Photos : થઈ ગયું ફાઈનલ, આ 9 સેલિબ્રિટીઝ દેખાશે 'BIGG BOSS 13'માં!

29 સપ્ટેમ્બરથી ટીવીનો સૌથી વિવાદિત શો બિગબોસ 13 (BIGG BOSS 13) શરૂ થવા જઈ રહ્યો છે. સોમવારે મુંબઈમાં સલમાન ખાને (Salman Khan) આ શોને લોન્ચ કર્યો હતો. આ દરમિયાન સલમાન ખાનની સાથે અમીષા પટેલ, પૂજા બેનરજી, સના ખાન અને અર્જુન બિજલાની પણ હાજર રહ્યા હતા. જોકે, જ્યારથી શોના 13મી સીઝનની જાહેરાત થઈ છે, ત્યારથી સીઝનમાં કયા કન્ટેસ્ટંટ રહેશે તેના નામોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે. આવામાં આજે તમને એ સેલિબ્રિટીઝ વિશે જણાવીશું, જેઓ આ શોના સંભવિત ભાગ બની શકે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વખતે બિગબોસના ઘરમાં આમ આદમી નહિ, પરંતુ માત્ર સેલિબ્રિટીઝ જ નજર આવવાના છે. તો જાણો કે, કયા કયા નામ પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. 

નવી દિલ્હી :29 સપ્ટેમ્બરથી ટીવીનો સૌથી વિવાદિત શો બિગબોસ 13 (BIGG BOSS 13) શરૂ થવા જઈ રહ્યો છે. સોમવારે મુંબઈમાં સલમાન ખાને (Salman Khan) આ શોને લોન્ચ કર્યો હતો. આ દરમિયાન સલમાન ખાનની સાથે અમીષા પટેલ, પૂજા બેનરજી, સના ખાન અને અર્જુન બિજલાની પણ હાજર રહ્યા હતા. જોકે, જ્યારથી શોના 13મી સીઝનની જાહેરાત થઈ છે, ત્યારથી સીઝનમાં કયા કન્ટેસ્ટંટ રહેશે તેના નામોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે. આવામાં આજે તમને એ સેલિબ્રિટીઝ વિશે જણાવીશું, જેઓ આ શોના સંભવિત ભાગ બની શકે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વખતે બિગબોસના ઘરમાં આમ આદમી નહિ, પરંતુ માત્ર સેલિબ્રિટીઝ જ નજર આવવાના છે. તો જાણો કે, કયા કયા નામ પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. 
 

આરતી સિંહ (Aarti singh)

1/9
image

આરતી સિંહ ટીવીના ફેમસ એક્ટર કૃષ્ણા અભિષેકની બહેન છે.

કોએના મિત્રા (Koena Mitra)

2/9
image

એક્ટ્રેસ કોએના મિત્રા પણ શોમાં ભાગ લઈ શકે છે.

દેવોલીના ભટ્ટાચાર્ય (Devoleena Bhattacharjee)

3/9
image

નાના પડદા પર સંસ્કારી બહુનો રોલ કરનારી દેવોલીના ભટ્ટાચાર્ય પણ આ શોમાં જોડાઈ શકે છે. 

દલજીત કૌર (Dalljiet kaur)

4/9
image

ટીવી શો ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’માં લીડ રોડ કરનાર એક્ટ્રેસ દલજીત કૌર પણ બિગબોસ 13માં દેખાશે તેવી ચર્ચા ચાલી રહી છે.

પારસ છાબરા (paras Chhabra)

5/9
image

એવું કહેવાય છે કે, સ્પિલ્ટવિલા 5નો વિનર પારસ છાબરા પણ આ શોમાં ભાગ લઈ શકે છે. 

રશ્મિ દેસાઈ (Rashmi desai)

6/9
image

આ શોમાં ભાગ લેનારાઓની ચર્ચામાં કન્ટેસ્ટ્ંટ રશ્મિ દેસાઈનું નામ સૌથી ઉપર છે. 

શિવિન નારંગ (Shivin narang)

7/9
image

ટીવી શો બેહદથી પોપ્યુલર થયેલ શિવિન નારંગનું નામ પર સંભવિત લિસ્ટમાં સામેલ છે. 

સિદ્ઘાર્થ શુક્લા (Sidharth Shukla)

8/9
image

આ વખતે શોમાં સામેલ થનાર ચર્ચાસ્પદ સેલિબ્રિટીઝના લિસ્ટમાં સિદ્ધાર્થ શુક્લાનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે.

વિવિયાન ડિસેના (vivian dsena)

9/9
image

મીડિયા રિપોર્ટસની માનીએ તો ટીવી એક્ટર વિવિયાન ડિસેના પણ બિગબોસમાં નજર આવી શકે છે.