cricketer

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના નસીબ ખુલ્યા, મળી ગઈ ટીમમાં તક!

નવી દિલ્લીઃ વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંના એક એવા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની કિસ્મત ખુલી ગઈ છે. અર્જુન તેંડુલકરને ભારતીય ક્રિકેટમાં પ્રથમ વખત ફર્સ્ટ ક્લાસ મેચ રમવાની તક મળી. અર્જુન તેંડુલકરને પ્રથમ વખત મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

Jan 2, 2022, 04:44 PM IST

આ ટોપ ક્રિકેટર પર લાગ્યો સગીરા પર દુષ્કર્મનો આરોપ, બંદૂકની અણીએ કર્યો આ 'કાંડ'

ક્રિકેટર અને તેના મિત્ર પર 14 વર્ષની સગીરા પર રેપ અને તેને ધમકી આપવાના મામલે FIR દાખલ કરાઈ છે.

Dec 21, 2021, 09:46 AM IST

આ દિગ્ગજ ક્રિકેટરે દારૂના હેંગઓવરમાં 175 રન ઠોકી દીધા, ગાંજો ફૂંકતા પણ પકડાયો હતો

વર્ષ 2001માં આ ક્રિકેટર એન્ટીગાના જોલી બીચ રિસોર્ટના એક રૂમમાં મરિઝૂઆના (ગાંજો) ફૂંકતા પકડાયો હતો.

Dec 14, 2021, 02:16 PM IST

ડ્રગ્સ એડિક્ટ થયો આ ક્રિકેટર, જાણો કોણ પહોંચાડતું હતું તેના સુધી આ માદક પદાર્થ; પેડલર સહિત બે પોલીસ સકંજામાં

રાજકોટમાં ડ્રગ્સના કારોબરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ક્રિકેટર અને તેની પૂર્વ પત્નીને ડ્રગ્સ આપનાર ડ્રગ્સ પેડલર સહિત બે શખ્સને પોલીસે કેથીનોના સમરૂપકો નામના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી

Oct 23, 2021, 08:08 PM IST

Team India માં હાર્દિક પંડ્યાના ગણ્યાગાંઠ્યા દિવસો બાકી? આ ખેલાડી ટી20 વર્લ્ડ કપમાંથી કાપી નાખશે પત્તું!

ટી20 વર્લ્ડ કપ અગાઉ ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર છે. કારણ કે ટીમનો સૌથી મોટો મેચ વિનર ન તો ફિટ છે કે ન તો ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

Oct 4, 2021, 01:32 PM IST

Shocking...તાલિબાનીઓમાં સામેલ થઈ ગયો આ અફઘાન ક્રિકેટર, પછી કરી શરમજનક હરકત!

હાલમાં જ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ હામિદ શિનવારીએ સ્પષ્ટતા કરી હતી કે તાલિબાની ક્રિકેટ પસંદ કરે છે અને તેમનાથી આ ખેલને કોઈ નુકસાન થશે નહી. પરંતુ હવે એક નવો ફોટો સામે આવ્યો છે જેણે અનેક સવાલો ઊભા કર્યા છે. 

Aug 21, 2021, 11:54 AM IST

Most Expensive Divorce: બીજે લફરું કરવાનું આ ક્રિકેટરને પડ્યું ભારે, છૂટાછેડા માટે આપવા પડ્યાં 300 કરોડ!

નવી દિલ્લીઃ મોટાભાગે લોકો લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે, પરંતુ જો તમે કરોડપતિ છો તો આપના લગ્ન કરતા આપના છૂટાછેડા વધુ મોંઘા થઈ જાય છે. દુનિયાભરમાં એવા ઘણા અમીર લોકો છે જેઓએ લગ્નથી આઝાદી મેળવવા માટે કરોડો ડૉલર ચુકવ્યા છે. આજે અમે આપને એવા ક્રિકેટરની વાત કરીશું જેણે ક્રિકેટની દુનિયામાં સૌથી મોંઘા છૂટાછેડા લીધા છે. અમે વાત કરી રહ્યાં છીએ ઑસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન માઈકલ ક્લાર્કની...
 

Jul 11, 2021, 02:18 PM IST

આ ભારતીય ક્રિકેટર પર દિલ હારી બેઠી દિશા પટણી, ડેટ પર પણ જવા માટે છે તૈયાર

ક્રિકેટની સાથે બોલિવૂડનો સંબંધ ઘણો જૂનો રહ્યો છે. ઘણા ક્રિકેટરોના રિલેશનશિપની ચર્ચા બોલિવૂડ અભિનેત્રીઓ સાથે રહ્યા છે

Jun 14, 2021, 07:44 PM IST

Corona ના સંકટની સ્થિતિમાં ભારતની મદદ માટે આગળ આવ્યાં Australia ના સ્ટાર ક્રિકેટરો, મદદ માટે કરી સૌને અપીલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની મહામારીને કારણે દુનિયાભરમાં એક પ્રકારે ભયનો માહોલ છવાયેલો છે. એમાંય કોરોનાની બીજી લહેર ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો કોરોનાનો શિકાર બની ચૂક્યાં છે. આ સ્થિતિમાં દુનિયાના દેશોમાંથી પણ લોકો ભારત માટે મદદની અપીલ કરી રહ્યાં છે.

May 14, 2021, 05:25 PM IST

Corona એ લીધો એક યુવા ક્રિકેટરનો જીવ, આ ખેલાડીના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યું છે. કોરોનાની આ બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક અને જીવલેણ સાબિત થઈ રહી છે. કાળમુખો કોરોના એક યુવા ક્રિકેટરને પણ ભરખી ગયો.

May 6, 2021, 04:36 PM IST

Cricketer નું બાળપણની મિત્ર પર આવી ગયું દિલ, ગર્લફ્રેન્ડને Kiss કરતા ફોટોએ સોશલ મીડિયામાં મચાવી ધૂમ

IPL માં આ ક્રિકેટર પંજાબ કિંગ્સ માટે રમે છે. અને તે પોતાની આક્રમક ઈનિંગ્સ માટે જાણીતો છે.

May 6, 2021, 12:13 PM IST

સુનિલ શેટ્ટીની પુત્રીના દિલ પર રાજ કરે છે આ હેન્ડસમ ક્રિકેટર, બંને એકમેકના પ્રેમમાં ગળાડૂબ!

લાંબા સમયથી ક્રિકેટર કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટીની પુત્રી તથા અભિનેત્રી અથિયા શેટ્ટીના ડેટિંગના સમાચારો આવતા હતા. આ બધા વચ્ચે રાહુલના બર્થડે પર આથિયાએ રાહુલ સાથે તસવીરો શેર કરીને તેને બર્થડે વિશ કર્યું છે. 

Apr 19, 2021, 08:46 AM IST

રવિન્દ્ર જાડેજા ચા બનાવે અને હું રોટલી બનાવું છું, જાણો રિવા બાએ કેમ આવું કહ્યું?

દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. આ શબ્દો છે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાના. તેઓ કાર્યક્રમમાં દીકરીઓને ભણાવવા અંગે વાત કરતાં હતાં ત્યારે આ વાત કહી. તેમણે કહ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી.

Mar 29, 2021, 01:47 AM IST

Ishaan Kishan ની ગર્લફ્રેન્ડ છે બોલ્ડ અને બ્યૂટીફૂલ, જીતી ચૂકી છે સુપર નેચરલનું ટાઈટલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈંગ્લેન્ડ સામે પોતાની ડેબ્યુ મેચમાં તોફાની બેટિંગથી ભારતને જીત અપાવનારા ઈશાન કિશનનું નામ ઘણા સમયથી મોડલ અદિતિ હુડિયા સાથે જોડવામાં આવી રહ્યું છે.

Mar 17, 2021, 01:31 PM IST

Farmers Protest: ખેડૂત આંદોલન પર પોપ સ્ટાર Rihanna એ કરી ટ્વીટ, આ ક્રિકેટરે આપ્યો જડબાતોડ જવાબ

બારબાડોસની ઈન્ટરનેશનલ સ્તરે ખુબ જ પ્રખ્યાત પોપ સ્ટાર રિહાના (Rihanna) એ ખેડૂત આંદોલનને સમર્થન આપતા અનેક ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Feb 3, 2021, 09:16 AM IST

Sex Scandal: મહિલા અધિકારી સાથે હોટલ રૂમમાંથી પકડાયો એક ક્રિકેટ પ્લેયર!

શ્રીલંકા ક્રિકેટે (Sri Lanka Cricket) તેની રાષ્ટ્રીય ટીમના મેનેજરને ઉભરતા ખેલાડી અને મેડિકલ સ્ટાફની એક મહિલા સ્ટાફના જાતીય ગેરવર્તનના આરોપો અંગે અહેવાલ આપવા જણાવ્યું છે

Jan 22, 2021, 08:27 PM IST

STAR KIDS: કેવી છે ધોનીની પુત્રી ઝીવાથી લઈને સૈફના પુત્ર તૈમુર સુધીના સેલિબ્રિટિ કિડ્ઝની લાઈફસ્ટાઈલ?

ફિલ્મી સિતારાઓ હોય કે ખેલજગતના સ્ટાર એમના બાળકો પણ હવે કોઈ સેલિબ્રિટિઝથી કમ નથી રહ્યાં. સોશિયલ મીડિયાની વાત કરીએ તો, હાલ મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝીવાથી માંડીની સૈફ અને કરીનાનો પુત્ર તૈમૂર સૌથી વધારે છવાયેલાં સેલેબ કિડ્ઝ છે. ફેસબુક હોય કે ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ હોય કે પછી અન્ય કોઈ સોશિયલ પ્લેટફોર્મ આ સેલિબ્રિટિ કિડ્ઝ હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યાં છે.

Jan 5, 2021, 03:45 PM IST

ઢાબામાં ઘુસી મોહમ્મદ અઝહરુદ્દીનની કાર, માંડ-માંડ બચ્યા પૂર્વ ભારતીય કેપ્ટન

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની ગાડી ઢાબામાં ઘુસી ગઈ હતી. આ દુર્ઘટનામાં અઝરુદ્દીન માંડ-માંડ બચી ગયા છે. જાણકારી પ્રમાણે આ દુર્ઘટના લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાલ પાસે થઈ હતી.

Dec 30, 2020, 05:15 PM IST

કપિલ દેવને આવ્યો હાર્ટ એટેક, દિલ્હીની હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવને દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવની એન્જીયોપ્લાસ્ટી (angioplasty) કરવામાં આવી છે. હાલ તેમનું સ્વાસ્થ્ય સ્તિર જણાવવામાં આવી રહ્યું છે અને તેઓ ખતરાથી બહાર છે. કપિલ દેવની કેપ્ટનસીમાં ભારતીય ક્રિકેટ ટીમે 1983માં પહેલો વર્લ્ડ કપ જીતિયો હતો.

Oct 23, 2020, 03:49 PM IST