કુંવારા યુવકો ફીદા થઇ રહ્યા છે આન્ટીઓ અને ભાભીઓના મધ જેવા મીઠા સ્વભાવ પર, રિસર્ચમાં થયો ખુલાસો

Love Affairs : સિંગલ યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમાં આત્મવિશ્વાસ વધુ હોય છે. મહિલાઓનો આ આત્મવિશ્વાસ યુવકોને આકર્ષિત કરે છે. યુવકોને લાગે છે કે, પરિણીત મહિલાઓ દરેક સમસ્યાને સારી રીતે સમજી શકે છે. તેમજ તેને સોલ્વ કરવાના પણ રસ્તા સૂચવે છે. 

કુંવારા યુવકો ફીદા થઇ રહ્યા છે આન્ટીઓ અને ભાભીઓના મધ જેવા મીઠા સ્વભાવ પર, રિસર્ચમાં થયો ખુલાસો