history

ગુજરાતીઓનું દેશી બર્ગર એટલે દાબેલી! જાણો ચટપટી દાબેલીનો રોચક ઈતિહાસ

THE STORY OF GUJARATI BURGER 'DABELI', SOME INTERESTING FACTS: ગુજરાતના વ્યંજનની વાત કરીએ તો દેશવાસીઓના મગજમાં ઢોકળા અને થેપલા આવી જાય, પરંતુ ગુજરાતીઓ એક કે બે નહીં પરંતુ જાત-જાતની ચટાકેદા વાનગીઓ ખાવાના શોખીન છે..આવી જ એક ગુજરાતની વર્ષોથી લોકપ્રિય વાનગી છે અને તે છે દાબેલી. દાબેલી નામ સાંભળીને તમારા મોંમા પાણી આવી જાય.

Sep 27, 2021, 11:34 AM IST

Phone આવે ત્યારે આપણે Hello કેમ બોલીએ છીએ? જાણો હેલો બોલવા પાછળની રસપ્રદ કહાની

ફોનની રીંગ રણકે એટલે આપણા મોઢામાંથી પહેલો શબ્દ નીકળે છે હેલો. પરંતુ કેમ આપણે હેલો બોલીએ છીએ તેનો અર્થ શું થાય છે અને કેવી રીતે તેનો ઉપયોગ સામાન્ય બની ગયો.

Sep 24, 2021, 04:31 PM IST

ગુજરાતનો એક ખતરનાક સુલ્તાન, જેની સાથે સંબંધ બનાવ્યા બાદ દરેક મહિલાનું મોત થતુ હતું...

ભારતના ઈતિહાસમાં અનેક રાજા-મહારાજા અને બાદશાહ થઈ ગયા છે, જેમની વાતો આજે પણ લોકજીભે ચઢેલી છે. તેમાં કોઈ પોતાની વીરતાના કિસ્સા, તો કોઈ પોતાના ખૌફનાક શાસન માટે ફેમસ થયા છે. તો કેટલાક પોતાના સાંપ્રદાયિક વિચાર અને હરામીપણા જેવી હકીકતને કારણે પણ ઈતિહાસમાં સ્થાન મેળવવા સફળ રહ્યાં છે. આજે આપણે ગુજરાતના એ શહેનશાહ વિશે જાણીએ, જે પોતાના શાસન કરતા ભુખ્ખડ ભોજન અને રોજ ઝેર ખાવા માટે વધુ ચર્ચામાં રહેતો હતો.

Sep 16, 2021, 08:45 AM IST

1500 વર્ષ જૂના પ્રેમી-પ્રેમિકાના હાડપિંજર મળ્યાં! જાણો કેમ બન્ને એકબીજાને ભેટીને થયા હતા દફન!

ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયા અનેક વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે, આપણી આજુ-બાજુ કેટલીક એવી વસ્તુઓ છે. જેને આપણે જોઈ પણ નથી શકતા. હાલમાં જ આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટે 2 પ્રેમી જોડાના 1500 વર્ષ જૂના હાડપિંજરને શોધ્યા છે. ચીનના આર્કિયોલૉજીક્લ ડિપાર્ટમેન્ટે 1500 વર્ષ જૂના પ્રેમી પંખીડાઓને શોધી કાઢ્યા છે. બંનેને મર્યાને 15 સદી થઈ ગઈ છે. પણ હજુ સુધી તેઓ અલગ નથી થયા.

Sep 8, 2021, 12:58 PM IST

BELLA CIAO... BELLA CIAO: સદીઓથી ચાલ્યું આવતું આ ગીત એક સમયે ગરીબોનો અવાજ હતું!

THE HISTORY OF BELLA CIAO SONG : મ્યુઝીક માટે કાયમ કહેવામાં આવે છે કે, જ્યારે તમે તેનો એહસાસ કરવા લાગો છો તો તમે તમારા દરેક દર્દ ભુલી જાવો છો. આ વાચો એમ જ તો ના કહેવામાં આવી હોય. આના પાછળ ઘણા બધા ઉદાહરણ છે. આપણા દેશની આઝાદીમાં પણ ગીતો અને કવિતાઓએ ખુબ મહત્વની ભુમિકા નિભાવી હતી. માત્ર આપણા જ દેશમાં ગીતો અને કવિતાથી આઝાદી નથી આવી પણ ઘણા અન્યા એવા દેશો છે. જ દેશોએ ગુલામી જોય છે.

Sep 8, 2021, 12:42 PM IST

MYSTERIES: વિચિત્ર બગીચાથી લઈ અનોખા આઈલેન્ડ સુધી, જાણો દુનિયાના 5 ઐતિહાસિક રહસ્યો

આજકાલ ટેક્નોલોજી રિસોર્સેસની મદદથી વૈજ્ઞાનિકો ઘણા ઐતિહાસિક રહસ્યોને ઉકેલવામાં સફળ થયાં છે. પરંતુ, દુનિયામાં હજુ પણ એવા ભયાનક રહસ્યો છે. જેના કોઈ જવાબ નથી. જ્યારે, આ વણઉકેલાયેલા રહસ્યોથી કેટલાક લોકો બેચેન છે. ત્યારે, જુઓ અને જાણો આ 5 અજીબો-ગરિબ રહસ્યો વિશે.

Aug 27, 2021, 12:02 PM IST

રક્ષાબંધન નથી ઉજવતુ ગુજરાતનું આ ગામ, 28 દિવસ તળાવમાંથી જીવતા નીકળ્યા હતા 4 યુવકો

ભાઈ અને બહેનના પવિત્ર બંધનને એક સૂતરની આંટીમાં બાંધી રાખે તે પર્વ એટલે રક્ષાબંધન. આ પર્વની ઉજવણી સામાન્ય રીતે ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે. પાટણના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારનું એક ગામ એવુ છે જે આ દિવસ નહિ, પણ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધન (Raksha Bandhan) નું પર્વ ઉજવે છે. તેની પાછળ પણ એક ઇતિહાસ વણાયેલો છો. આવો જોઈએ કે આ ગામમાં શા માટે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો પર્વ નથી ઉજવવામાં આવતો. 

Aug 21, 2021, 07:45 AM IST

Gujarat: આ શહેરમાં માણસો અને મગર વચ્ચે છે મિત્રતા, મગરના બેસણામાં સફેદ વસ્ત્રો પહેરી પહોંચ્યા લોકો

અહીં શહેર વચ્ચેથી જ્યાં નદી પસાર થાય છે ત્યાં મગર માણસો પર હુમલો કરતો નથી. જ્યારે મગર નદી કિનારે બેઠ્યો હોય અને જો માણસ જાય તો મગર નદીમાં જતો રહે છે.

Aug 15, 2021, 07:52 PM IST

ઈડરની અનોખી ગાથા: પથ્થરની વિશાલ શીલાઓ વચ્ચે અડીખમ ઉભેલું શહેર એટલે ઇડર

ઈલ્વ-દુર્ગ તરીકે ઓળખાતા ઇડરના નામનો ઈતિહાસ પણ અટપટો છે. કહેવાય છે કે અહી આવેલા પર્વત પર ઈલ્વા અને દુર્ગ નામની બે દુષ્ટાત્માઓ રહેતી. તેમના નામ પરથી ઈલ્વદુર્ગ નામ પડ્યું એવું કહેવાય છે.

Aug 13, 2021, 11:48 PM IST

અજાયબીથી ઓછી નથી સુરતની આ મસ્જિદ, 200 વર્ષથી એક પિલર પર ઉભી છે

  • સુરતની આ મસ્જિદ ફક્ત એક જ પિલર પર ઉભી છે
  • 200 વર્ષ પહેલા મસ્જિદ માત્ર 1 લાખ 18 હજાર રૂપિયામાં બની હતી

Aug 13, 2021, 01:59 PM IST

Taliban કઈ રીતે આવ્યું અસ્તિત્વમાં? અફઘાનિસ્તાનમાં તાલિબાનનો દબદબો વધશે તો ભારતને શું અસર થશે?

Birth of Taliban: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની ધીમે ધીમે વાપસી થઈ રહી છે. આ જ કારણે એકવાર ફરીથી તાલિબાનનાં પડઘા સંભળાવા લાગ્યા છે. તાલિબાનીઓ ફરીથી પોતાનો દાયરો વિસ્તારવાની ફિરાકમાં છે. આવી સ્થિતિમાં તે જાણવું ખૂબ જ જરૂરી છે કે તાલિબાન છે શું? તેનો જન્મ કેવી રીતે થયો અને આવનારા સમયમાં ભારત પર આ તાલિબાનની શું અસર પડશે?

Aug 11, 2021, 11:43 AM IST

રાત્રે ગુપ્ત ધનનું સપનુ આવ્યુ હતું, લાલચમાં 10 લોકોએ મળીને ખોદી નાંખ્યુ આખું મંદિર

હિન્દુ શાસ્ત્રોમાં ભારતના અનેક સ્થળે ઘન છુપાવ્યાનો ઉલ્લેખ કરાયો છે. જોકે, તે વાત સત્ય છે કે અસત્ય તે કોઈ જાણતુ નથી. પણ આજે પણ કેટલાક લોકો આ ઘન શોધવાની લાલચ ધરાવે છે. ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર (Surendranagar) ના જામવાડી ગામમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. ગામમાં આવેલા 1200 વર્ષ જૂના શિવલિંગમાં ખજાનો (treasure) છુપાયો હોવાની લાલચમાં તેને ખોદી નંખાયું હતું. ત્યારે ધનની લાલચમાં મંદિરને ખોદનારા આરોપીઓને સુરેન્દ્રનગર પોલીસે પકડી પાડ્યા છે.   

