Mohammed Shami નું શાનદાર Farm House, કિંમત જાણીને રહી જશો દંગ

ન્યુઝીલેન્ડ (New Zealand) સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (ICC World Test Championship Final) અને 5 મેચની ભારત-ઇંગ્લેંડ ટેસ્ટ સિરીઝ (IND vs ENG Test Series) રમાશે

Mohammed Shami નું શાનદાર Farm House, કિંમત જાણીને રહી જશો દંગ

નવી દિલ્હી: ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) ઇંગ્લેન્ડ ટૂર (England Tour) પર જઇ રહેલી ટીમ ઈન્ડિયાનો (Team India) મહત્વપૂર્ણ ભાગ છે. આ ટૂર પર ન્યુઝીલેન્ડ (New Zealand) સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (ICC World Test Championship Final) અને 5 મેચની ભારત-ઇંગ્લેંડ ટેસ્ટ સિરીઝ (IND vs ENG Test Series) રમાશે.

શમીનું ફેબ્યુલસ ફાર્મ હાઉસ
જ્યારે બીસીસીઆઈએ (BCCI) કોરોના વાયરસ મહામારીના કહેરને કારણે આઈપીએલ 2021 ને (IPL 2021) અનિશ્ચિત મુલતવી રાખ્યું ત્યારે પંજાબ કિંગ્સના (Punjab Kings) ઝડપી મોહમ્મદ શમી (Mohammed Shami) તેના ઘરે અમરોહા (Amroha) પરત ફર્યો. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ફાર્મ હાઉસની (Farm House) તસવીર શેર કરી છે.

જાણો કેટલું મોંઘું છે આ ફાર્મ હાઉસ
મોહમ્મદ શમીનું (Mohammed Shami) આ ફાર્મ હાઉસ (Farm House) યુપીના (UP) અમરોહા (Amroha) જિલ્લાના અલીનગર (Alinagar) વિસ્તારમાં છે, જે 150 બિઘાના ક્ષેત્રમાં ફેલાયેલ છે. તેની કિંમત 12 થી 15 કરોડ રૂપિયાની વચ્ચે છે. ગયા વર્ષે લોકડાઉનની ઘોષણા કરવામાં આવી ત્યારે શમીએ અહીં જોરદાર પ્રેક્ટિસ કરી હતી. ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) અને સુરેશ રૈના (Suresh Raina) પણ આ ફાર્મ હાઉસમાં પ્રેક્ટિસ કરવા આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news