kanpur

UP: પોલીસકર્મીઓની 'ગુંડાગીરી'!, વેપારીના મોત પહેલા હોટલ રૂમમાં શું થયું હતું? ખાસ જુઓ PHOTOS

કાનપુરના પ્રોપર્ટી ડિલર મનિષ ગુપ્તા ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જે હોટલમાં રોકાયા હતા તેની તસવીરો સામે આવી છે. 6 પોલીસકર્મીઓ પર આરોપ છે કે તેમણે મનિષ ગુપ્તાની ખુબ ખરાબ રીતે પીટાઈ કરી હતી. જેના કારણે તેમનું મોત નિપજ્યું. 

Sep 30, 2021, 02:04 PM IST

Video: સલામ છે આ પોલીસ કમિશનરને...માતાપિતાની મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂકનારા પુત્રને જુઓ કેવો પાઠ ભણાવ્યો

આ વીડિયો જોઈને તમારી આંખો છલકાઈ જશે. જે માતા પિતાના ચરણ ધોઈને પાણી પીવો તો પણ ઓછું છે તેમની મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂક્યા. આવા કપૂત પુત્રને પોલીસ કમિશનરે બરાબર પાઠ ભણવ્યો. 

Aug 2, 2021, 06:25 PM IST

Video: બોનેટ પર લટકતો રહ્યો શખ્સ, તેમ છતાં ડ્રાઈવરે પૂરપાટ ઝડપે દોડાવી કાર

કાનપુરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિને હાઈવે પર પૂરપાટ ઝડપે કારના બોનેટ પર લટકતો જોવા મળ્યો છે. સોમવારે સાંજે કાનપુરમાં એક ટ્રક અને કારની ટક્કર થતાં આ બનાવ બન્યો હતો

Jul 20, 2021, 06:11 PM IST

સૂકા કુવામાંથી નિકળવા લાગી 500 અને 2000ની નોટો, પૈસા વિણવા તૂટી પડ્યા લોકો

કાનપુર: ઉત્તર પ્રદેશ (Utter Pradesh) ના કાનપુર (Kanpur) માં એક આશ્વર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક પ્રાચીન શિવ મંદિરના કુવામાંથી 100, 200, 500 અને 2 હજાર રૂપિયાની નોટો નિકળી રહી છે. આ ઘટના વિશે જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. દૂર દૂરથી લોકો આ કુવાને જોવા પહોચી રહ્યા છે. 
 

Jul 14, 2021, 08:13 PM IST

રાષ્ટ્રપતિએ કહ્યું 5 લાખ પગારમાં 2.75 લાખ તો ટેક્સ ભરું છું, સોશિયલ મીડિયા પર આવ્યા આવા રિએકશન

અમારા કરતાં એક ટીચરની વધુ બચત હોય છે. રાષ્ટ્રપતિના આ નિવેદન પર લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના રિએકશન આપવાનું શરૂ કરી દીધું છે. 

Jun 30, 2021, 05:52 PM IST

UP: કાનપુરમાં ગમખ્વાર અકસ્માત, બસ-જેસીબી અને ટેમ્પોમાં ટક્કર, 17ના મોત

ઈજાગ્રસ્તોને લોડરની સહાયતાથી કાનપુર હેલટ લાવવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર દુર્ઘટના ઓવરટેક કરવાના ચક્કરમાં થઈ છે. 

Jun 8, 2021, 10:55 PM IST

Breaking: કાનપુરના હ્રદય રોગ સંસ્થાનના ICU માં ભીષણ આગ લાગી, અનેક દર્દીઓ ફસાયા

કાનપુર (Kanpur) ની એક હોસ્પિટલ આગની ઝપેટમાં આવી ગઈ છે. મળતી માહિતી મુજબ કાનપુરની LPS ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી (LPS Institute Of Cardiology) ના આઈસીયુમાં આગ લાગી છે.

Mar 28, 2021, 09:27 AM IST

Corona, બર્ડ ફ્લૂ બાદ Parvo Virus એ વધાર્યું ટેંશન, આ શહેરમાં મળ્યા કેસ

કોરોના વાયરસ  (Coronavirus), બર્ડ ફ્લૂ  (Bird flu) અને હવે પર્વો વાયરસ (Canine parvovirus). બર્ડ ફ્લૂ બાદ હવે પર્વો વાયરસની દસ્તકથી ઉત્તર પ્રદેશના કાનપુરમાં હડકંપ મચ્યો છે.

Feb 27, 2021, 01:27 PM IST

પરિવાર જે શાલિનીને શોધતો હતો તે Facebook પર 'ફિઝા ફાતિમા' બનીને મળી, જાણો ચોંકાવનારો કિસ્સો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુર (Kanpur) માં શાલિની યાદવ (Shalini Yadav) અપહરણ કાંડનું રહસ્ય ખુલી ગયું છે. શાલિની યાદવનો પરિવાર લગભગ 2 મહિનાથી તેમની પુત્રીને શોધી રહ્યો હતો. હવે તેમની પુત્રીની ભાળ મળી છે. જો કે આ સાથે જ તેનું નામ, ધર્મ, અને મેરિટલ સ્ટેટસ સુદ્ધા બદલાઈ ગયા છે. શાલિની યાદવે પોતે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાના ઘરવાળાઓને લગ્નની કહાની સંભળાવી છે. શાલિની યાદવ આ વીડિયોમાં તેના કુટુંબીજનોને કઈ રીતે ચકમો દઈને ભાગી અને પછી ધર્મ બદલીને લગ્ન કરી તે વાર્તા કરતી જોવા મળી છે. 

Aug 21, 2020, 11:55 AM IST

માસ્ક ન પહેર્યું હોવાથી ભાગ્યો યુવક, બકરાની ધરપકડ? જાણો શું છે સચ્ચાઇ

કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને ફેલાતા રોકવાને ધ્યાનમાં રાખતાં ધરમાંથી બહાર નિકળતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ કેટલાક લોકો વાયરસના ઝડપથી વધતા કેસ છતાં પન સાવધાની વર્તતા નથી.

Jul 31, 2020, 04:03 PM IST

પોલીસની સામે જ અપહરણકારો 30 લાખની ખંડણી વસૂલી ગયા, અને યુવકની હત્યા પણ કરી નાખી

કાનપુર પોલીસ (Kanpur Police) ઉપર ફરીથી એકવાર સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે. આ મામલો 13 જુલાઈનો છે જ્યારે ગુમ થયેલા યુવકના પરિજનોએ પોલીસના કહેવા પર અપહરણકર્તા (Kidnapper) ઓને પૈસા આપવાનો નિર્ણય કર્યો હતો. પોલીસને વિશ્વાસ હતો કે બદમાશોને તે પકડી લેશે. પરંતુ બદમાશો પોલીસની સામે જ 30 લાખ રૂપિયાની ખંડણી લઈને રફૂચક્કર થઈ ગયા અને પોલીસ જોતી રહી ગઈ. 

Jul 24, 2020, 09:31 AM IST

કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના સાથીઓએ કર્યું આ દુષ્ટ કામ, પોલીસે લીધી નિષ્ણાતોની મદદ

સૂત્રોના જણાવ્યા અનુસાર સમાચાર છે કે કાનપુર પોલીસ હત્યાકાંડ મામલે તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) અને તેના સાથીઓએ પોલીસના હાથમાં આવતા પહેલા જ પોતાના મોબાઇલનો સંપૂર્ણ ડેટા ડિલીટ કર્યો હતો. હવે યૂપી પોલીસ નિષ્ણાતોની મદદથી તેમનો ડેટા ફરીથી મેળવીને પુરાવા ભેગા કવાનો પ્રયત્ન કરી રહી છે.

Jul 17, 2020, 03:10 PM IST

વિકાસ દુબેની સંપત્તિને તપાસ કરશે ED, UP પોલીસ પાસે માંગી જાણકારી

ઇડીએ શનિવારે કાનપુર પોલીસ હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબે અને તેની સાથે જોડાયેલા લોકોની સંપત્તિઓની તપાસ શરૂ કરી દીધી છે. ઇડીએ યુપી પોલીસ પાસે તેની સાથે સંકળાયેલી જાણકારી માંગી છે. 

Jul 11, 2020, 01:44 PM IST

વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ, માતાએ કહ્યું...સરકારને જે યોગ્ય લાગે તે કરે

વિકાસની માતાએ કહ્યું કે ''આટલી મોટી સરકાર, અત્યારે તે ભાજપમાં નથી, તે સપામાં છે અત્યારે.'' જ્યારે તેમને ખાસકરીને પૂછવામાં આવ્યું કે તેમનો પુત્ર વિકાસ દુબે કઇ પાર્ટીમાં છે તો તેમણે સ્પષ્ટ કહ્યું કે તે સપા (સમાજવાદી પાર્ટી)માં છે.

