Hockey World Cup 2018: ન્યૂઝીલેન્ડે ફ્રાંસને 2-1થી હરાવ્યું

આ પહેલા આ ગ્રુપની પહેલી મેચમાં આલોમ્પિક ચેમ્પિયન આર્જેટીનાએ સ્પેનને 4-3થી હરાવ્યું હતું.

Hockey World Cup 2018: ન્યૂઝીલેન્ડે ફ્રાંસને 2-1થી હરાવ્યું

ભુવનેશ્વર: ન્યૂઝીલેન્ડે 14માં હોકી વર્લ્ડ કપમાં જીતની શરૂઆત કરી છે. તેણે ગુરૂવારે (29 નવેમ્બર) કલિંગા સ્ટેડિયમમાં યોજાયેલી ગ્રુપ મેચમાં ફ્રાંસને 2-1થી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડ માટે કેન રસેલ અને સ્ટીફન જેનેસે ગોલ કર્યા હતા. ફ્રાંસ માટે એકમાત્ર કેપ્તાન વિક્ટર ચાર્લ્ટે ગોલ કર્યો હતો. આ પહેલા આ ગ્રુપની પહેલી મેચમાં આલોમ્પિક ચેમ્પિયન આર્જેટીનાએ સ્પેનને 4-3થી હરાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news