farm house

બ્લડ કેન્સર હોવાનું કહી યુવતીને અવાવરૂ ફાર્મ હાઉસે બોલાવી હાથ બાંધી દુષ્કર્મ આચર્યું

જિલ્લામાં રહેતી અને અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેના માતા પિતાએ અભ્યાસ અર્થે મોબાઇલ ફોન અપાવ્યો હતો. જો કે તે મોબાઇલ ફોનમાં એક અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવી હતી. તે આ યુવક સાથે વાત કરતી હતી. અજાણ્યા યુવક સાથેની મિત્રતા જો કે આ સગીરાને ખુબ જભારે પડી રહી છે. 

Jun 22, 2021, 11:18 PM IST

Mohammed Shami નું શાનદાર Farm House, કિંમત જાણીને રહી જશો દંગ

ન્યુઝીલેન્ડ (New Zealand) સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (ICC World Test Championship Final) અને 5 મેચની ભારત-ઇંગ્લેંડ ટેસ્ટ સિરીઝ (IND vs ENG Test Series) રમાશે

May 21, 2021, 11:48 PM IST

વડોદરા: સ્ટાર ક્રિકેટરે નશાની લતના કારણે ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં કરી નાખી એકની હત્યા

કહેવાય છેકે નશો નાશનું મુળ, વડોદરાનાં એક ક્રિકેટરને નશો જ ભારે પડ્યો અને ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં પોતાના જ એક મિત્રની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે

Jan 3, 2021, 06:40 PM IST

Salman Khan એ પનવેલ ફાર્મ હાઉસમાં આ રીતે ઉજવ્યો Birthday, જુઓ PHOTOS

બોલીવુડ સુપરસ્ટાર સલમાન (Salman Khan)એ ખાસ લોકોની સાથે સેલિબ્રેટ કર્યું પોતાનો 55મો જન્મદિવસ. 

Dec 27, 2020, 06:27 PM IST

પત્ની અને પુત્ર દૂર આ આલીશાન ફાર્મ હાઉસમાં રહે છે Dharmendra, SEE PHOTOS

બોલીવુડની ચકાચૌંધથી દૂર ધમેન્દ્ર (Dharmendra) આજકાલ પોતાના ફાર્મ હાઉસ પર સમય વિતાવી રહ્યા છે. ધમેન્દ્રએ પોતાના આલીશાન ફાર્મ હાઉસની તસવીર શેર કરી છે. 

Dec 20, 2020, 07:57 PM IST

હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, કોંગ્રેસ નેતાના પુત્ર સહિત 20 નબીરાઓ ઝડપાયા

ગાંધીનગરના સાંતેજમાં હાઈ પ્રોફાઈલ દારૂ મહેફિલનો પર્દાફાશ થયો છે. ફાર્મ હાઉસમાં કોંગ્રેસના દિગગજ નેતા અને ખ્યાતનામ ઉદ્યોગપતિના પુત્ર સહિત 20 નબીરાઓ ઝડપાયા છે. વૈભવી ગાડીઓ અને દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

Nov 11, 2020, 06:56 PM IST

Sushant Singh Rajput નો ફાર્મ હાઉસ પર સારા અલી ખાન સાથેનો 'સિક્રેટ' VIDEO, બની શકે છે મોટો પુરાવો

આ વીડિયો ડિસેમ્બર 2019થી માર્ચ 2020 વચ્ચેનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં સુશાંત અને સારા સિગરેટના કશ લેતા જોવા મળે છે. દાવા સાથે કહી ન શકાય કે આ સિગરટેમાં ડ્રગ્સ છે કે નહીં. પરંતુ અત્યાર સુધી સુશાંત મોત કેસમાં જે પણ ખુલાસા થયા છે તેને જોતા આ ક્લિપ આવનારા સમયમાં મોટો ક્લૂ બની જાય તો નવાઈ નહીં. 

Sep 16, 2020, 12:26 PM IST

ગીર સોમનાથ: પતિ-પત્ની વાડીમાં એકલા હતા ત્યારે અચાનક એવું થયું કે...

જિલ્લાના રામપરા ગામની સીમમાં રાત્રીના અંધારામાં બની ચકચારી ઘટના બની હતી. વાડીએ મકાનના ઓરડામાં નિંદ્રાધીન પતિ પત્નીની કરપીણ હત્યા કુહાડીના ઘા મારી અજાણ્યા હત્યારાઓએ આધેડ દંપતીની નિર્મમ હત્યા કરી હતી. ડબલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારાઓની શોધખોળ આદરી છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ તાબાના રામપરા ગામમાં ચકચારી ઘટના બની છે. આ વાડીના ઓરડામાં ગત રાત્રે નિંદ્રાધીન દંપતીને ખબર નહિ હોય કે, સવારનો સૂરજ તેઓ જોઈ નહિ શકે. આ નિંદર તેમની જીવનની લાંબી નિંદરમાં પલટાઈ જશે. મધ્યરાત્રીએ કોઈ હત્યારાઓએ અતિ ક્રૂરતા પૂર્વક બંન્ને પતિ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Mar 4, 2020, 08:13 PM IST

ધર્મેન્દ્રના ફાર્મહાઉસમાં આવ્યા નવા ફળ તો વીડિયો શેર કરીને કહ્યું કંઈક આવું....

