અહીં લગ્ન પહેલાં જ 40 ટકા છોકરીઓ થઈ જાય છે પ્રેગનન્ટ, 16 વર્ષે કરે છે ગ્રાન્ડ પાર્ટી!

અમેરિકાએ દુનિયાના બીજા દેશોની સરખામણીએ સૌથી મોર્ડન દેશ છે. વિકસીત દેશ છે. અહીંના લોકોની લાઈફસ્ટાઈલ પણ એટલી જ મોર્ડન છે. અહીં છોકરીઓ પણ કોઈપણ રોકટોક વિના પોતાની મરજીથી જીવે છે. ઈચ્છા થાય ત્યારે પાર્ટી કરે અને ઈચ્છા થાય ત્યારે અહીંની છોકરીઓ બદલી નાંખે છે પોતાનો લાઈફ પાર્ટનર...

1/7
image

USA Girls: હાલમાં અમેરિકાની ચૂંટણીને લઈને જબરદસ્ત માહોલ છે. ભારતીય સમય અનુસાર સાંજે (5 નવેમ્બર) મતદાન શરૂ થશે. આ ચૂંટણીઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આમને-સામને છે. 

પેન્સિલવેનિયા વ્હાઇટ હાઉસની ચાવી-

2/7
image

અમેરિકાના પેન્સિલવેનિયામાં આ બંને ઉમેદવારોએ મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ માટે પેન્સિલવેનિયા વ્હાઇટ હાઉસની ચાવી હોવાનું કહેવાય છે.

અમેરિકી છોકરીઓ 16 વર્ષની ઉંમરે કરે છે પાર્ટી

3/7
image

અમેરિકી છોકરીઓ 16 વર્ષની ઉંમરે જબરદસ્ત બર્થ ડે પાર્ટી કરે છે. તેઓ સ્વીટ સિક્સટીન નામથી આ બર્થ ડે નું સેલબ્રેશન કરે છે. આ બાદ 21મો બર્થ ડે અતિ ગ્રાન્ડ હોય છે. કારણ કે તેમને આ ઉંમરે દારૂ પીવાની છૂટછાટ મળે છે.

કેટલી સુંદર હોય છે છોકરીઓ-

4/7
image

સાઉથ અમેરિકાના વેનેઝૂએલાની છોકરીઓ સૌથી વધારે સુંદર હોય છો. જોકે, સ્કૂપહૂકના એક સરવે પ્રમાણે વેનેઝુએલા આ મામલે ઘણું પાછળ છે. બી સ્કોલરીના સરવે અનુસાર અમેરિકાની છોકરીઓ આ મામલે વિશ્વમાં 9માં નંબરે છે. 

પહેલીવાર ક્યારે મળે છે ડિગ્રી-

5/7
image

અમેરિકાના ઓહિયોના ઓબેરલિન કોલેજ 1841માં મહિલાઓને ડિગ્રી આપનારી પહેલી યુનિવર્સસિટી હતી. આ પહેલાં એમને ડિગ્રી મળતી ન હતી. 

લગ્ન પહેલાં મા બને છે છોકરીઓ-

6/7
image

રિપોર્ટનું માનીએ તો અમેરિકામાં 40 ટકા છોકરીઓ લગ્ન પહેલાં જ પ્રેગનન્ટ થઈ જાય છે અને બાળકને જન્મ આપે છે. અહીં મારું શરીર અને મારી મરજી નિયમ ચાલે છે. અહીં અફેયર એ સામાન્ય બાબત છે. લોકો અનેકવાર પાર્ટનર પણ બદલી નાખે છે. અહીં બાળકો પણ પોતાના ઓરિજનલ મા બાપ સાથે રહેવા માટે તરસે છે. 

ક્યારેય નથી ન્હાતા આટલા અમેરિકનો-

7/7
image

રિપોર્ટસ અનુસાર અમેરિકામાં રહેનારા 7 ટકા લોકોએ દાવો કર્યો છે કે તેઓ ક્યારેય ન્હાયા નથી, જેમાં મહિલાઓ અને પુરૂષો બંનેનો સમાવેશ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ તસવીરો માત્રને માત્ર પ્રતિકાત્મક છે. અહીં આપવામાં આવેલી જાણકારી પણ જનરલ જાણકારીઓ પર આધારિત છે.)