નિયમો

Navratri 2020 : શક્તિની સાધનામાં આ 9 વાતોનું જરૂર રાખો ધ્યાન

શક્તિની સાધના ખૂબ જ પવિત્રતા સાથે કરવામાં આવે છે, જેના પોતાના વિશેષ નિયમ પણ છે. આવો જાણીએ કે આખરે નવરાત્રિના નવ દિવસોમાં કરવામાં આવનાર વિશેષ સાધનાની સફળતા માટે આખરે કઇ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.  

Oct 19, 2020, 09:20 AM IST

કોરોનાકાળમાં આ રાજ્યોમાં આજથી શાળાઓ શરૂ, બાળકોને મોકલતા પહેલા જાણી લો નિયમ

સરકારે અનલોક 4.0 (Unlock-4.0) માં દેશભરમાં 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સુરક્ષાના ઉપાયો સાથે શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે આજથી વિદ્યાર્થીઓ ફરીથી એકવાર શાળાઓમાં જઈ શકશે. કોરોના મહામારીને કારણે છેલ્લા અનેક મહિનાથી શાળાઓ બંધ હતી. જો કે કન્ટેઈન્મેઈન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં જ શાળાઓ ખુલશે અને તે જ વિસ્તારના વિદ્યાર્થીઓ શાળાઓમાં આવી શકશે. આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. 

Sep 21, 2020, 07:03 AM IST

1 જાન્યુઆરી 2020થી બદલાઇ રહી છે 10 વસ્તુઓ, જાણો શું થશે સસ્તું અને શું મોંઘું?

1 જાન્યુઆરી 2020થી કેટલાક નિયમો પણ લાગૂ થવાના છે. તેમાં આધાર, એટીએમ, ઇંશ્યોરન્સ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ પણ સામેલ છે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવો જાણીએ 1 જાન્યુઆરી 2020થી શું-શું બદલાઇ રહ્યું છે અને કયા-કયા નવા નિયમ લાગૂ થવાના છે. 

Dec 31, 2019, 01:00 PM IST

ATMના નિયમોમાં થશે ફેરફાર, RBI લાવશે શોપિંગ માટે નવું કાર્ડ

આરબીઆઈએ(RBI) પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ(PPI) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેનો ઉપયોગ 10 હજાર સુધીની કિંમતનો સામાન અને સેવાઓ ખરીદવા માટે કરી શકાશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર આ કાર્ડને(Card) બેન્ક એકાઉન્ટ દ્વારા રિચાર્જ(Recharge) કરાવી શકાશે. 

Dec 5, 2019, 08:10 PM IST

આ રાજ્યના 'પ્લાસ્ટિક યૂઝ'ના નિયમો નહીં ખબર હોય તો થઈ શકે છે 25000 રૂપિયા સુધીનો દંડ

મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ વિભાગ, મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ  બોર્ડ અને થાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક અને થર્મોકોલના વપરાશ અંગે એક ગાઈડ બૂક બહાર  પાડવામાં આવી છે જે દરેકે જાણવા જેવી છે.

Sep 22, 2019, 04:13 PM IST

અમદાવાદ: પ્રથમ દિવસે ટ્રાફિક પોલીસના હાથે 1866 લોકો દંડાયા, કરી કડક વસુલાત

મોટર વ્હીકલ એકટ(motor vehicle act 2019)ના નવા કડક નિયમોને લઈને ટ્રાફિક પોલીસે(traffic police) એક દિવસમા 7 લાખથી વધુનો દંડ વસુલ્યો છે. જયારે 1800થી વધારે વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે.

Sep 17, 2019, 10:02 PM IST
New traffic rule from today in Gujarat PT20M26S

આજથી ગુજરાતમાં ટ્રાફિકના નિયમો કડક, બચવું હોય તો શું કરવું? જાણવા કરો ક્લિક

આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. દુનિયાના મોટા દેશોની હરોળમાં ભારતને ઊભું રાખવા મોદી સરકાર આ કાયદો લાવી છે.

Sep 16, 2019, 09:15 AM IST
People opinion on new traffic rule PT9M56S

આવતીકાલથી અમલમાં મુકાશે નવા ટ્રાફિકના નિયમ, શું કહે છે લોકો? જાણવા કરો ક્લિક

આવતીકાલથી અમલમાં મુકાશે નવા ટ્રાફિકના નિયમ, શું કહે છે લોકો? જાણવા કરો ક્લિક

Sep 15, 2019, 12:35 PM IST
New traffic rules from today PT1M27S

આજથી ટ્રાફિકના નવા નિયમો, જાણવા કરો ક્લિક

વાહન વ્યવહાર સુરક્ષા માટે મોટર વ્હીકલ સંશોધન એક્ટ 2019 આજે રાત્રે 12 વાગ્યેથી એટલે કે 1 સપ્ટેમ્બરથી લાગુ થવા જઇ રહ્યું છે. જો કે રાજસ્થાન અને બંગાળમાં આ કાયદો હજી લાગુ નહી થાય. રાજસ્થાનનાં પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિવાયસનું કહેવું છે કે નવા એક્ટ પ્રવાધાન વ્યાવહારિક નથી, તે અંગે સરકાર સમીક્ષા કર્યા બાદ જ નિર્ણય લેશે. તમારે વાહન વ્યવહારનાં નિયમ તોડવા અંગે ભારે નુકસાન ભરવું પડશે.

Sep 1, 2019, 10:00 AM IST

ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરનારાઓ માટે મોટા સમાચાર, આજથી બદલાઈ ગયો છે નિયમ

નેટ બેંકિંગના નિયમોને સહેલા બનાવવા માટે આરબીઆઈ સતત નિયમોમાં બદલાવ કરી રહી છે

Aug 26, 2019, 09:27 AM IST
ACTION AGAINST SCHOOL WHO DEMANDED MORE FEES THAN FRC PERMISSION PT2M37S

FRCના નિયમોનું ઉલ્લંઘન શાળાઓને પડશે મોંઘું, જુઓ વીડિયો

FRCના નિયમોનું ઉલ્લંઘન શાળાઓને પડશે મોંઘું, FRCના નિયમોના ઉલ્લંઘન બદલ 14 શાળાઓ સામે કાર્યવાહી, ફી સરભર કરવા કે નક્કી કરેલી ફી ભરવા જ FRCનો આદેશ, દિલ્હી પબ્લિક સ્કૂલ સામે સૌથી વધુ 9 ફરિયાદ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ સામે થઈ હતી 2 ફરિયાદ, પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલ સામે 6 ફરિયાદ

Jul 16, 2019, 06:15 PM IST
Dantiwada_Unmarried_Girls_Bans_Cellphones PT3M44S

દાંતીવાડાના 12 ગામોની કુંવારી છોકરી રાખી શકશે નહી મોબાઇલ, સમાજે લગાવ્યો પ્રતિબંધ

દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 9 મુદ્દાનું કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. આ ગામોમાં દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ છે, જેઓને આ નિયમોનું પાલન કરવાનું રહેશે.

Jul 16, 2019, 09:55 AM IST

ઠાકોર સમાજમાં 12 વિચિત્ર નિયમોનુ ફરમાન, દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો પિતાને 1.50 લાખનો દંડ

દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 9 મુદ્દાનું કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. આ ગામોમાં દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ છે, જેઓને આ નિયમોનું પાલન કરવાનું રહેશે. 

Jul 16, 2019, 09:32 AM IST

બાળકોની સુરક્ષા માટે જાગી સરકારઃ સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમોની જાહેરાત

હવેથી બાળકોને લઈ જતી સ્કૂલબસમાં સીસીટીવી લગાવવા ફરજિયાત રહેશે, સ્કૂલ વાન અને રીક્ષામાં પણ નિયમ મુજબ જ બાળકોને બેસાડી શકાશે, નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહીના વાહવવ્યવહાર કમિશનરના આદેશ 
 

Jul 11, 2019, 10:02 PM IST

હવે જો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરી તો લાઇસન્સ થશે રદ્દ, RTOએ કરી લાલ આંખ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોબાઈલ ચાલુ રાખીને વાહન ચલાવતા ચાલકોના અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આવા વાહન ચાલકોની હવે ખેર નથી. મહેસાણા આર.ટી.ઓ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આવા વાહન ચાલકો માટે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરમાં ચાલુ વાહનમાં વાત કરતા લોકોનું મહેસાણા આર.ટી.ઓ લાઇસન્સ રદ કરશે.

Jun 26, 2019, 03:33 PM IST

મોટા સમાચાર: ટ્રાંજેક્શન વધવા જતાં બંધ થઇ રહ્યા છે ATM, જાણો શું છે તેનું કારણ

એટીએમ (ATM)ના રિવાજ બાદ કેશ કાઢવા માટે બેંક જવાની સિસ્ટમ ખતમ થઇ ચૂકી છે. એટલા માટે આખા દેશમાં ATMની જાળ છવાયેલી છે. જોકે એક દિવસમાં તેનાથી ટ્રાંજેક્શનની સીમા નિર્ધારિત છે. પરંતુ સાધારણ કામો માટે આટલી રકમ ખુબ હોય છે. ATM માંથી માત્ર કેશ જ કાઢી શકતા નથી. આ ઉપરાંત બેંક સાથે જોડાયેલા ઘણા કામ તેની મદદથી કરી શકાય છે. પરંતુ તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI)નો જે રિપોર્ટ આવ્યા છે તેમાં કહેવામાં આવ્યા છે કે દેશમાં ATM ની સંખ્યામાં ગત બે વર્ષમાં ઘટાડો આવ્યો છે. આ દરમિયાન ટ્રાંજેક્શનની સંખ્યા વધી છે. IMF ના રિપોર્ટ અનુસાર ભારતમાં 1 લાખ લોકો પર ATM ની સંખ્યા BRICS ના અન્ય દેશોની તુલનામાં ખૂબ મહત્વપૂર્ણ છે. 

May 16, 2019, 01:16 PM IST
Ahmedabad Muni. And Police Commissioner's PC About Traffic Policy PT10M47S

અમદાવાદમાં નવી ટ્રાફીક પોલીસી લાગુ, જુઓ શું છે નવા નિયમો

અમદાવાદ: AMC અને પોલીસ કમિશનરની ટ્રાફિક અને પાર્કિગ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, JET ટીમને પેટ્રેલિંગ કરવા માટે ઈ-રિક્શા આપવામાં આવશે

May 6, 2019, 05:00 PM IST

સરકાર સામે વિરોધ કરવાનો તમામ સરકારી અધિકારીને અધિકાર: ગુજરાત હાઇકોર્ટ

સોમવારના દિવસે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાઇકોર્ટે કહ્યું કે, સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માંગવામાં ડર રાખવાની જરૂર નથી. સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનો તમામ સરકારી કર્મચારીઓને અધિકાર છે. તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.
 

Apr 29, 2019, 09:15 PM IST

અમદાવાદ: જો ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો આ યમરાજા તમને પકડી લેશે

શહેરના રોડ પર યમરાજ ટ્રાફીકના નિયમનો ભંગ કરતા લોકોને પકડી લઈ જતા નજરે પડ્યા હતા. યમરાજને જોઈ કેટલા લોકો ચોંકી ગયા ત્યારે કેટલા લોકો ડરી પણ ગયા હતા. પરંતુ યમરાજે બધાને ટ્રાફિકના નિયમોનું પાલનની ચેતવણી આપીને જવા દીધા હતા. કોણ છે આ યમરાજ અને કેમ લોકોને પકડી રહ્યો તે તમામ માહિતી નીચે મુજબ છે. 

Jan 16, 2019, 06:02 PM IST

TV જોનારાઓ માટે ખરાબ સમાચાર, કેબલ-DTH ઓપરેટર બંધ કરશે તમારું સેટ-ટોપ બોક્સ!

ટૂંક સમયમાં જ TV જોવા માટે નિયમોમાં ઘણા ફેરફાર થવાના છે. ચેનલ્સના ભાવને લઇને પહેલાં જ ટ્રાઇ નિયમ જાહેર કરી ચૂકી છે. એક તરફ જ્યાં 1 ફેબ્રુઆરીથી ચેનલ્સના પેક ખરીદીને તમે ટીવી જોઇ શકશો. તો બીજી તરફ કેબલ ઓપરેટર્સ તમારું સેટ-ટોપ બોક્સ બંધ કરવાની તૈયારી કરી રહી છે. જોકે આ સરકારના આદેશનુસાર થઇ રહ્યું છે.

Jan 3, 2019, 03:31 PM IST