Mangalsutra Black Moti: સનાતન પરંપરામાં કાળા રંગને અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, પૂજા-પાઠ અથવા ધાર્મિક અનુષ્ઠાનોમાં આ રંગનો ઉપયોગ વર્જિત ગણાય છે. બીજી બાજુ, પરિણીત મહિલાઓની સૌથી મોટી ઓળખ મંગળસૂત્રને કાળા રંગના મોતીઓ વિના અધૂરું માનવામાં આવે છે.
ઉત્તર પ્રદેશથી એક પછી એક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે સંબંધોની માન મર્યાદા જાણે સાવ ભૂલાઈ રહી હોય તેવું લાગે છે. પતિ પત્નીના સંબંધ કઈ હદે જઈ રહ્યા છે તે એક ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. આ પણ કઈક એવો જ કિસ્સો છે. વફાદારી શું ફક્ત હવે પુસ્તકોમાં સમેટાઈને રહી જશે કે શું?
Married Women Search Most on Google: ભલે તે માણસ કોઇ મોટી હસ્તી હોય કે સામાન્ય વ્યક્તિ, તમામ પોતાના પ્રશ્નોના જવાબ શોધવા માટે ગૂગલનો સહારો લે છે. ગત ઘણા દાયકાઓથી ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. લોકોનું માનવું છે કે ગૂગલ પાસે દુનિયાના દરેક પ્રશ્નના જવાબ હોય છે. પરંતુ તાજેતરમાં જ એક રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે લગ્ન બાદ મોટાભાગને મહિલાઓ ગૂગલ પર શું સર્ચ કરે છે. આ રિઝલ્ટ જોઇને તમે પણ તમારું હસું રોકી શકશો નહી.
આડાસંબંધોમાં હંમેશાં એક વ્યક્તિ નહીં આખા પરિવારો બરબાદ થાય છે. પ્રેમ એક એવી લાગણી છે જેને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ છે. આ એક એવું સુખ છે જે કોઈપણ વ્યક્તિને મળી શકે છે. ઘણી વખત લગ્ન કર્યા પછી પણ લોકો બીજાના પ્રેમમાં પડી જાય છે. આવી સ્થિતિમાં તેમને સમજાતું નથી કે શું કરવું... અમે એક એવી જ એક સ્ટોરી આપની સાથે શેર કરી રહ્યાં છીએ....
Best days to wash hair : અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું મહત્વ છે અને હિન્દુ ધર્મમાં આ બધા દિવસોને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. તેમનું અનુસરણ કરવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન રહે છે. જો તેનાથી વિપરિત કામ કરવામાં આવે તો અશુભ બની શકે છે.
બોપલની ન્યુ સાઉથ વિન્ડ્સ સોસાયટીમાં નવ પરિણીતા એ આત્મહત્યા કર્યા નો બનાવ બોપલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. 9મી તારીખના સાંજે 5.30થી 6 વાગ્યાના સમયમાં આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.
Extra Marital Affair: વર્ષો જૂના લગ્નમાં પણ જ્યારે પ્રેમ અને વિશ્વાસ જળવાતા નથી અને બે વ્યક્તિ વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થાય તો લગ્ન તુટી જતા હોય છે. ખાસ તો જ્યારે કોઈ સ્ત્રીના જીવનમાં પરપુરુષની એન્ટ્રી થાય તે ચોંકાવનારી વાત હોય છે. વર્ષો જૂના લગ્ન જીવનને પણ સંકટમાં મૂકીને મહિલા બીજા પુરુષ તરફ આકર્ષિત થાય તેની પાછળ પણ 5 મુખ્ય કારણ જવાબદાર હોય છે. જ્યારે લગ્નજીવનમાં આ ખામીઓ વધી જાય તો પછી મહિલા બીજા પુરુષ તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે.
Extra Marital Affair: એક્સ્ટ્રા મેરિટલ અફેર હસતા રમતા ઘરને બરબાદ કરી શકે છે. પરંતુ આવા અફેર શરૂ ક્યાંથી થાય છે તે તમે વિચાર્યું છે ? આજે તમને એવી ચાર જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં પરિણીત લોકોના પણ ઝડપથી અફેર શરૂ થઈ જાય છે. કેટલીક જગ્યા તો એવી હોય છે જ્યાં પતિ પત્ની સાથે પણ હોય તો પણ ત્રીજી વ્યક્તિ તેમની વચ્ચે આવી શકે છે.
Why Man Attracted to Married Woman: પ્રેમ અને આકર્ષણ કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. આવી સ્થિતિમાં અપરિણીત પુરૂષોનું પરિણીત મહિલાઓ તરફ આકર્ષિત થવું કોઈ નવી વાત નથી. પરંતુ તે જાણવું ખૂબ જ રસપ્રદ છે કે કયા કારણો છે જે પરિણીત મહિલાઓને કુંવારી છોકરીઓ કરતાં વધુ આકર્ષક બનાવે છે.
Extra Marital Affair: લગ્નમાં દગાને કોઈ સ્થાન હોતું નથી. પરંતુ જ્યારે સંબંધમાં બંધાયેલા બે લોકો વચ્ચે પ્રેમ, વિશ્વાસ, પરવા, રોમાન્સ અને રોમાંચ ન હોય તો લોકો તેની પૂર્તિ બીજી જગ્યાએથી કરવા લાગે છે. આ જ કારણ હોય છે કે લોકો એકસ્ટ્રા મેરિટલ અફેરમાં પડી જાય છે.
Extra Marital Affair: આપણા સમાજમાં લગ્ન એક પવિત્ર બંધન ગણવામાં આવે છે. પરંતુ જ્યારે આ સંબંધમાં બે વ્યક્તિ એક સાથે ખુશ નથી રહેતા તો તેઓ ક્યારેક પોતાના સંબંધની મર્યાદા ભૂલી જાય છે અને આવામાં અનેકવાર આ અસંતોષ તેને જીવનસાથી સાથે બેવફાઈ કરવા માટે પ્રેરે છે.
Reletionship: જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે અમારી વચ્ચે ઘણી લડાઈ થઈ હતી. જોકે, તેણે પોતાની ભૂલ સ્વીકારી અને મારી પાસે માફી માંગી. તેણે મને આશ્વાસન આપ્યું કે આવું કંઈ ફરી નહીં થાય. તેથી મેં તેને પણ માફ કરી દીધો.
જો કે, મારા પતિ મારી સાથે ઓછી વાત કરે છે તેનાથી મને કોઈ પરેશાની નથી. પરંતુ મને સૌથી વધુ દુઃખ એ છે કે મારા પતિ તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે મારો ઉપયોગ કરે છે. આ એટલા માટે છે કારણ કે જ્યારે પણ તેમને શારીરિક ઈચ્છાઓ હોય છે ત્યારે તે મારી પાસે જ આવે છે.
Relationship: હાલમાં છોકરાઓને છોકરીઓ કરતાં મોટી ઉમરની મહિલાઓ પ્રત્યે વધુ આકર્ષાય છે. ભાભીની ઉંમરની મહિલાઓ સાથે પ્રેમ કરવો એક ટ્રેન્ડ બની ગયો છે. બહુ જ ચોંકાવનારી યુવકોની આ હરકત પાછળ એક નહિ, અનેક કારણો છે.
Why boys Likes Older Woman: છોકરાઓને સામાન્ય રીતે પોતાના કરતાં મોટી ઉંમરની છોકરીઓ આકર્ષક લાગે છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન આજના સમયમાં તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પણ આવું કેમ થાય છે? ચાલો તમને કહીએ
Love Affairs : સિંગલ યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમાં આત્મવિશ્વાસ વધુ હોય છે. મહિલાઓનો આ આત્મવિશ્વાસ યુવકોને આકર્ષિત કરે છે. યુવકોને લાગે છે કે, પરિણીત મહિલાઓ દરેક સમસ્યાને સારી રીતે સમજી શકે છે. તેમજ તેને સોલ્વ કરવાના પણ રસ્તા સૂચવે છે.
Ways to Ignore Your Mother in Law: તમે એક જૂની કહેવત સાંભળી હશે કે જો તમે કોઈ સાથે લગ્ન કરો છો, તો તમારે તેના પરિવાર સાથે પણ લગ્ન કરવા પડશે, ભારતીય સમાજમાં આજે પણ લગ્નનો આ ખ્યાલ છે. જો તમે તમારા સાસરિયાઓ સાથે રહો છો, તો તમારે તેમને ખુશ કરવા માટે ક્યારેક તમને ન ગમતી વસ્તુઓ કરવી પડશે.
Extra Marital Affairs: એટલું જ નહીં, અમે બંને અલગ-અલગ પૃષ્ઠભૂમિમાંથી આવીએ છીએ, જેના કારણે આ સંબંધ આગળ વધી શકે એમ નથી. હું તેની સાથે જીવન વિતાવવા માંગુ છું, પરંતુ પતિ-યુવાન પુત્રી અને સમાજની વાતો મને ડરાવે છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ?
અમદાવાદ અને ગુજરાત રાજ્યમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની આ એક ઘટના નથી. રાજ્યમાં આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં હેલ્પલાઈન નંબર પર આવતા લગ્નેતર સંબંધોને લગતી ફરિયાદોમાં એકાએક અઢી ગણો વધારો થયો છે.
Reletionship: જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે અમારી વચ્ચે ઘણી લડાઈ થઈ હતી. જોકે, તેણે પોતાની ભૂલ સ્વીકારી અને મારી પાસે માફી માંગી. તેણે મને આશ્વાસન આપ્યું કે આવું કંઈ ફરી નહીં થાય. તેથી મેં તેને પણ માફ કરી દીધો.
સિંગલ યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમાં આત્મવિશ્વાસ વધુ હોય છે. મહિલાઓનો આ આત્મવિશ્વાસ યુવકોને આકર્ષિત કરે છે. યુવકોને લાગે છે કે, પરિણીત મહિલાઓ દરેક સમસ્યાને સારી રીતે સમજી શકે છે. તેમજ તેને સોલ્વ કરવાના પણ રસ્તા સૂચવે છે.
Dating App For Married People: આ એપ પોતાના માર્કેટિંગમાં કહે છે કે આ એપને મહિલાઓએ જ પરણિત મહિલાઓ માટે તૈયાર કરી છે. માર્કેટિંગમાં કંપની જણાવે છે કે પરણિત મહિલાઓ આ એપને કોઈ પણ ડર વગર ઉપયોગ કરી શકે છે.