આ વીડિયો(Video) પોસ્ટ કરીને ધર્મન્દ્રએ(Dharmendra) પોતાના પ્રશંસકો સમક્ષ ખેડૂતને(Farmer) જ્યારે તેના ખેતરમાં પાક તૈયાર થાય છે ત્યારે કેવા પ્રકારનો આનંદ પ્રાપ્ત થતો હોય છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
 

Dec 1, 2019, 11:36 PM IST

ZEE IMPACT : વિવાદ બાદ ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ તોડાવ્યો નર્મદાના નીરને ચીરતો રસ્તો

ભરૂચમાં નર્મદામાં પાળો બાંધવાના મુદ્દે થયેલા વિવાદ બાદ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ રસ્તો તોડાવી દીધો છે. તેમમે પોતાના સુપરવાઇઝરને કહી રસ્તો તોડાવ્યો છે. 

May 7, 2019, 01:08 PM IST

ડાયમંડ કિંગ સવજી ધોળકિયા વૈભવી ફાર્મ હાઉસને લઇને આવ્યા વિવાદમાં

દેશના કહેવતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ભરૂચ નજીક નર્મદા નદીની મધ્યમાં તેમના આકાર પામી રહેલા વૈભવી ફાર્મહાઉસને લઇ વિવાદમાં સપડાયા છે. રિસ્ત્રોત સુધી પહોંચવા નર્મદાના પટને ચીરી રસ્તો બનાવી દેવાતા આજે મામલતદારની ટિમ તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમજ તાત્કાલિક રસ્તા માટે નર્મદામાં ઉભા કરાયેલા અવરોધન દૂર કરવા આદેશ જારી કરાયા હતા.

May 6, 2019, 09:11 PM IST

દારૂની મહેફિલ માણતા હતા કોંગ્રેસના કાર્યકર્તા, પોલીસે કરી 5ની અટકાયત

અડાસમાં દારૂની મહેફિલ માણતા કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. વાસદ પોલીસે બાતમીના આધારે અડાસના માધવ ફાર્મમાં દરોડા પાડી પાંચ લોકોને ઝડપી પાડ્યા છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Jan 4, 2019, 04:56 PM IST

7 એકરમાં ફેલાયેલા ધોનીના ફાર્મહાઉસને પડી જશો અંચબામાં, જાણો તેની ખૂબીઓ

રાંચીમાં ધોનીના સાડા સાત એકરમાં ફેલાયેલું ફાર્મ હાઉસ છે, જ્યાં તે ઇગ્લેંડના પ્રવાસ પહેલાં પોતાની પત્ની અને પુત્રી સાથે સમય વિતાવી રહ્યો છે. ધોનીના આ ફાર્મ હાઉસનું નામ 'કૈલાશપતિ' છે.

May 30, 2018, 02:43 PM IST

7 એકરમાં ફેલાયેલું છે મહેંદ્ર સિંહ ધોનીનું 'કૈલાશપતિ', જાણો તેની ખૂબીઓ

ટીમ ઇન્ડીયના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની સફળતા અને લોકપ્રિયતા બંનેના શિખર પર છે. આઇપીએલ 2018માં બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી, જેને 'ઘરડાં'ની ટીમ કહેવામાં આવતી હતી, તેણે ધોનીને ત્રીજીવાર ખિતાબ જીત્યો છે.

May 30, 2018, 02:00 PM IST

મિની મહેલથી ઓછું નથી નીરવ મોદીનું ફાર્મ હાઉસ, CBI એ કર્યું સીલ

સીબીઆઇએ આજે (22 ફેબ્રુઆરી)ના રોજ હીરાના વેપારી નીરવ મોદીના મુંબઇ પાસે અલીબાગ સ્થિત એક ફાર્મહાઉસને સીલ કરી દીધું છે. નીરવ મોદીના ફાર્મ હાઉસને સીલ કર્યા બાદ અધિકારીઓએ જણાવ્યું કે અરબ સાગરથી થોડા અંતરે આવેલું આ ફાર્મ હાઉસને નીરવ મોદીએ 2004માં 32 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતું. અહીં તે પોતાના ગ્રાહકો માટે વિશેષ પાર્ટી રાખતો હતો જ્યાં તે પોતાના મોંઘા આભૂષણ સંગ્રહને બતાવતો હતો. 

Feb 22, 2018, 11:43 AM IST