MRI મશીનમાં કરાયું હતું Sex, 20 વર્ષ બાદ ફરી ચર્ચામાં આવ્યો આ કિસ્સો
Trending Photos
અમદાવાદ :તમને કદાચ આ બાબત પર વિશ્વાસ ન થાય, પરંતુ વૈજ્ઞાનિકોની એક ટીમે હકીકતમાં લોકોને મેગ્નેટિક રેજોનેંસ ઈમેજિંગ સ્કેનર (MRI machine) ની અંદર સેક્સ (Sex) કરવાનું કહ્યું હતું. જેથી તેઓ એ રિસર્ચ કરી શકે છે કે, સહવાસ દરમિયાન પુરુષ અને મહિલાના જનનાંગોની તસવીરો લેવું શક્ય છે કે નહિ.... 20 વર્ષ પહેલા આવું થયું હતું અને હવે ‘સેક્સ અને મહિલા યૌન ઉત્તેજના દરમિયાન પુરુષ અને મહિલા જનનાંગોના મેગ્નેટિક રેજોનેંસ ઈમેજિંગ’ ટાઈટલનો લેખ પ્રકાશિત થયો હતો. ત્યારે આ જ લેખ મેડિકલ જર્નલ બીએમજેના સૌથી વધુ ડાઉનલોડ કરાયેલ લેખોમાંથી એક બન્યો છે.
Video : પ્રેમિકાએ લગ્ન માટે ના પાડી તો પ્રેમીએ ખેલ્યો ખૂનીખેલ, પ્રેમિકા અને પોતાના ગળામાં ચલાવી છૂરી
આ રિસર્ચમાં જે બાબત સામે આવી, તે ચંદ્ર પર પગ મૂકવા જેટલી જ રોમાંચિત છે. પરંતુ આ રિસર્ચના પેપર્સ પોપ્યુલર બની ગયા છે. કદાચ એ એટલા માટે કે, મફતમાં લોકોનું આકર્ષણ સ્ક્રીન પર સેક્સ જોવાની શક્યતાની હોય. પછી ભલે જોવામાં તે બ્લેક એન્ડ વ્હાઈટ જેવું કેમ ન દેખાતું હોય.
ડચ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરાયેલ આ પ્રકારના પ્રયોગમાંનો એક હેતુ એ હતો કે, સંભોગ અને મહિલા યૌન ઉત્તેજના દરમિયાન શરીર રચના વિશે પૂર્વ તેમજ વર્તમાન વિચાર માન્યતાઓ પર આધારિત છે કે, પછી તથ્યો પર...
મુખ્ય નિષ્કર્ષ 13 પ્રયોગોમાંથી એક છે, જેમાંથી 8 કપલ અને ત્રણ એકલ મહિલાઓની સાથે કરાયેલ મિશનરી પોઝિશનમાં સેક્સ દરમિયાન પુરુષ યૌન અંગ એક બૂમરેંગના આકારનું પ્રતીત થાય છે. તેમાં એમ પણ જોવાયું કે, યૌન ઉત્તેજના દરમિયાન ગર્ભાશયનો આકાર વધતો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે