5 Safest Countries For Women Solo Travelling : આજકાલ સોલો ટ્રાવેલિંગનો કન્સેપ્ટ વધી ગયો છે. પુરુષો સોલો ટ્રાવેલિંગનો આનંદ ઉઠાવી શકે છે. પંરતું આજે પણ મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો થતા હોય છે. ફેબ્રુઆરી, 2026 માં થયેલા એક સરવેમાં 59 ટકા મહિલાઓએ કહ્યું કે, તેઓે રાતમાં એકલા નીકળવાથી ડર લાગે છે. મહિલાઓ પુરુષોની જેમ ટ્રાવેલ કરી શક્તી નથી. આવામાં કેટલાક દેશો એવા છે, જ્યાં મહિલાઓ સોલો ટ્રાવેલિંગનો આનંદ કર્યા વગર ઉઠાવી શકે છે. અહી મહિલાઓ સુરક્ષિત રીતે ફરી શકે છે. આવો જાણીએ આવા સુરક્ષિત દેશો વિશે....
Best Beaches in Gujarat: શિવરાજપુર ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ, સ્વચ્છ પાણી અને સ્કુબા ડાઇવિંગ માટે લોકપ્રિય સ્થળ. VGRCના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવામાં આવશે. બે વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ શિવરાજપુર દરિયાકિનારાની સુંદરતામાં વધારો થયો છે.
A woman was slapped 25 times by a drunk man who harassed her while she was travelling inside a bus...!
Bollywood Actress Dating Rumors: અમીષા પટેલે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટામાં તેની સાથે દેખાતા વ્યક્તિનું નામ નિર્વાન બિરલા છે, જે એક મોટા બિઝનેસમેન છે. એટલું જ નહીં, નિર્વાણ બિરલા અમીષા કરતાં ઓછામાં ઓછા 19 વર્ષ નાના છે.
Indian Railway: દેશની એકમાત્ર એવી ટ્રેન કે જેમાં મુસાફરી કરવા માટે ટિકિટનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, લોકો વર્ષોથી આ ટ્રેનમાં મફતમાં મુસાફરી કરે છે. આ ટ્રેન છેલ્લા 75 વર્ષથી લોકોને મફત મુસાફરી પૂરી પાડી રહી છે. જો કે સવાલ એ છે કે આ ટ્રેન કોઈપણ આવક વગર પોતાનો ખર્ચ ક્યાંથી પૂરી કરે છે?
Most Dangerous Cities Of United States: ગુજરાતીઓ અમેરિકા જવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તમારી ફેમિલીમાં કોઈ યુએસ રહેતું હોય કે યુએસ જવાના હોય તો યાદ રાખજો કે રહેવા માટે આ શહેરોથી દૂર રહેજો. યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક શહેરો એવા છે જ્યાં જીવન જોખમથી મુક્ત નથી. ચાલો આજે તેમના વિશે જાણીએ.
પહાડી રસ્તાઓ કે પછી ઢાળ પર ગાડી ચલાવતી વખતે એન્જિન બંધ કરીને ડ્રાઈવ કરવું જોઈએ નહીં. જો તમે એન્જિન બંધ કરીને ડ્રાઈવ કરશો તો દુર્ઘટનાનો ભોગ બનવાનો વારો આવી શકે છે. વિગતવાર માહિતી જાણો જેથી કરીને તમે આવી ભૂલ ન કરો અને બીજાને પણ કરતા રોકી શકશો.
એકબાજુ દેશ જ્યાં ચૂંટણી પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ જનતાને એક મોટો ઝટકો આપ્યો છે. દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે.
Indian Railways: જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે અને તમે કોઈ કારણોસર મુસાફરી કરી શકો તેમ ના હોય તો આ ટિકિટ તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય અથવા કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો.
Must having Apps While Travelling: જો તમે મુસાફરીના શોખીન છો, તો તમારે તમારા ફોનમાં કેટલીક મહત્વપૂર્ણ એપ્સ હોવી જોઈએ. આ એપ્સ તમારા માટે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમની મદદથી તમે તમારા પ્રવાસ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ માહિતી જાણી શકો છો. ઉપરાંત, તેઓ તમારી મુસાફરીને સરળ અને મનોરંજક બનાવી શકે છે.
શું તમે ભારતીય રેલવેના બધા નિયમો જાણો છો? શું તમને ખબર છેકે, તમે ટિકિટ વિના ટ્રેનની મુસાફરી કરતા પકડાઓ તો શું પગલાં લેવાઈ શકે છે?
Haunted Hill Station: જો તમે કઠણ કાળજાના હોવ તો તમને આવી જગ્યા પર જવાનું પસંદ પડે બાકી નબળા મનના વ્યક્તિ માટે તો આ જગ્યા વિશે વિચારવું પણ કાઠું પડે.
ભારતમાં 40 એવી જગ્યા છે, જે વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ થઈ ચૂકી છે. આ બધા સ્થાનોનું પોતાનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ છે. જો તમે દેશના ઈતિહાસના જાણવા ઈચ્છો છો તો આ જગ્યા પર ફરવા જરૂર જાવો.
Offbeat Destinations Near Manali: મનાલીની આસપાસ એવી ઘણી જગ્યાઓ છે જેના વિશે લોકો જાણતા નથી. આ સ્થળ શાંતિ અને શાંતિની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર છે.
May Me Ghumne Ki Jagah: ભારતમાં ઉનાળાના મે અને જૂન મહિનામાં ગરમી હોય છે. તેમાં પણ મે મહિનામાં સૌથી ગરમ છે. આ સાથે બાળકોને પણ આ મહિનામાં રજાઓ હોય છે. જેના કારણે દરેક વ્યક્તિ મે મહિનાની લાંબી રજાઓ હિલ સ્ટેશન અથવા સારી જગ્યાએ ગાળવાનો પ્રયાસ કરે છે. ચાલો તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે મે મહિનામાં મુલાકાત લઈ શકો છો.
Mount Everest Trekking : આ 7 ગુજરાતીઓનો જવાબ નહિ, એવરેસ્ટ બેઝ કેમ્પમાં લહેરાવ્યો ઝંડો... 5364 મીટર અંતર પૂર્ણ કરી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા
Travel Essentials: વિમાન કે ટ્રેનમાં ફરવા જતા હોઈએ પરંતુ ઘણીવાર આપણે પોતાની કાર લઈને ટ્રાવેલ કરવાનું પસંદ કરતા હોય છે જેનો ઉત્સાહ અને રોમાંચ અનેરો છે, તો જો આ મજામાં અડચણ ઉભી ન કરવી હોય તો ટ્રાવેલિંગ દરમિયાન સાથે આ વસ્તુઓ અચૂકથી સાથે રાખવી જોઈએ..
નવી દિલ્લીઃ હરવું-ફરવું સૌ કોઈને ગમે છે. અને એમાં પણ હવે તો યુવાનો સોલો ટ્રાવેલ કરવા લાગ્યા છે. બેક પેક કર્યું અને નિકળી પડ્યા. સોલો ટ્રાવેલ કરવું સારું છે પરંતુ આ સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
The Sunના અહેવાલ અનુસાર, શુક્રવારે પૃથ્વીની નજીકથી ત્રણ એસ્ટરોઇડ (Asteroid) પસાર થવાના છે. પરંતુ સારા સમાચાર એવા છે કે તેઓ પૃથ્વી સાથે અથડાવાનો કોઈ ભય નથી અને સુરક્ષિત અંતરથી તેઓ પૃથ્વીની નજીકથી પસાર થશે.
રૂટિન લાઈફમાંથી બ્રેક લઈને ફેમિલી સાથે કે ફ્રેન્ડસ સાથે ફરવા જવું એ કોને પસંદ ન હોય, આપણે વ્યસ્તતામાંથી સમય કાઢીને વીકએન્ડમાં કે ઉનાળની રજાઓમાં બહાર ફરવાનું પ્લાનિંગ કરીએ છીએ. બહુ દૂર જવાનું હોય તો આપણે વિમાન કે ટ્રેનમાં ફરવા જતા હોઈએ પરંતુ ઘણીવાર આપણે પોતાની કાર લઈને ટ્રાવેલ કરવાનું પસંદ કરતા હોય છે જેનો ઉત્સાહ અને રોમાંચ અનેરો છે, તો જો આ મજામાં અડચણ ઉભી ન કરવી હોય તો ટ્રાવેલિંગ દરમિયાન સાથે આ વસ્તુઓ અચૂકથી રાખો
કોરોના કાળમાં અમદાવાદ કે ગાંધીનગરથી આવતી એસ.ટી. બસો મહેસાણામાં ન આવે તે આશયથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે બસો શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી મહેસાણાની ઘણી બધી બસો બંધ રાખવામાં આવી હોવાથી મુસાફરોને હાલાકી પડી રહી છે.
Indian Railways: જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે અને તમે કોઈ કારણોસર મુસાફરી કરી શકો તેમ ના હોય તો આ ટિકિટ તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય અથવા કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો.