લાઈફસ્ટાઈલ

સુરતમાં 60 વર્ષની વૃદ્ધ મહિલાઓએ સાબિત કર્યું છે કે 'Age is just number...’

  • સુરતની આશરે 25 થી વધુ વૃદ્ધ મહિલાઓ ઉંમરને ભૂલીને ડાન્સ શીખી રહી છે
  • કલાકો સુધી ગરબા અને ડાન્સ શીખી પોતાનો શોખ પૂર્ણ કરનાર દાદીઓને સલામ છે 

Sep 24, 2021, 05:22 PM IST

આત્મનિર્ભર બનેલ સુરતના કિન્નરને મળી મોટી ઓફર

21મી સદીના જમાનામાં આજે બધા ભેદભાવો ભૂલીને લોકો આગળ વધી રહ્યા છે. ત્યારે સમાનતા એ જ મહાનતાનો ધ્યેય લઈને આગળ આવીને સુરતની એક ફૂટવેર કંપનીએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોઈ જાણીતી મોડેલ કે અભિનેત્રી નહિ પણ એક કિન્નરની પસંદગી કરી છે. આ કિન્નરના પિતાએ 30 વર્ષ સુધી લોકોને એ વાતની જાણ નહિ કરવા દીધી હતી કે, મારો પુત્ર કિન્નર છે. રાજવીએ બે વર્ષ એમસીએ કર્યું છે.

Sep 10, 2021, 04:13 PM IST

રાતની બચેલી રોટલીમાંથી બનશે એવુ ફેસ સ્ક્રબ, જે ડ્રાય સ્કીનને ચમકાવશે

ભારતીય ભોજનમાં રોટલી મહત્વનો આહાર છે. દરેક પરિવારમાં રોજ રોટલી તો બનતી જ હોય છે. આ રોટલી બચતી પણ હોય છે. આવામાં અનેક લોકો રાત્રે બચેલી વાસી રોટલીને ખાવાનું પસંદ નથી કરતા અને તેને ફેંકી દે છે. પરંતુ શુ તમે જાણો છો કે, વાસી રોટલી તમારા મોટા કામમાં આવી શકે છે. તેના એટલા ફાયદા છે કે તમે વિચારી પણ નથી શક્તા.

Jul 25, 2021, 06:20 PM IST

આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે: ગુજરાતીઓનો વેપાર અને ખાણીપીણીનો શોખ આપે છે આ બીમારી

  • વેપાર માટે જાણીતા ગુજરાતીઓ વધુ પડતું કામ મગજ થકી કરતા હોય છે, જેના કારણે દિવસમાં શારીરિક શ્રમ લગભગ નહિવત થઈ જાય છે. 
  • એકવાર ડાયાબિટીસની ચપેટમાં આવનાર પાસે જીવનભર દવા લેવા મજબૂર બની જાય છે.
  • ડોક્ટરો કહે છે કે, ડાયાબિટીસને માત્ર કંટ્રોલ કરી શકાય છે, સંપૂર્ણ રીતે મુક્તિ મેળવી શકાતી નથી.

Nov 14, 2020, 10:47 AM IST

રાજાઓને આકર્ષિત કરવા રાણીઓ શું કરતી? પુસ્તકોમાંથી મળ્યાં તેમની સુંદરતાના રહસ્યો

પતિને લુભાવવા માટે રાણીઓની સુંદરતાના શું રહસ્ય હતા. તે કેવા પ્રકાના પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરી, જેનાથી તેઓ સુંદર દેખાય. તેઓ કેવી રીતે પોતાને સુંદર બનાવી રાખતી. ગ્રંથોમાં અને પ્રાચીન કાળના પુસ્તકોમા રાણીની સુંદરતાના રહસ્યોનો ઉલ્લેખ છે

Oct 28, 2020, 08:34 AM IST

એલ્યુમિનિયમના વાસણોમાં ખાવાનુ બનાવવુ બની શકે છે જીવલેણ

આજકાલ આપણા તમાના ઘરોમાં મોટાભાગે એલ્યુમિનિયમથી બનેલા વાસણોનો ઉપયોગ થાય છે. સમગ્ર દુનિયામાં લગભગ 60 ટકા વાસણો એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે. તેનુ સૌથી મોટું કારણ એ છે કે, એક તો તે અન્ય ધાતુઓની સરખામણીમાં સસ્તા અને ટકાઉ હોય છે. સાથે જ ઉષ્માના સારા સુચાલક પણ હોય છે. 

May 15, 2020, 03:48 PM IST

Porn જોવાની લત પડી ગઈ છે, તો બચીને રહેજો, તમારી સાથે પણ ન થઈ જાય આવું...

પોર્ન (Porn) જોનારાઓની દેશદુનિયામાં સંખ્યા ઓછી નથી. પોર્ન સાઈટ્સ (Porn Sites) ને મળનારી હિટ્સ અને સાઈટ્સના અરબો રૂપિયાના વેપાર પરથી અંદાજ લગાવી શકાય છે. પોર્ન (Porn) જોવુ નુકસાનકારક છે કે નહિ, તેને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. હાલમાં જ એક રિસર્ચમાં મોટી વાત સામે આવી છે. પોર્ન જોનારાઓના દિમાગ તેનાથી તકલીફ (Porn Harm Mental Health) પહોંચી શકે છે.

Jan 11, 2020, 11:09 PM IST

તમારી મહિલા પાર્ટનરને સંતોષ થયો છે કે નહીં તે કેવી રીતે જાણશો?

પાર્ટનર ખુશ છે કે નહીં તે જાણવા માટે તમારા તેના વ્યવહારિક સંકેતોને સમજવા પડશે. મોટાભાગના કિસ્સામાં જોવા મળ્યું છે કે, મહિલાઓ પોતાની સેક્સ્યુઅલ લાઈફથી સંતુષ્ટ ન હોવા છતાં પણ પોતાના પાર્ટનર સાથે આ વાત શેર કરી શકતી નથી. 
 

Nov 11, 2019, 10:09 PM IST

અહીં યોજાશે "ધ શાદી ફેસ્ટિવલ" 2019, ફેશન લાઈફસ્ટાઈલ અને શોપીંગનું અનોખું પ્રદર્શન

જેમાં લગ્નસંબંધી તમામ કેટેગરી જેવીકે ફોટોગ્રાફી, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોમ ડેકોર, બેગ્સ, ફૂટવેર, કેન્ડલ્સ અને લાઈફસ્ટાઈલ એસેસરિઝનો સમાવેશ થશે. ડિઝાઈનર જ્વેલરી ફેસ્ટીવલનું સૌથી મહત્વનું આકર્ષણ બની રહેશે.

Sep 4, 2019, 01:39 AM IST

...તો પ્રિયંકા ચોપરા જેવી મહિલાઓના થઈ શકે છે ડિવોર્સ, એવું કહે છે આ રિસર્ચ

એટલાન્ટા સ્થિત ઈમોરી યુનિવર્સિટીમાં એક રિસર્ચ થયું છે. 3000 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. લગ્નને લાંબું ચલાવવા માટે કપલ્સની વચ્ચે એજ ગેપ કેટલું હોવું જોઈએ તે વિશે આ રિસર્ચ થયું હતું. 

Sep 23, 2018, 12:14 PM IST

ડિયર જિંદગી : જબ કોઈ બાત બિગડ જાએ...

મિત્રો અને પરિવારની છાયામાં પરત ફરો અને તેમની પાસે દિલની લાગણી વ્યક્ત કરો. વાત ગમે તેટલી બગડેલી કેમ ન હોય પણ એને સંભાળી શકાય છે. આ વાત તમારા દિલ, દિમાગ અને દિવાલ પર સ્પષ્ટ રીતે લખી લો.

Aug 20, 2018, 11:18 AM IST

બોલિવૂડના આ હેન્ડસમ અભિનેતા વિશે થયો મોટો 'ખુલાસો', જાણીને ચોંકી જશો

બોલિવૂડમાં લગભગ 15 વર્ષની કેરિયર બાદ પણ એક્ટર જ્હોન અબ્રાહમ ખુબ સાદુ જીવન જીવે છે. કોઈ અભિનેતા સફળતા બાદ જ્યારે મોટા ભાગે મોંઘી કાર કે પછી લક્ઝ્યુરિયસ લાઈફ જીવતા હોય છે

May 19, 2018, 04:49 PM IST