Travel Essentials : ફરવા જતાં કપડાં અને ખાવાનો જ સામાન સાથે લેવો જરૂરી નથી, આ વસ્તુઓ પણ છે એટલી જ મહત્વની

Travel Essentials: વિમાન કે ટ્રેનમાં ફરવા જતા હોઈએ પરંતુ ઘણીવાર આપણે પોતાની કાર લઈને ટ્રાવેલ કરવાનું પસંદ કરતા હોય છે જેનો ઉત્સાહ અને રોમાંચ અનેરો છે, તો જો આ મજામાં અડચણ ઉભી ન કરવી હોય તો ટ્રાવેલિંગ દરમિયાન સાથે આ વસ્તુઓ અચૂકથી સાથે રાખવી જોઈએ..
 
Travel Essentials : ફરવા જતાં કપડાં અને ખાવાનો જ સામાન સાથે લેવો જરૂરી નથી, આ વસ્તુઓ પણ છે એટલી જ મહત્વની
Source: Bureau