Aadhaar સેવા કેંદ્વના 'સેન્ટર મેનેજર' બનો, 53 શહેરોમાં છે 114 વેકેન્સી, અહીં કરો અરજી
Trending Photos
યૂનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ને દેશના 53 શહેરોમાં આધાર સેવા કેંદ્વ (Aadhaar Seva Kendra) માટે 'સેન્ટર મેનેજર'ની જરૂર છે. તમે આ પદ માટે અરજી કરી તમે એક સારા કેરિયર ઓપ્શનને અપનાવી શકે છે. કુલ 114 પદોની ભરતી કરવામાં છે. તેના માટે આર્મી, એરફોર્સ અને નેવી સાથે જ બીએસએફ અને અન્ય પેરા મિલિટ્રી ફોર્સના રિટાયર્ડ જૂનિયર કમીશન ઓફિસર્સને વિશેષ મહત્વ આપવામાં આવશે.
1 એપ્રિલથી લાગૂ થશે રિયલ એસ્ટેટમાં GST નવા દર, રજિસ્ટર્ડ ડીલર પાસેથી ખરીદવો પડશે 80% સામાન
જોબ પ્રોફાઇલ-
સેન્ટર મેનેજર, આધાર સેવા કેંદ્વ
લોકેશન-
53 શહેર
કુલ પદોની સંખ્યા-
114
વય મર્યાદા-
વધુમાં વધુ 62 વર્ષ
કોન્ટ્રાક્ટની અવધિ-
3 વર્ષ (આગળ વધારી શકાય છે)
સીનિયરટી લેવલ-
મિડ સિનિયર લેવલ
અરજીની અંતિમ તારીખ-
24 માર્ચ 2019
યોગ્યતા-
આર્મી, એરફોર્સ અને નેવી સાથે જ બીએસએફ અને અન્ય પેરા મિલિટ્રી ફોર્સના રિટાયર્ડ જૂનિયર કમીશન ઓફિસર્સ આ પદ માટે અરજી કરી શકો છો. આ ઉપરાંત કોઇ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી B.Tech/ B.E અથવા ફૂલ ટાઇમ ગ્રેજ્યુએટ ડિગ્રીધારક પણ અરજી કરી શકે છે.
કાર્યનું વિવરણ-
સેંટર મેનેજરનું પદ કોન્ટ્રાક્ટવાળુ છે અને તેને નેશનલ ઇંસ્ટીટ્યૂટ ફોર સ્માર્ટ ગવર્નમેંટ (NIGS)ના કર્મચારીના રૂપમાં આધાર પ્રોજેક્ટ માટે કામ કરવાનું છે. સેંટર મેનેજરને લગભગ 30 લોકોની ટીમને લીડ કરવાનું રહેશે. તેમના પર આધાર સેવા કેંદ્વના સમગ્ર કામકાજની પુરી જવાબદારી રહેશે.
ક્યાં કરશો અરજી-
અરજી નોકરી નોકરી ડોટ કોમ અને લિંક્ડઇન પર કરી શકાશે. નોકરી ડોટ કોમ પર અરજી કરવા માટે અહીં ક્લિક કરો. લિંક્ડઇન પર અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે