Personnel Loan : કોરોના મહામારી સમયે જેઓએ હોંશે હોંશે લોન લીધી હતી તેઓે હવે લોનની ચૂકવણી ભારે પડી રહી છે
Financial Planning for Buying Home: ઘર ખરીદતા પહેલા ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરવું એ તમારા સપનાના ઘર માટે બ્લુપ્રિન્ટ ડિઝાઇન કરવા જેવું જ છે. તમારું પ્લાનિંગ જેટલું મજબૂત હશે, તમે તે પ્લાનિંગ પર જેટલી ગંભીરતાથી કામ કરવાનું શરૂ કરશો, તેટલી ઝડપથી તમારું ઘરનું સપનું વાસ્તવિકતા બનવાનું શરૂ થશે.
Financial Planning for Buying Home: એક મધ્યમ વર્ગના પરિવાર માટે પોતાનું ઘરનું ઘર હોય તે તેમનું સૌથી મોટું સપનું હોય છે. આ સપનું પુરું કરવા માટે તેઓ તેમની આખી જિંદગી મહેનત કરે છે. પરંતુ તેમ છતાં પણ ઘર ખરીદવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ત્યારે ચાલો અમે તમને એક એવી સ્માર્ટ ફોર્મ્યુલા વિશે જણાવીએ જે તમારું ઘર ખરીદવાનું સપનું સાકાર કરી શકે છે. તો ચાલે આ ફોર્મ્યુલા વિશે વિગતવાર જાણીએ.
New Tax Regime: નવા નાણાકીય વર્ષની શરૂઆત થયાને એક મહિનો પુરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં તમારા માટે નવા નાણાકીય વર્ષ માટે આયોજન કરવું મહત્વપૂર્ણ છે. આ વખતે તમારી પાસે બે વિકલ્પો છે, નવી ટેક્સ રિઝીમ અને જૂની ટેક્સ રિઝીમ. નવી ટેક્સ રિઝીમનો પહેલો ફાયદો એ છે કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈપણ પ્રકારનો ઈનકમ ટેક્સ લાગશે નહીં. તેનો બીજો ફાયદો એ છે કે જો તમારી પાસે કોર્પોરેટ NPS ખાતું છે તો તમે તેના દ્વારા વધુ પૈસા બચાવી શકો છો.
Home Loan Benefits: હોમ લોન નિઃશંકપણે લોકોને ઘણી સુવિધા આપે છે, પરંતુ તે એક મોટી જવાબદારી પણ છે જે લાંબા સમય સુધી ચૂકવવી પડે છે. એટલા માટે તે લોકોને પરેશાન કરવાનું શરૂ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે હોમ લોન માત્ર એક બોજ નથી, તેના ઘણા ફાયદા પણ છે. આ ફાયદાઓને ઘણા શ્રીમંત લોકો ખૂબ સારી રીતે સમજે છે અને તેથી કરોડો રૂપિયાના માલિક હોવા છતાં તેઓ ઘર ખરીદવા માટે બેન્કમાંથી હોમ લોન લે છે. જો તમે પણ આ ફાયદાઓ જાણો છો તો હોમ લોન ક્યારેય બોજ જેવી નહીં લાગે.
Canara Bank MCLR: કેનેરા બેન્કે જણાવ્યું હતું કે, ઓવરનાઈટ MCLR માં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે 2 વર્ષના MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 3 વર્ષના MCLRમાં 15 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.
CRISIL Report: જો આપણે ક્રિસિલના અહેવાલ પર વિશ્વાસ કરીએ તો 1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો થશે. વ્યાજદરમાં ઘટાડો જીડીપી વૃદ્ધિને વેગ આપશે.
Home Loan EMI: હાલમાં જ સરકાર દ્વારા ટેક્સમાં રાહત અને વ્યાજ દરમાં કાપને કારણે હોમ લોનની શરતો સરળ બની છે. આજે અમે તમને જણાવીશું કે, તમે તમારી હોમ લોનમાં નાના ફેરફાર કરીને EMI કેવી રીતે ખતમ કરી શકો છો.
Home Loan vs Rent : મધ્યમ વર્ગ માટે જ્યારે પણ ઘરની વાત આવે છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે ભાડે રહેવું કે લોન લઈને ઘર ખરીદવું ? જો તમે પણ આ જ મૂંઝવણમાં છો, તો આ સમાચાર તમારા માટે છે.
SBI Home Loan EMI : જો તમે SBIમાંથી હોમ લોન લીધીછે અથવા લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી બેંક SBI એ તેના એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં કાપની જાહેરાત કરી છે. જેના કારણે હોમ લોન સહિત અન્ય લોનના વ્યાજદરમાં ઘટાડો થશે.
Home Loan: જો કોઈ વ્યક્તિએ 20 વર્ષ માટે 8.50 ટકા વ્યાજ પર 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય તો તેણે દર મહિને 43,391 રૂપિયાની EMI ચૂકવવી પડશે, પરંતુ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ આ માસિક EMI 42,603 રૂપિયા થઈ જશે. એટલે કે દર મહિને 788 રૂપિયાની બચત થશે.
RBI REPO Rate: સૌથી મોટા સમાચાર એ છે કે 5 વર્ષ બાદ હોમ લોન EMI ઘટી શકે છે. ૫ થી ૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી MPC બેઠક પર બધાની નજર RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રા પર રહેશે, જે પોલિસી રેટની જાહેરાત કરશે.
Home Loan Tax Savings: અનેક લોકો વિચારે છે કે લોન લઈને ઘરી ખરીદવું બરાબર નથી. આથી તે બીજી જગ્યાએ રોકાણ કરે છે. જો કે, અનેક ફાયનાન્શિયલ પ્લાનર હોમ લોન લઈને ઘર ખરીદવાનું અને રિકરિંગ ઈન્વેસ્ટમેન્ટ કે SIPની જગ્યાએ EMI ભરવાની સલાહ આપે છે.
sbi hikes loan rate : SBIના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે! કાર લોનથી લઈને પર્સનલ લોન સુધીની EMI આજથી મોંઘી થઈ જશે... સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શુક્રવારથી MCLR દરમાં વધારો કર્યો છે. બેંકે MCLR દરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે.
Best Bank For Home Loan: છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોપર્ટીની માંગ ઝડપથી વધી રહી છે. લોકો વધુને વધુ તેમના ઘરો ખરીદી રહ્યા છે. આ કારણે મકાનોની કિંમતમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજના સમયમાં જો તમે સારું ઘર ખરીદવા માંગતા હોવ તો તમારે લગભગ 70-80 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે. જો તમે પણ પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેવા માંગો છો, તો તમે આ 11 જાહેર ક્ષેત્રની બેંકોના વ્યાજ દરો જોઈ શકો છો.
Pradhan Mantri Awas Yojana: PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના થકી દેશના સેકડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સપનું થશે સાકાર....
Ahmedabad Property Market Investment : ફરી એકવાર અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો નવા રિપોર્ટે અમદાવાદમાં પ્રોપર્ટી સસ્તી હોવાનું જણાવ્યું, અમદાવાદમાં જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે અને ઘરની કિંમતોમાં પણ વધારો થયો હોવા છતાં તે લોકો માટે અફોર્ડેબલ છે
Home Loan : હોમ લોન લઈને નિશ્ચિંત થઈ જનારા લોકોએ આ માહિતી પણ જાણી લેવી જરૂરી છે, મોટાભાગના લોકો હોમ લોન લીધા પછી ઘણીવાર ભૂલ કરે છે, જેના કારણે તેમને લોન ચૂકવતાં ચૂકવતાં 25થી 30 વર્ષ લાગે છે
Home Loan: દરેકનું સપનું હોય છે પોતાના સપનાનું ઘર બનાવવાનું. પણ હાલ જે પ્રકારે સતત મોંઘવારી વધી રહી છે એની સામે આવક સતત ઘટી રહી છે. આવી સ્થિતિમાં ઘર ખરીદવું એ હવે સામાન્ય માણસના બસ ની વાત નથી રહી. ત્યારે જાણો સસ્તામાં હોમ લોન કઈ રીતે લઈ શકાય તેની ટિપ્સ...
Home Loan Tax Savings:પહેલું ઘર દરેક વ્યક્તિ પોતાને રહેવા માટે ખરીદે છે. કેમ કે પોતાનું ઘર અનેક રીતે માનસિક શાંતિ આપનારું હોયછે. જે ભાડાના ઘરમાં શક્ય નથી. જો આપણે ઈન્કમ ટેક્સની દ્રષ્ટિએ જોઈએ તો એવામાં પણ તમારે ઘર ખરીદવું ફાયદાકારક છે. ભાડાની દ્રષ્ટએ માત્ર HRA ક્લેમ કરી શકાય છે. જ્યારે લોન લઈને ઘર ખરીદીને અનેક છૂટ ક્લેમ કરવાની તક મળે છે.
Saving Tips: Income Tax બચાવવા માટે તમે અપનાવી શકો છો અહીં આપવામાં આવેલાં 10 સુપર ઓપ્શન. પહેલાં ઢગલો રૂપિયા ટેક્સમાં કપાઈ જતા હશે તો આ આઈડિયા અપનાવ્યા પછી સાવ ઝીરો કરી દેશે તમારો ટેક્સ! રાહ શેની જોઈ રહ્યાં છો આ દસ સ્લાઈડ જોઈને બચાવો તમારા ઢગલો રૂપિયા. Income Tax બનાવવાનો બેસ્ટ રસ્તે છે 80C. તેમા છૂટ માત્ર દોઢ લાખ રૂપિયા સુધી છે. પરંતુ ઘણી વસ્તુ છે જેમાં રોકાણ કરવા પર નહીં કપાય ટેક્સ.
Women Property Benefits: મહિલાઓ એમ જ ઘરની લક્ષ્મી ગણાતી નથી.મહિલાઓના નામે મિલકત ખરીદવાથી ઘણા ફાયદા થાય છે. મહિલાઓને જમીન કે મકાન ખરીદવા પર આ વસ્તુઓમાં મળે છે છૂટ, જાણો કેટલો થાય છે ફાયદો....તમારા માટે જાણવું એ જરૂરી છે કે, સામાન્ય રીતે, પુરૂષોની તુલનામાં મહિલાઓને વ્યાજ દરમાં 5 થી 10 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.05 થી 0.10 ટકાની છૂટ મળે છે. બેંકોના છૂટના દરો અલગ-અલગ હોઇ શકે છે. જે ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.