Nita Ambani Lifestyle: દુનિયાનું સૌથી મોંઘુ પાણી પીવે છે નીતા અંબાણી, એક ચુસ્કીની કિંમત જાણીને પણ ચોંકી જશો
Nita Ambani Water Bottle Price: દેશના સૌથી પાવરફુલ મહિલા નીતા અંબાણી પાસે રહેલી તમામ વસ્તુઓ ખૂબ જ મોંઘી હોય છે. નીતા અંબાણી જે પાણી પીવે છે તેની કિંમત પણ લાખોમાં છે. આવો, જાણીએ..
Trending Photos
Most Expensive Water Price: દેશની સૌથી શક્તિશાળી મહિલા નીતા અંબાણી માટે આજે કોઈ પરિચયની જરૂર નથી. લાખો લોકો તેમની જીવનશૈલીને અનુસરે છે. નીતા અંબાણીની જીવનશૈલી પણ ઘણી અનોખી અને ખર્ચાળ છે. તેમની પાસે જે બધું છે તે ખૂબ જ મોંઘું છે. નીતા અંબાણી જે પાણી પીવે છે તેની કિંમત પણ લાખોમાં છે. આવો, તેના વિશે જાણીએ...
નીતા અંબાણી પોતાને ફિટ રાખવા માટે 'Acqua di Cristallo Tributo a Modigliani'ની બોટલમાંથી પાણી પીવે છે. આ વિશ્વની સૌથી મોંઘી બોટલોમાંની એક છે.
આ બોટલની ખાસ વાત એ છે કે આ બોટલ સોનાની બનેલી છે. બોટલમાં જે પાણી મળે છે તે ફ્રાન્સ અથવા ફિજીનું હોય છે.
આ પણ વાંચો:
Holi 2023: હોળી પહેલા સ્કિનને બનાવી દો કલર પ્રૂફ, અપનાવો આ સ્કિન કેર ટિપ્સ
Loan Against LIC Policy: LIC પોલિસી પર પણ મળી શકે છે લોન, જાણો એપ્લાય કરવાની પ્રોસેસ
NICમાં ટેકનિકલ જગ્યાઓ માટે બમ્પર ભરતી, મળશે 1.5 લાખ સુધીનો પગાર
એવું કહેવાય છે કે તેના પાણીમાં 5 ગ્રામ સોનાની રાખ પણ મિક્સ કરવામાં આવે છે, જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી જ આ બોટલની કિંમત આટલી વધારે છે.
વર્ષ 2010માં 'Acqua di Cristallo Tributo a Modigliani'નું નામ 'ગિનીસ બુક'માં સૌથી મોંઘી પાણીની બોટલ તરીકે નોંધવામાં આવ્યું હતું.
આ બોટલને Fernando Altamirano દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તે એ જ ડિઝાઇનર છે જેણે વિશ્વની સૌથી મોંઘી બોટલ ‘Cognac Dudognon Heritage Henri IV’ડિઝાઇન કરી હતી.
આ 750 ml બોટલની કિંમત લગભગ $60,000 છે. ભારતીય ચલણ અનુસાર, આ 750 ML પાણીની બોટલની કિંમત 44 લાખ રૂપિયાથી વધુ છે.
આ પણ વાંચો:
શક્તિપીઠ અંબાજીના મોહનથાળનો પ્રસાદ ભાજપને ભારે પડ્યો, હવે નેતાઓ કરી રહ્યા છે ખુલાસા
હોળી ધૂળેટીનો તહેવાર બની શકે છે સુપરસ્પ્રેડર! અ'વાદમાં દર બે કલાકે એક કોરોના કેસ
રાશિફળ 06 માર્ચ: આ જાતકોને ગ્રહગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, શત્રુઓ નતમસ્તક થશે
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતો પર આધારિત છે. zee24kalak આની પુષ્ટિ કરતું નથી. અમારો મુખ્ય હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી આપવાનો છે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે