john abraham

Shahrukh ની ફી સાંભળી ઉડી જશે સલમાન-આમિરના હોશ, 'Pathan' થી બનશે સૌથી મોંઘા સુપરસ્ટાર!

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફેન ફોલોઇંગ ખૂબ લાંબી છે, શાહરૂખ વર્ષોથી લોકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતો નથી. તે ટૂંક સમયમાં ફિલ્મ 'પઠાણ'માં (Pathan) જોવા મળશે

Mar 26, 2021, 09:25 PM IST

ફિલ્મની ટિકિટ વેચવા લાગ્યો John Abraham, વીડિયોમાં સાથે જોવા મળ્યો Emraan Hashmi

જોન અબ્રાહમ (John Abraham), ઇમરાન હાશમી (Emraan Hashmi) સ્ટારર ફિલ્મ 'મુંબઇ સાગા' (Mumbai Saga) મોટા પરદે રિલીઝ થઈ છે. આ ફિલ્મને હિટ બનાવવા માટે સ્ટાર ખુબ જ મહેનત કરી રહ્યા છે

Mar 20, 2021, 04:20 PM IST

John Abraham આ વર્ષે મચાવશે ધમાલ, બેક ટૂ બેક 3 ફિલ્મો થશે રિલીઝ

આ વર્ષે સિનેમાઘરોમાં છવાય જવા માટે જોન અબ્રાહમ તૈયાર છે. બોલીવુડ સ્ટાર્સમાં જુઓ તો આ વર્ષે જોનની સૌથી વધુ 3 ફિલ્મો રિલીઝ થવાની છે.  

Feb 21, 2021, 04:05 PM IST

ખુશખબરી! બોલીવુડના 'કરણ-અર્જુન' ફરી સાથે આવશે, પરંતુ અંદાજ હશે કંઇક ખાસ

શાહરૂખ ખાન (Shahrukh Khan)ના ફેન્સ તેમની આગામી ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. હવે આ સમાચાર આવી રહ્યા છે કે તેમની આગામી ફિલ્મમાં સલમાન ખાન પણ હશે.

Nov 6, 2020, 02:13 PM IST

આ દિવસે રિલીઝ થશે જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે 2', એક્ટરને પોસ્ટ કરી દીધી ખુશખબરી

ફિલ્મ 'સત્યમેવ જયતે 2'ને નાએ આગામી વર્ષે ઇદ પર રિલીઝ કરવાની જાહેરાત થઇ છે. ફિલ્મમાં અભિનેતા જોન અબ્રાહમ (John Abraham) અને અભિનેત્રી દિવ્યા ઘોસલા કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Sep 21, 2020, 09:54 PM IST

આ સ્ટાર્સે ફિલ્મોમાં એક-બે નહિ, પણ બધા જ કપડા ઉતાર્યા હતા... એક સમયે શાહરૂખ ખાન પણ થયા હતા ‘નગ્ન’

બોલિવુડમાં બોલિવુડમાં એવા અનેક સ્ટાર્સ છે, જેઓએ ફિલ્મોમાં પોતાના પાત્રને સફળ અને યાદગાર બનાવવા માટે જીવ રેડી દે છે. વજન વધારવાથી લઈને વજન ઓછુ કરવાનું હોય કે પછી ચહેરો બદલવા માટે ભારે મેકઅપનો સહારો લેવો હોય તો બોલિવુડ (bollywood) સ્ટાર્સ ફિલ્મોમાં પાત્રની ડિમાન્ડને પર તેઓ બધુ જ કરે છે. એટલુ જ નહિ, કેટલાક બોલિવુડ સ્ટાર્સ એવા પણ છે, જેઓએ સીનની ડિમાન્ડ પર પોતાના કપડા ઉતારી દીધા છે. આજે આવા બોલિવુડ સ્ટાર્સની વાત કરીએ, જેઓએ ફિલ્મોમાં પોતાના પાત્રને મજબૂત બનાવવા માટે એક-બે નહિ, પણ બધા કપડા (nude scenes) ઉતારી દીધા હતા. 

May 7, 2020, 10:22 AM IST

'મુંબઇ સાગા'નું નવું પોસ્ટર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ કરી આવી ડિમાન્ડ

સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મુંબઇ સાગા (Mumbai Saga)'નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ નવા પોસ્ટર દ્વાર જોન અબ્રાહમ (John Abraham)ના લુક પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે. ફિલ્મનું આ પોસ્ટર એટલા માટે દમદાર ગણવામાં આવી રહ્યું છે કે કારણ કે પોસ્ટરમાં જોન અબ્રાહમ એક અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે.

Jan 13, 2020, 02:11 PM IST

બીજો સ્ટાર સપનામાં પણ ન વિચારી શકે એવી રીતે જોને ઉજવ્યો જન્મદિવસ

મોડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરનાર બોલિવૂડનો ટોચનો એક્ટર જોન અબ્રાહમ (John Abraham) ચાહકોમાં બહુ ફેમસ છે. જોને મંગળવારે પોતાનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને તેણે પોતાનો જન્મદિવસ પોતાના ચાહકો સાથે પણ ઉજવ્યો હતો. મુંબઈના બાંદરા ખાતે સ્ટાર અને ચાહકો વચ્ચેની આ ઇમોશનલ ક્ષણો કેમેરામાં ક્લિક થઈ ગઈ છે.

Dec 18, 2019, 03:08 PM IST

જોન અબ્રાહમના લગ્નની લિવ ઇન પાર્ટનર રહેલી બિપાશાને નહોતી આવી ગંધ! ગજબની ફિલ્મી રિયલ સ્ટોરી

બોલિવૂડમાં જોન અબ્રાહમ (John Abraham) તેની દેશભક્તિવાળી ફિલ્મોને કારણે જાણીતો છે. તે બહુ સમજીવિચારીને ફિલ્મોની પસંદગી કરે છે. આજે 17 ડિસેમ્બરે જોનનો જન્મદિવસ છે. 

Dec 17, 2019, 01:11 PM IST

પાગલપંતીનું બીજું ટ્રેલર રિલીઝ, હસીહસીને દુખી જશે પેટ

અનિલ કપૂર (Anil Kapoor), અરશદ વારસી અને જોન અબ્રાહમ (John Abraham)ની આગામી ફિલ્મ ‘પાગલપંતી’ (Pagalpanti)નું મજેદાર ટ્રેલર રિલીઝ થવાનું છે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.

Nov 13, 2019, 04:41 PM IST

જોન અબ્રાહમની આગામી ફિલ્મ Pagalpanti નું પોસ્ટર થયું રિલીઝ, આપી રહ્યા છે ભરપૂર મસ્તીની ગેરન્ટી

જોન અબ્રાહમની ગત ફિલ્મ બાટલા હાઉસ અને ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતેની જોરદર સફળતા બાદ તેમના ફેન્સનો ક્રેજ વધી ગયો છે. હવે જોન ઇલિયાના ડીક્રૂજ સાથે ફિલ્મ પાગલપંતીમાં જોવા મળશે. થોડા દિવસો પહેલાં પણ પોસ્ટર્સ રિલીઝ થયા હતા.

Oct 19, 2019, 02:13 PM IST

'સત્યમેવ જયતે 2'નું પોસ્ટર થયું લોન્ચ, જોવા મળ્યો જોન અબ્રાહમનો જોરદાર LOOK

બોલીવુડના દિગ્ગજ અભિનેતા જોન અબ્રાહમ (John abraham) ની હિટ ફિલ્મ 'સત્યમેવ જયતે' (satyameva jayate)' ની સિક્વલ આગામી વર્ષે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. તાજેતરમાં જ જોન અબ્રાહમે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

Oct 1, 2019, 04:31 PM IST

VIDEO: ગણપતિ ઉત્સવમાં સામેલ થયો જોન અબ્રાહમ, આ અભિનેતાઓએ પણ કર્યાં દર્શન

આ દિવસોમાં બોલીવુડના સિતારા ગણપતિ બાપાની શરૂણમાં છે, આ વીડિયોમાં જુઓ કઈ રીતે બધા પર છવાયો છે મંગલ મૂર્તિનો જાદૂ. 