Aug 8, 2021, 07:47 AM IST
History, celebrations across the country, created by Neeraj Chopra at the Tokyo Olympics PT4M49S

ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, દેશભરમાં ઉજવણી, જુઓ

History, celebrations across the country, created by Neeraj Chopra at the Tokyo Olympics

Aug 7, 2021, 09:35 PM IST

સુરેન્દ્રનગર : ગુપ્ત ઘનની લાલચમાં ખોદીને વેરવિખેર કરી નાંખ્યુ આખું શિવ મંદિર

હિન્દુ શાસ્ત્રોમાં ભારતના અનેક સ્થળે ઘન છુપાવ્યાનો ઉલ્લેખ કરાયો છે. જોકે, તે વાત સત્ય છે કે અસત્ય તે કોઈ જાણતુ નથી. પણ આજે પણ કેટલાક લોકો આ ઘન શોધવાની લાલચ ધરાવે છે. ત્યારે સુરેન્દ્રનગર (Surendranagar) ના જામવાડી ગામમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. ગામમાં આવેલા 1200 વર્ષ જૂના શિવલિંગમાં ખજાનો (treasure) છુપાયો હોવાની લાલચમાં તેને ખોદી નંખાયું છે. અજાણ્યા શખ્સો દ્વારા કરાયેલા ખોદકામથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. 

Jul 29, 2021, 08:37 AM IST

અજબ-ગજબ: વાર્તા દુનિયાના સૌથી નાના યુદ્ધની, જે માત્ર 38 મિનિટમાં જ થઈ ગયુ હતું પુરું!

The story of the world's smallest war: ઈતિહાસનાં પાનામાં, ઘણાં એવા યુદ્ધો વિશે વાંચવા મળે છે. જે વર્ષો સુધી ચાલ્યા છે, પ્રથમ વિશ્વ યુદ્ધ 4 વર્ષ અને બીજુ વિશ્વયુદ્ધ 6 વર્ષ સુધી ચાલ્યું. પરંતુ ઈતિહાસમાં એક યુદ્ધ એવુ પણ થયુ છે, જે ફક્ત 38 મિનિટમાં જ પૂરુ થઈ ગયુ. કારણકે આટલા ઓછા સમયમાં જ દુશ્મનોએ ઘૂંટણ ટેકવી દીધા હતા. આ યુદ્ધને ઈતિહાસના ટૂંકા યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Jul 23, 2021, 05:26 PM IST

Mythology: ભારતનું એક એવું મંદિર જ્યાં ભગવાન શિવ પહેલાં થાય છે રાવણની પૂજા! જાણો શું છે એના પાછળનું રહસ્ય

મોનાલી સોની, અમદાવાદઃ દુનિયામાં એવા ઘણા ચમત્કારિક મંદિરો છે, જેની પોતાની એક આગવી વાર્તા છે. જોકે વિશ્વભરમાં ભગવાન શિવના ઘણા મંદિરો છે, જ્યાં તેમની ખૂબ જ શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને ભગવાન શિવના એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભગવાનથી પહેલાં રાવણની પૂજા કરવામાં આવે છે. તેની પાછળ એક રહસ્ય છુપાયેલું છે.

Jul 18, 2021, 10:39 AM IST

World Chocolate Day: ચોકલેટ સાથે જોડાયેલો છે આ ખાસ ઈતિહાસ, જાણો રોચક તથ્ય

ચોકલેટનું નામ સાંભળતા જ ખાવાનું મન થઈ જાય છે. કોઈને ખુશ કરવા, કોઈને થેન્ક યૂ કહેવા કે પછી સોરી કહેવા આપણે ચોકલેટ આપીએ છીએ. ત્યારે આજે આ વિશ્વ ચોકલેટ ડે છે. દર વર્ષે 7 જુલાઈએ વિશ્વ ચોકલેટ ડે (World Chocolate Day) મનાવવામાં આવે છે.

Jul 7, 2021, 02:16 PM IST

RATHYATRA ની આ વાત તમને ખબર છે? જાણો કેમ સામે ચાલીને ભગવાન ભક્તોને મળવા નગરચર્યાએ નીકળે છે?

ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવા પાછળ છે રોચક કહાની, જાણો કેમ કહેવાયા ભગવાન શ્રીકૃષ્ણ 'જગન્નાથ'

Jul 5, 2021, 09:56 AM IST

Walter Summerford છે ઈતિહાસનો સૌથી અશુભ વ્યક્તિ! આ પાછળની કહાની છે આશ્ચર્યજનક

ખરાબ નસીબ કોને કહેવાય? સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે, ‘વહી હોતા હે, જો મંજૂરે ખુદા હોતા હે’ એટલા માટે તેઓ પોતાની પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ સુધ્ધા નથી કરતા. ભલે તેમની સાથે કોઈ અન્યાય થાય અથવા કોઈ ભયાનક જુલ્મ પણ કેમ ન કરવામાં આવે. તેઓ આવી ઘટનાને પોતાની કમનસીબી સમજીને તેને જકડી રાખે છે.

Jun 25, 2021, 12:49 PM IST