બેડરૂમમાં પ્રાઈવેટ મોમેન્ટ દરમિયાન ન કરો આ ભૂલ, નહીં તો બગડશે 'કામ' અને ઉભી થશે બબાલ!

ક્યારેક પ્રાઈવેટ મોમેન્ટર દરમિયાન અજાણતા કેટલીક એવી વાતો થઈ જાય છે કે, તમારા પાર્ટનરનો મૂડ ખરાબ થઈ જાય છે. જે બ્રેકઅપ સુધી જઈ શકે છે. તો ચાલો જાણીએ એવી કઈ વાત છે, જે તમારા પ્રાઈવેટ મોમેન્ટ્સ દરમિયાન ન કરવી જોઈએ.

બેડરૂમમાં પ્રાઈવેટ મોમેન્ટ દરમિયાન ન કરો આ ભૂલ, નહીં તો બગડશે 'કામ' અને ઉભી થશે બબાલ!

નવી દિલ્હીઃ ક્યારેક પ્રાઈવેટ મોમેન્ટ દરમિયાન અજાણતા કેટલીક એવી વાતો થઈ જાય છે કે, તમારા પાર્ટનરનો મૂડ ખરાબ થઈ જાય છે. જે બ્રેકઅપ સુધી જઈ શકે છે. તો ચાલો જાણીએ એવી કઈ વાત છે, જે તમારા પ્રાઈવેટ મોમેન્ટ્સ દરમિયાન ન કરવી જોઈએ. પ્રાઈવેટ મોમેન્ટ દરેક માટે સુકૂન આપવાનો સમય હોય છે. મિલનનો સમય હોય છે. પરંતુ અનેકવાર કાંઈક એવું થઈ જાય છે કે મૂડ ખરાબ થઈ જાય છે. કપલ નજીક આવવાના બદલે દૂર થઈ જાય છે. જ્યારે બંને વચ્ચે પરસ્પર તાલમેલની સાથે અનેક એવી વાતો મહત્વ રાખે છે, ત્યારે તેનું ધ્યાન ન રાખવામાં આવે તો બંને વચ્ચે અંતર વધી શકે છે.

એટલું જ નહીં ક્યારેક ક્યારેક પ્રાઈવેટ મોમેન્ટર દરમિયાન અજાણતા કેટલીક એવી વાતો થઈ જાય છે કે, તમારા પાર્ટનરનો મૂડ ખરાબ થઈ જાય છે. જે બ્રેકઅપ સુધી જઈ શકે છે. તો ચાલો જાણીએ એવી કઈ વાત છે, જે તમારા પ્રાઈવેટ મોમેન્ટ્સ દરમિયાન ન કરવી જોઈએ.

ભૂતકાળને ન કરો યાદ:
સૌનો ભૂતકાળ હોય છે. પરંતુ તેને ભૂલીને વર્તમાન પર વધુ મહત્વ આપવાની જરૂર છે. તો પછી વાત બગડતા વાર નહીં લાગે. ખાસ કરીને બેડ પર પાર્ટનર સાથે એક્સની વાતો ન કરવી જોઈએ.

સેક્સ બાદ તરત સુઈ જવું:
અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે સેક્સ પછી અનેક લોકો ચાદર તાણીને સુઈ જાય છે. પરંતુ તને જણાવી દઈએ કે આવી વાતો તમારા પાર્ટનરને ઠેસ પહોંચાડી શકે છે. પ્રેમ કર્યા બાદ તમારા પાર્ટનરની વાતો પણ સાંભળવી જોઈએ. નહીં તો સંબંધો બગડી શકે છે.

અણગમતી વાત ન કરો:
પ્રાઈવેટ મોમેન્ટ્સમાં અનેક એવી વસ્તુઓ હોય શકે છે, જે તમારા પાર્ટનરને ન ગમતી હોય અને તમને બહુ પસંદ હોય. છતાં તમારી ફરજ બને છે કે, એક એવો રસ્તો કાઢો જેનાથી બંનેને પરેશાની ન થાય.

ફરિયાદો કરતા રહેવું:
દરેક સંબંધમાં કોઈને કોઈ નારાજગી તો હોય જ છે. પરંતુ દરેક સમયે, ખાસ કરીને પ્રાઈવેટ ક્ષણો દરમિયાન ફરિયાદ કરવી તમારી પ્રાઈવસીને બગાડી દેશે. એટલે સારું એટલું જ છે કે, ફરિયાદોને બચાવી રાખો.

પાર્ટનરને નાનપનો અનુભવ ન કરાવો:
આ દુનિયામાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની તુલના તેમના ગુણોનો ઢાંકી દે છે, જેથી તુલના કરવાથી બચો. તમારા પાર્ટનરની સરખામણી કોઈ સાથે ન કરો. આવું કરો તો, તમારું માન ઘટી શકે છે.

બસ આ કેટલી એવી વાતો છે જેનું ધ્યાન રાખશો તો તમારા પ્રાઈવેટ મોમેન્ટને ખુશનુમા બનાવશે. અને તમારા સંબંધો ફુલગુલાબી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news