Sep 11, 2019, 08:03 PM IST

બોલીવુડમાં ફરી ચાલશે સિંઘમ ગર્લનો જાદૂ, આ ફિલ્મમાં કરી એન્ટ્રી! જુઓ Pic...

લાંબા સમય બાદ કાજલ અગ્રવાલની સુંદરતાનો જાદૂ ફરી એકવાર બોલીવુડ ફિલ્મમાં જોવા મળશે. હવે દર્શકોને કાજલ અગ્રવાલની સુંદરતાની સાથે જોન અબ્રાહમના એક્શન સીન્સનો જબરજસ્ત કોમ્બો જોવા મળશે

Aug 28, 2019, 01:07 PM IST

FILM REVIEW: દેશભક્તિના રંગે રંગાયેલી છે જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ'

દિલ્હીના બાટલા હાઉસ એનકાઉન્ટર પર બનેલી જોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાટલા હાઉસ' ગઇકાલે (15 ઓગસ્ટ)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત મૃણાલ ઠાકુર, નોરા ફતેહે અને રવિ કિશન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

Aug 16, 2019, 12:45 PM IST

ઉપ-રાષ્ટ્રપતિએ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોઈ 'બાટલા હાઉસ', જોન અબ્રાહમ બોલ્યો- ગર્વ છે

રિલીઝથી પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ માટે શનિવારની સાંજે દિલ્હીમાં એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 
 

Aug 3, 2019, 08:27 PM IST

ટ્રેલર રિલીઝ પર જોન અબ્રાહમઃ 'દેશભક્તી, દેશપ્રેમ તમારા અંદર હોય છે'

મુંબઈમાં ફિલ્મ બાટલા હાઉસના ટ્રેલર રિલીઝ પ્રસંગે જોન અબ્રાહમની દેશભક્તી ફરી એક વખત જોવા મળી. જોન અબ્રાહમે જણાવ્યું કે, દેશભક્તિ દેખાડવી કે દેશ પ્રમે કરવો એ કોઈ ટેલેન્ટ નથી 
 

Jul 10, 2019, 08:33 PM IST

ટૂંક સમયમાં એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે જોવા મળશે ઇમરાન હાશમી

અભિનેતા જોન અબ્રાહમ અને ઇમરાન હાશમી, ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાની આગામી ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં અભિનય કરતાં જોવા મળશે. ગુપ્તાએ એક નિવેદનમાં કહ્યું કે 'જોનની સાથે આ મારી ત્રીજી ફિલ્મ છે અને હું ઇમરાન હાશમીની સાથે પહેલીવાર કામ કરવાને લઇને ઉત્સાહિત છું. હું હંમેશાથી તેમની સાથે કામ કરવા માંગે છે અને ગેંગસ્ટર ડ્રામા જે મારી ફિલ્મ નિર્માણનો આધાર છે તેને લઇને હું પરત આવ્યો છું અને હું કહી શકું છું કે ઘર વાપસી કરવી સારું છે.''

Jun 11, 2019, 11:45 AM IST

લગ્નના પાંચ વર્ષ પછી જોને પત્ની પ્રિયા વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે...

જોનની આગામી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે

Mar 18, 2019, 04:03 PM IST

Happy birthday : એવી હિરોઇન જેની પાછળ પાગલ થયા હતા શાહિદ, સૈફ અને જોન

આજે પણ તેણે પોતાનું સ્ટારડમ જાળવી રાખ્યું છે

Jan 1, 2019, 05:30 AM IST