હોલિવુડની એક્ટ્રેસે મા લક્ષ્મીનો ફોટો શેર કરીને સૌને ચોંકાવ્યા, સાથે લખ્યું કે...

હોલિવુડ એક્ટ્રેસ સલમા હાયેક (Salma Hayak)પોતાની જાતને એક આધ્યાત્મિક વ્યક્તિ ગણાવે છે, જે કોઈ પણ એક ધર્મને અનુસરતી નથી અને આ વાત તેણે સાબિત કરી દીધી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. 

ઝી મીડિયા/બ્યૂરો :હોલિવુડ એક્ટ્રેસ સલમા હાયેક (Salma Hayak)પોતાની જાતને એક આધ્યાત્મિક વ્યક્તિ ગણાવે છે, જે કોઈ પણ એક ધર્મને અનુસરતી નથી અને આ વાત તેણે સાબિત કરી દીધી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. 

પોસ્ટમાં ચોંકાવનારો ઉલ્લેખ

1/5
image

ફિલ્મ ફ્રીડાથી લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂકેલ એક્ટ્રેસ સલમા હાયેકનું ફેન ફોલોઈંગ મોટુ છે. પરંતુ તેની હાલમાં જ એક પોસ્ટ એવી હતી, જેના પર સૌ કોઈનું ધ્યાન ગયું. ખાસ કરીને ભારતીયોનું...

ધર્મ મામલે સલમાનો મત

2/5
image

હોલિવુડ એક્ટ્રેસ સલમા હાયેક પોતાને આધ્યાત્મિક વ્યક્તિ ગણાવે છે. તે કહે છે કે, હું કોઈ એક ધર્મને અનુસરતી નથી, પરંતુ દરેક ધર્મ પર ભરોસો રાખું છું. 

લક્ષ્મી માતાની ચાહક નીકળી સલમા

3/5
image

સલમાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મા લક્ષ્મીની તસવીર શેર કરી છે. જેમાં તેણે નીચે લખ્યું છે કે, જ્યારે હું મારી અંદરની સુંદરતા સાથે જોડાવા માગું છું, તો હું મારા મેડિટેશનમાં મા લક્ષ્મી પર ધ્યાન લગાવવાનું શરૂ કરુ છું. તેઓ હિન્દુ ધર્મમાં ધન, ભાગ્ય, પ્રેમ, સુંદરતા, માયા, ખુશી અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. 

બિપાશા બાસુએ આપ્યો જવાબ

4/5
image

સલમા હાયેકની પોસ્ટ પર બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુએ જવાબ આપીને લખ્યું કે, અમેઝિંગ... 

સલમાની ફિલ્મી કરિયર

5/5
image

આગામી ફિલ્મોની વાત કરીએ તો સલમા હાયેક, માર્વેલ સિનેમેટિક યુનિવર્સના ફેઝ 4ની ફિલ્મ The Eternals માં કામ કરી રહી છે.