Jul 9, 2020, 04:14 PM IST

Lockdownમાં ટળ્યા લગ્ન, 80 કિ.મી ચાલી ભાવી પતિના ઘરે પહોંચી દુલ્હન, મંદિરમાં થયા લગ્ન

લોકડાઉન (Lockdown)ના કારણે લગ્ન સ્થગિત રહેવાથી દુલ્હન 80 કિલોમીટરનું અંતર કાપી કન્નૌજ સ્થિત તેના સાસરીમાં પહોંચી હતી. દુલ્હનની લગ્નની જીદને દઇ બંને પરિવારોએ મંદિરમાં તેના લગ્ન કરાવ્યા હતા.

May 23, 2020, 07:16 PM IST

ફૌજમાંથી બરતરફ જવાને પોતાના પરિવાર માટે માંગી ઇચ્છા મૃત્યું, જાણો કેમ થયો મજબૂર

ઉત્તર પ્રદેશના કાનપુરમાં દહેજ ઉત્પીડન કેસમાં ફસાયેલા ફૌજમાંથી બરતરફ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ, વડાપ્રધાનમંત્રીને પત્ર લખીને પોતાના પરિવાર માટે ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. જાજમઉના વિસ્તારમાં રહેનાર વિજય સિંહનું કહેવું છે કે દહેજ ઉત્પીડનનો કેસ ખતમ થયા બાદ પણ તેને ફરીથી જોઇન કરવામાં આવી રહ્યો નથી.

Feb 17, 2020, 05:51 PM IST

BCCI ની ફરી થઇ ફજેતી, કપડાં પ્રેસ કરવાની ઇસ્ત્રી વડે પિચ સુકવતાં જોવા મળ્યા કર્મચારીઓ

બીસીસીઆઇ (BCCI) દુનિયાની સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. તેની પાસે સંશાધનોની કોઇ કમી નથી. પરંતુ તેમછતાં તેને ચાર દિવસમાં બીજીવાર ક્ષોભમાં મુકાવવું પડે છે. આ વખતે બીસીસીઆઇને કૂચબિહાર ટ્રોફી (Cooch Behar Trophy)ના એક મુકાબલ પહેલાં એક ફોટાના લીધે શરમમાં મુકાવવું પડે છે. આ તસવીરોમાં ગ્રાઉન્ડસમેન કપડાં પ્રેસ કરનાર કોલસાની ઇસ્ત્રી વડે લીલી પિચને સુકવતાં જોઇ શકાય છે. 

Jan 21, 2020, 02:26 PM IST
PM Narendra Modi sits in a steamer and inspects the Ganges River PT6M9S

PM મોદીનું મિશન સ્વચ્છ ગંગા, સ્ટીમરથી કર્યું ગંગાનું નિરીક્ષણ

નમામી ગંગે (Namami Gange) પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને પવિત્ર નદી પર યોજનાનો પ્રભાવ જોવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલ કાનપુરમાં અટલ ઘાટથી મોટરબોટ દ્વારા ગંગા (Ganga) નું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) , ઉત્તરાખંડ (Uttarakhand) ના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, અને બિહાર (Bihar) ના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પણ હાજર હતાં.

Dec 14, 2019, 07:55 PM IST

કાનપુર: PM મોદીનું મિશન સ્વચ્છ ગંગા, સ્ટીમરથી કર્યું ગંગાનું નિરીક્ષણ

નમામી ગંગે (Namami Gange) પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને પવિત્ર નદી પર યોજનાનો પ્રભાવ જોવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) હાલ કાનપુરમાં અટલ ઘાટથી મોટરબોટ દ્વારા ગંગા (Ganga) નું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) , ઉત્તરાખંડ (Uttarakhand) ના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, અને બિહાર (Bihar) ના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પણ હાજર છે. 

Dec 14, 2019, 03:42 PM IST

કાનપુર: નેશનલ ગંગા કાઉન્સિલની પ્રથમ બેઠકમાં ભાગ લેશે પીએમ મોદી, કરી શકે છે કેટલીક મોટી જાહેરાતો

વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આજે કાનપુર (Kanpur)માં યોજાનારી નેશનલ ગંગા કાઉન્સિલ (National Ganga Council)ની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. 'નમામી ગંગે' પ્રોજેક્ટ (Namami Gange Project)ની સમીક્ષા કરનાર અને પવિત્ર નદી પર યોજનાના પ્રભાવને જોવાના ઉદ્દેશ્યથી નરેંદ્ર મોદી કાનપુરમાં ગંગા નદી (Ganga River)માં નૌકાયાન પણ કરશે.

Dec 14, 2019, 09:45 AM IST