હાર્દિક પંડ્યા બાદ હવે આ ખેલાડી લગ્ન પહેલા બન્યો પિતા, ગર્લફ્રેન્ડે આપ્યો દિકરાને જન્મ

Baby Before Marriage: હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમના એવા ખેલાડી છે જે લગ્ન પહેલા પિતા બન્યા છે. હાર્દિક અને નતાશા અગસ્ત્ય ના માતા પિતા છે. અગત્યનો જન્મ 30 જુલાઈ 2020 ના રોજ થયો હતો. હાર્દિક પંડ્યાની જેમ હવે વધુ એક ખેલાડી લગ્ન પહેલા પિતા બન્યો છે. 

હાર્દિક પંડ્યા બાદ હવે આ ખેલાડી લગ્ન પહેલા બન્યો પિતા, ગર્લફ્રેન્ડે આપ્યો દિકરાને જન્મ

Baby Before Marriage: હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમના એવા ખેલાડી છે જે લગ્ન પહેલા પિતા બન્યા છે. હાર્દિક અને નતાશા અગસ્ત્ય ના માતા પિતા છે. અગત્યનો જન્મ 30 જુલાઈ 2020 ના રોજ થયો હતો. હાર્દિક પંડ્યાની જેમ હવે વધુ એક ઇન્ટરનેશનલ ખેલાડી લગ્ન પહેલા પિતા બન્યો છે. આ ક્રિકેટરે પોતે જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના ચાહકોની સાથે આ ખુશખબરી શેર કરી છે.

આ પણ વાંચો:

ઇંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જોની બેયરસ્ટો પિતા બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ઈજાના કારણે તે ટીમમાંથી બહાર હતો પરંતુ હવે ટીમમાં પરત ફર્યો છે. વિકેટકીપર અને બેટ્સમેન જોનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો શેર કરીને પોતાના પિતા બનવાની ખુશખબરી શેર કરી છે. 

જોઈએ જે ફોટો શેર કર્યો છે તે માટે પોતાના દીકરાને સ્ટોલરમાં રાખીને ફરવા નીકળેલો હોય તેમ જોવા મળે છે. ક્રિકેટ જગતની સૌથી મોટી સિરીઝ ગણાતી એશેઝ 2023 પહેલા જોની માટે આ મોટી ખુશખબરી છે. આ સીરીઝ 16 જુન થી શરૂ થવાની છે આ સિરીઝમાં જોની ઇંગ્લેન્ડની ટીમમાં ફરી એક વખત જોડાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news