આ સ્ટાર્સે ફિલ્મોમાં એક-બે નહિ, પણ બધા જ કપડા ઉતાર્યા હતા... એક સમયે શાહરૂખ ખાન પણ થયા હતા ‘નગ્ન’

બોલિવુડમાં બોલિવુડમાં એવા અનેક સ્ટાર્સ છે, જેઓએ ફિલ્મોમાં પોતાના પાત્રને સફળ અને યાદગાર બનાવવા માટે જીવ રેડી દે છે. વજન વધારવાથી લઈને વજન ઓછુ કરવાનું હોય કે પછી ચહેરો બદલવા માટે ભારે મેકઅપનો સહારો લેવો હોય તો બોલિવુડ (bollywood) સ્ટાર્સ ફિલ્મોમાં પાત્રની ડિમાન્ડને પર તેઓ બધુ જ કરે છે. એટલુ જ નહિ, કેટલાક બોલિવુડ સ્ટાર્સ એવા પણ છે, જેઓએ સીનની ડિમાન્ડ પર પોતાના કપડા ઉતારી દીધા છે. આજે આવા બોલિવુડ સ્ટાર્સની વાત કરીએ, જેઓએ ફિલ્મોમાં પોતાના પાત્રને મજબૂત બનાવવા માટે એક-બે નહિ, પણ બધા કપડા (nude scenes) ઉતારી દીધા હતા. 

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડમાં બોલિવુડમાં એવા અનેક સ્ટાર્સ છે, જેઓએ ફિલ્મોમાં પોતાના પાત્રને સફળ અને યાદગાર બનાવવા માટે જીવ રેડી દે છે. વજન વધારવાથી લઈને વજન ઓછુ કરવાનું હોય કે પછી ચહેરો બદલવા માટે ભારે મેકઅપનો સહારો લેવો હોય તો બોલિવુડ (bollywood) સ્ટાર્સ ફિલ્મોમાં પાત્રની ડિમાન્ડને પર તેઓ બધુ જ કરે છે. એટલુ જ નહિ, કેટલાક બોલિવુડ સ્ટાર્સ એવા પણ છે, જેઓએ સીનની ડિમાન્ડ પર પોતાના કપડા ઉતારી દીધા છે. આજે આવા બોલિવુડ સ્ટાર્સની વાત કરીએ, જેઓએ ફિલ્મોમાં પોતાના પાત્રને મજબૂત બનાવવા માટે એક-બે નહિ, પણ બધા કપડા (nude scenes) ઉતારી દીધા હતા. 

શાહરૂખ ખાન

1/7
image

બોલિવુડ કિંગ કહેવાતા શાહરૂખ ખાને પણ પોતાની ફિલ્મ માટે ન્યૂડ થવાની જરૂર પડી હતી. આ તેમના કરિયરના શરૂઆતના દિવસો હતો. ફિલ્મ માયા મેમસાબમાં શાહરૂખ ખાને ન્યૂડ સીન આપ્યો હતો. 

રાધિકા આપ્ટે

2/7
image

રાધિકા આપ્ટે બોલિવુડની બોલ્ડ એક્ટ્રેસ છે. ફિલ્મ પાર્ચ્ડમાં રાધિકા આપ્ટેના અભિનયને બહુ જ વખાણવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફિલ્મમાં એક બોલ્ડ સીન દરમિયાન તેઓએ પોતાના તમામ કપડા ઉતારી દીધા હતા. રાધિકાએ આ ફિલ્મમાં સારી એવી પબ્લિસિટી મેળવી હતી. 

આમિર ખાન

3/7
image

આમિર ખાન તો બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાય છે. દંગલમાં વજન વધારવાથી લઈને પીકે ફિલ્મમાં બધા કપડા ઉતારવા સુધી આમિર ખાને પોતાના તમામ પાત્રને 100 ટકા ન્યાય આપ્યો છે. વર્ષમાં જ્યારે પણ એકવાર આમિર ખાનની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે તે બ્લોકબસ્ટર સાબિત થાય છે. ક્રિસમસ પર આ વર્ષે તેમની ફિલ્મ લાલ સિંહ ચડ્ડા રિલીઝ થવાની છે. 

રણબીર કપૂર

4/7
image

રણબીર કપૂરે ફિલ્મ સાંવરિયાથી બોલિવુડમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ખાસ પ્રશંસા મળી ન હતી. પરંતુ રણબીરનો ન્યૂડ સીન જરૂર ચર્ચામાં આવ્યો હતો. સાંવરિયા ઉપરાંત ફિલ્મ સંજુ માટે પણ રણબીરે ન્યૂડ સીન આપ્યો હતો. સંજુ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. 

જ્હોન અબ્રાહમ

5/7
image

જ્હોન અબ્રાહમ બોલિવુડના બેસ્ટ એક્ટરમાંથી એક છે. મોડેલિંગથી તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓએ ફિલ્મ ન્યૂયોર્ક માટે પોતાના તમામ કપડા ઉતાર્યા હતા. જેલમાં એક સીન દરિમયાન તમે તેઓને ન્યૂડ જોઈ શકો છો. 

રાજકુમાર રાવ

6/7
image

ન્યૂટન અને સ્ત્રી જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચૂકેલ રાજકુમાર રાવ બોલિવુડના બેસ્ટ એક્ટર છે. તેમની નેચરલ એક્ટિંગના સૌ કોઈ વખાણ કરે છે. ફિલ્મ શાહીદમાં તેમના પાત્રને બહુ વખાણાય છે. શાહિદ ફિલ્મમાં એક સીન દરમિયાન તેઓ ન્યૂડ નજર આવે છે.

નીલ નીતિન મુકેશ

7/7
image

સાહો એક્ટર નીલ નીતિન મુકેશે બોલિવુડમાં બહુ જ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેઓ પોતાના અભિનયને લઈને હંમેશા ચર્ચમાં રહે છે. ફિલ્મ જેલ માટે નીલ નીતિન મુકેશે એક સીનમાં પોતાના બધા કપડા ઉતાર્યા હતા.