયોજન થાય. બીસીસીઆઈ આ લીગનું આયોજન યૂએઈમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. 
 

Jul 15, 2020, 04:38 PM IST

કેવી રીતે કરે આઈપીએલની તૈયારી? દીપક ચહરે BCCIને આપ્યું આ સૂચન

ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar)એ બીસીસીઆઈ (BCCI)ને સૂચન આપ્યું છે કે આઈપીએલ (IPL) શરૂ થાય તે પહેલા ખેલાડીઓની તૈયારી માટે કેમ્પનું આયોજન કરવું જોઈએ, જેથી ક્રિકેટરો તેમની લય પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે. તમને યાદ કરાવી દઈએ કે ચહર 2019ના અંતમાં ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને ફરી એકવાર મેદાનમાં પાછા આવવા માટે વ્યાકુળ છે. ચહરે એમ પણ કહ્યું હતું કે, જ્યારે તેને ઈજા પહોંચતી હતી ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતા કારણ કે ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે તેને સ્વસ્થ થવામાં લગભગ 3-4 મહિનાનો સમય લેશે.

Jun 6, 2020, 04:47 PM IST

હિટમેને વાપસી માટે આપવી પડશે ફિટનેસ ટેસ્ટ, ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર થયો હતો ઈજાગ્રસ્ત

કોરોના વાયરસને કારણે લાગૂ લૉકડાઉનને કારણે તે આમ કરી શક્યો નથી અને હવે તેણે રાષ્ટ્રીય ટીમમાં પરત ફરતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવી પડશે. 

May 24, 2020, 01:53 PM IST

કરાર કરાયેલા ખેલાડીઓ માટે ટ્રેનિંગ શિબિરનું આયોજન નહીંઃ બીસીસીઆઈ

બોર્ડે સ્પષ્ટ કર્યું કે કરાર કરાયેલા એટલે કે કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓ માટે ટ્રેનિંગ હજુ શરૂ કરશે નહીં. પરંતુ રાજ્ય બોર્ડોને કહેવામાં આવ્યું છે કે તે સ્થાનીક સ્તર પર પ્રેક્ટિસ શરૂ કરવાની યોજના બનાવે. 

May 18, 2020, 12:15 PM IST

આખરે ક્યા આધાર પર ઓસ્ટ્રેલિયાને નંબર-1નું સ્થાન મળ્યુઃ ગૌતમ ગંભીર

આઈસીસીએ પોતાના ટેસ્ટ રેન્કિંગ સિસ્ટમમાંથી 2016-2017ની સીઝનને હટાવી તો ઓસ્ટ્રેલિયા એકવાર ફરી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાને પહોંચી ગયું છે. પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર આ નિર્ણયથી ચોંકી ગયો છે કે આખરે ઓસ્ટ્રેલિયા કઈ રીતે રેન્કિંગમાં નંબર વન બની ગયું. 
 

May 11, 2020, 04:04 PM IST

હવે સુરેશ રૈનાએ તોડ્યુ મૌન, એમએસકે પ્રસાદને આપ્યો વળતો જવાબ

થોડા દિવસ પહેલા રૈનાએ કહ્યું હતું કે સિલેક્ટરોએ મને ટીમની બહાર રાખ્યો, પરંતુ તેણે મને ક્યારેય કારણ જણાવ્યું નથી આખરે તે મારી પાસેથી શું ઈચ્છે છે. હું શું ટાર્ગેટ હાસિલ કરુ, જેથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકુ.
 

May 10, 2020, 01:46 PM IST

રૈના માટે કેમ બંધ થયા ટીમ ઈન્ડિયાના દરવાજા, MSK પ્રસાદે જણાવ્યું કારણ

રૈનાએ 2018-2019ની ડોમેસ્ટિક સીઝનમાં પાંચ રણજી મેચોમાં 243 રન બનાવ્યા હતા. તો આઈપીએલ 2019માં 17 મેચોમાં 383 રન બનાવી શક્યો હતો. 

May 5, 2020, 05:53 PM IST

મને ભારતીય ટીમના બોલિંગ કોચ બનવામાં કોઈ મુશ્કેલી નહીંઃ અખ્તર

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, જો તેને ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવાનું કહેવામાં આવે તો તેને આ ઓફર સ્વીકારવા તૈયાર છે. 
 

May 5, 2020, 11:25 AM IST

2008માં વિરાટ કોહલીની પસંદગીની વિરુદ્ધ હતો એમએસ ધોની

એમએસ ધોની, કોચ ગેરી કર્સ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ એન. શ્રીનિવાસન ખુશ નહતા. આ વાતનો ખુલાસો તે સમયે સિલેક્શન ટીમના ચેરમેન રહેલા વેંગસરકરે કર્યો છે. 
 

Apr 3, 2020, 09:41 PM IST

જ્યારે ધોનીએ ટીમ ઈન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન, સચિનનું સપનું થયું હતું સાકાર

2 એપ્રિલ 2011ના ટીમ ઈન્ડિયાએ ઈતિહાસમાં બીજીવાર આઈસીસી વિશ્વકપનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. માહીએ કર્યો હતો મોટો જાદૂ. 

Apr 2, 2020, 02:53 PM IST

Women's T20 WC Final Live: ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, હરમને કહ્યું- કોઇ વાંધો નથી

ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ  (ICC Womens T20 World Cup)ની ફાઇનલ મુકાબલો રમવા માટે તૈયાર છે. આ મેચ રવિવારે (8 માર્ચ)ના રોજ મેલબોર્નમાં યોજાવવાની છે. ભારતનો મુકાબલો ચાર વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (India Womens vs Australia Womens)થી છે.

Mar 8, 2020, 12:32 PM IST

મેં ક્યારેય હાર ન માની, 22 વર્ષ સુધી સપનાને સાકાર કરવાનો પ્રયત્ન કર્યોઃ સચિન તેંડુલકર

સચિને વિશ્વકપ જીતવાની તે ક્ષણને યાદ કરતા કહ્યું, 'તે મારી જિંદગીની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ હતી, જેનો મેં આશરે 22 વર્ષ સુધી પીછો કર્યો, પરંતુ ક્યારેય આશા ન ગુમાવી. મેં તે ટ્રોફીને મારા દેશવાસીઓ તરફથી ઉઠાવી હતી.
 

Feb 18, 2020, 03:26 PM IST